________________
:: ૪૪૫ :: ૧૨૧૮૯ તષિ તત્ત્ તું છો, તું છે (ચરોતર-કાનમ-પંચમહાલમાં તું છું) ૧૨૧૯૦ નાતિ
જગતમાં ૧૨૧૯૧ વલ તું જ (શ્રી ધનપાલ કવિ કૃત તિલકમંજરી શ્લોક....) પૃ.૭૧ ૧૨૧૯૨ મદ્રાસ દક્ષિણ ભારતનું મોટું શહેર, હાલ ચેન્નઈ, મુંબઈથી ૧૩૭૦ કિ.મી. ૧૨૧૯૩ કાર્તિક સ્વામી શ્રી કાર્તિકેય સ્વામી, વિ.સંપૂર્વે ૨૦૦-૩૦૦ વર્ષે કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથકર્તા ૧૨૧૯૪ દિગંબર વૃત્તિ દિગંબર ચર્યા ૨૩
તા.૧૮-૮-૧૯૦૦ ૧૨૧૯૫ નામો
નમસ્કાર હો (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “યોગશાસ્ત્રનું મંગળાચરણ) ૧૨૧૯૬ સુવર વાર્તા વારી ન શકાય, વારવા-જીતવા બહુ બહુ મુશ્કેલ ૧૨૧૯૭ રા૫તિરિવારનિવરિો રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુસમૂહને જેમણે વાર્યા, જીત્યા ૧૨૧૯૮ મતે વીતરાગ થતાં જે પૂજવા યોગ્ય થયા ૧૨૧૯૯ યોનિન થાય અનેક યોગીઓના જે નાથ-નેતા થયા તેને ૧૨૨00 Hફાવીરાય મહાવીરને ૧૨૨૦૧ તાધિને તાતને, ત્રાતાને (પં.શ્રી લાભવિજયજીએ આ શ્લોકના ૫૦૦ અર્થ કર્યા છે) ૧૨૨૦૨ સદેવ સત્ દેવ, તીર્થકર ૧૨૨૦૩ અપાયઅપગમ અપાય એટલે દુઃખ, એટલે દૂર કરવું, રહેવું; તીર્થંકરદેવની આસપાસ ૧૨૨૦૪ અતિશય ઘણા યોજન સુધી જીવનાં બાહ્ય અને આંતરિક દુઃખ દૂર થઈ જાય, ૭ઇતિ અને
૭ ઉપદ્રવ ન હોઈ શકે. ૧૨૨૦૫ ઉકેલનાર ખુલાસો કરી દેનાર, સ્પષ્ટ રીતે વાંચી લેનાર, અક્ષર ઓળખનાર ૨૪.
તા.૧૦-૯-૧૯૦૦ થી તા.૨૩-૯-૧૯૦૦ દરમ્યાન ૧૨૨૦૬ માપી માપીને નાં પ્રમાણ નક્કી કરીને, ક્યાસ કાઢીને, પારખીને, કળીને ૧૨૨૦૭ ફરી આવૃત્તિ બીજીવારનું પ્રકાશન, પુનરાવૃત્તિ ૧૨૨૦૮ અભિપ્રાય શ્રદ્ધા-નિર્ણયપ્રધાન પરિણમન ૧૨૨૦૯ સારાસાર તોલ સાર-અસારની કે તથ્ય-અતથ્યની તુલના ૧૨૨૧૦ થંભી ન દેવો થોભી, અટકી, રોકી ન દેવો ૧૨૨૧૧ મણકા
મળt | માળાના પારા પૃ.૬૦૨
તા.૨૩-૧૧-૧૯૦૦ થી તા.૨૧-૧૨-૧૯૦૦ દરમ્યાન ૧૨૨૧૨ “શાંતસુધારસ” શ્રી વિનયવિજયજી મહારાજ કૃત, વિ.સં.૧૭૨૩, ગંધાર ગામે, વૈરાગ્યની ૧૨+
પાયાની ૪ ભાવના વિષે ૧૬ પ્રકાશમાં વિવિધ સુગેય છંદમાં ર૩૪ શ્લોકનો ગ્રંથ ૧૨૨૧૩ માટુંગા મુંબઈનું એક પરું, થોડો ભાગ સાયન ૨૬
તા.૨૩-૧૧-૧૯૦૦ થી તા.૨૧-૧૨-૧૯૦૦ દરમ્યાન ૧૨૨૧૪ શિવ, મુંબઈ મુંબઇનું એક પરું, હાલ સાયન ૧૨૨૧૫ દેવામાં દેવોનું આવવું, આગમન (૧દવાગમ સ્તોત્ર' કે “આપ્તમીમાંસા'નું પ્રથમ પદ) ૧૨૨૧૬ નમયાન આકાશમાં વિચરવું ૧૨૨૧૭ રામરારિ ચામર વગેરે (વૈભવથી વીંઝાવું) ૧૨૨૧૮ વિમૂતય: વિભૂતિઓ
૨૫
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org