________________
હેતુ
:: ૪૮૫ :: ૧૩૨૬૨ “વિચારપૂર્વક વિ+| ઉદ્દેશ, અભિપ્રાય, સંકલ્પ, નિશ્ચયપૂર્વક ૧૩૨૬૩ અનુમાન અનુ+HIT સંભાવના, તર્ક, અટકળ, અંદાજ, સિદ્ધાંત પરથી મેળવેલો નિર્ણય પૃ.૦૪૨ ૧૩૨૬૪ પારખવું પરીક્ષા કરવી, પરખ કરવી, પરીક્ષણ કરવું ૧૩૨૬૫ પરભારું પરબારું, અંદર આવ્યા સિવાય બારોબાર જનારું
૩૨૬૬ નિશ્ચય સમ્યકત્વ આત્મઅનુભવપૂર્વકનું સમ્યક્દર્શન ૧૩૨૬૭ મોઘમપણે અસ્પષ્ટપણે, ખુલ્લું ન કરીને, નામઠામ વિના, અનિશ્ચિત, બાંધે ભારે ૧૩૨૬૮
કારણ, ઉદ્દેશ, અર્થ, મતલબ, કામનું ૧૩૨૬૯
સ્વાભાવિક, નિષ્કારણ, નિરર્થક, નિષ્કામ, નકામનું ૧૩૨૭૦ રહસ્ય અલૌકિક વાત, તત્ત્વ, ભેદ ૧૩૨૭૧ સાદિ સાંત સ+દ્ધિા +ઝન્ત | આદિ અને અંત સહિત. સમકિત થયું એટલે શરૂઆત
અને ૧૫ ભવ કે અર્ધપગલપરાવર્તન પછી મોક્ષ એટલે ભવઅંત પૃ.૭૪૩ ૧૩૨૭ર સદ્ભૂતાર્થ પ્રકાશ જેમ છે તેમ કહેવું ૧૩૨૭૩ ખસે તો સ્થાન છોડી દે તો, અળગો થાય તો ૧૩૨૭૪ અન્યોક્ત રીતે અન્ય+$ | હોય તેનાથી જુદું કહેવું તે રીતે, ઉપરથી દૂષણ જેવું જણાય પણ
ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે, કટાક્ષરૂપ વચન ૧૩૨૭૫ દૂષણ ટૂષ દોષ, લક્ષણ, ખામી, અપલક્ષણ ૧૩૨૭૬ પરાણે પ્રા: ઈચ્છાવિરુદ્ધ, બળાત્કારથી, બળજબરીથી ૧૩૨૭૭ જમાવ
જોડાણ ૧૩૨૭૮ ખેરવવા ચાહે તો રજા આપવા ઇચ્છે ધારે તો, ઉપરની બાજુએથી (રજ, ધૂળ વગેરે) ઝાટક્યા,
ખંખેરવા ઇચ્છે તો. જુદા પાડી નીચે પાડવા ચાહે તો ૧૩૨૭૯ પ્રતિજ્ઞા ટેક, પણ, સંકલ્પ, નિયમ,નિશ્ચય ૧૩૨૮૦ મંગળાચરણ ઇષ્ટ દેવ-ગુરુને ઉદ્દેશીને કરવામાં આવતો સ્તોત્ર પાઠ, સ્તવન, શ્લોક ૧૩૨૮૧ આત્મ અનુભવગમ્ય સુખ આત્મજનિત સુખ, મોક્ષસુખ પૃ.૭૪૪ ૧૩૨૮૨ નીપજાવેલ છે નિરૂપત્ નીપજ્યું છે, ઉત્પન્ન થયું છે ૧૩૨૮૩ મતિજ્ઞાન મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જ્ઞાન ૧૩૨૮૪ શ્રુતજ્ઞાન શ્રવણ થવાથી થયેલું જ્ઞાન ૧૩૨૮૫ પ્રગમ્યાથી પ્ર+ામ્ પહેલાં ગતિ, પ્રવેશ ને સૂઝ હોવાથી, આગળ વધવાથી ૧૩૨૮૬ હેતુસહિત ઉદ્દેશ, આશય, ઉપયોગ સહિત ૧૩૨૮૭ સઘળા
બધા, તમામ, અકળ ૧૩૨૮૮ ઇરિયાપથ' રૂપથ | ગમન-આગમનને લીધે (કર્મ આવવાનો) માર્ગ-રસ્તો ૧૩૨૮૯ દરિયાપથ'ની ક્રિયા માત્ર યોગરૂપ હેતુ વડે બંધાતું કર્મ (ઇર્યાપથિકી ક્રિયા) જે અકષાયી
જીવને એટલે કે ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાને હોય છે ૧૩૨૯૦ “ક્ષેત્રસમાસ ૬ઠ્ઠી સદીમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ, ૩૦મા યુગપ્રધાન, વિ.સં.૫૪૧માં જન્મ,
૧૪મે વર્ષે દીક્ષા, ૧૦૪ વર્ષના આયુષ્ય દરમ્યાન આ બૃહત્ ક્ષેત્રસમાસ'ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org