________________
:: ૪૨૮ :: ૧૧૭૭૩ માયા
છળકપટ, પ્રપંચ; પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૪ ૧૧૭૭૪ પરિષહજય મુનિનો ૨૨ પરિષહ પરનો વિજય. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૫ ૧૧૭૭૫ વિરત્વ વિરતા, પરાક્રમ, શૌર્ય. બંધાયેલાને છોડાવનારા મુક્તિવીરોનું મહાવીરત્વ,
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૬ ૧૧૭૭૬ પાંચ પરમપદ પંચપરમેષ્ઠિ પદ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ: પ્રજ્ઞા પુષ્પ ૬૮ ૧૧૭૭૭ અવિરતિ અવ્રત, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૯ ૧૧૭૭૮ અધ્યાત્મ વસ્તુ (આત્મા)નું સ્વરૂપ, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૦ ૧૧૭૭૯ મંત્ર
રહસ્ય, ભેદ, મનને રક્ષણ આપે છે, રહસ્યપૂર્ણ વાક્ય; પ્રજ્ઞા પુષ્પ ૭૪ ૧૧૭૮૦ છ પદ નિશ્ચય આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે :
આ છ પદનો નિશ્ચય, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૫ ૧૧૭૮૧ મોક્ષમાર્ગની અવિરોધતા મોક્ષમાર્ગની અનુકૂળતા; વિરોધનો અભાવ. પ્રજ્ઞા. પુષ્પ ૭૬ ૧૧૭૮૨ સનાતન ધર્મ શાશ્વત ધર્મ, રાગાદિ રહિત થવું તે, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૭ ૧૧૭૮૩ સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ ક્ષાયિક સમકિત, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૮ ૧૧૭૮૪ સમિતિ-ગુપ્તિ યત્ના-કાળજીપૂર્વક કરાતી ક્રિયા તે સમિતિ. પ સમિતિ ઇર્યા-ભાષા-એષણા
આદાન નિક્ષેપણ-ઉત્સર્ગ. જેના વડે સંસારમાં પડતા પ્રાણીનું રક્ષણ થાય તે
ગુપ્તિ. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, પ્રજ્ઞા પુષ્પ ૭૯ ૧૧૭૮૫ નિર્જરાક્રમ કર્મના ખરી જવાનો, આત્મપ્રદેશથી ખરી પડવાનો, ક્રમ, પ્રજ્ઞા પુષ્પ ૮૨ ૧૧૭૮૬ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? કાંક્ષા મોહ કે દર્શનમોહ હોય ત્યારે કેમ વર્તવું તે અંગે, ૫.૮૩ ૧૧૭૮૭ મુનિધર્મ યોગ્યતા મુનિપણું, મુનિપદ પાળી શકું એવી પાત્રતા, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮૪ ૧૧૭૮૮ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮૫ ૧૧૭૮૯ ઉન્મત્તતા ઉન્માદ, જગતવાસી જીવોની ઉન્મત્તતા અને ભગતની ઉન્મત્તતા, પુષ્પ ૮૬ ૧૧૭૯૦ અંતર્મુહૂર્ત ૨ ઘડી એટલે ૪૮ મિનિટમાં ૧ સમય ઓછો તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, માત્ર ર સમય
તે જઘન્ય અંતર્મુહૂર્ત, ૨ થી ૯ સમય તે મધ્યમ અંતર્મુહૂર્ત, પ્રજ્ઞાવબોધ પુ.૯૦ ૧૧૭૮૧ દર્શન સ્તુતિ સમ્યક્દર્શનની સ્તુતિ, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૧ ૧૧૭૯ર વિભાવ પદાર્થ જે સ્વરૂપે છે તેનાથી જુદું સ્વરૂપ તે પદાર્થમાં જણાય છે તેનો વિભાવ,
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૨ ૧૧૭૯૩ રસાસ્વાદ ર+ના+સ્વર્ા આત્માના અનુભવનો આસ્વાદ, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૩ ૧૧૭૯૪ અહિંસા અને સ્વચ્છંદતા યત્નાથી વર્તે તો અહિંસા, ફાવે તેમ વર્તે તો સ્વચ્છંદ, પુષ્પ ૯૪ ૧૧૭૯૫ અલ્પ શિથિલપણાથી સહેજ જ ચૂકવાથી, મંદતાથી, ઢીલાશથી મોટાં પાપ, ભારે ભૂલ,
મહાદોષના જન્મ મોટા અવગુણ-અપરાધ-કલંક-લાંછન-દૂષણ; પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫ ૧૧૭૯૬ પારમાર્થિક સત્ય વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણી-અનુભવી બોલાય તે, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૬ ૧૧૭૯૭ જિનભાવના શાંતરસથી પૂર્ણ એવા જિન જેવી શાંત ભાવના, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૮ ૧૧૭૯૮ મહપુરુષ ચરિત્ર મોટા પુરુષો, તીર્થકરોનાં ચરિત્ર, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯,૧૦,૧૧,૧૭, ૧૮, ૧૯,
૪૨, ૪૩, ૪૪, ૪૫, ૮૭, ૮૮, ૮૯, ૯ થી ૧૫ ૧૧૭૯૯ હિતાર્થી પ્રશ્નો (આત્માના) હિત માટેના પ્રશ્નો-સવાલો, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૦૬,૧૦૭ ૧૧૮૦૦ સમાપ્તિ અવસર સમ્+આ| અંત આવતાં-પૂર્ણ થતાં સંકેલવાનો પ્રસંગ, પૂર્ણાલિકા મંગલ;
મૃત્યુ મહોત્સવ, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org