________________
:: ૪૨૭:: ૧૧૭૫) સાયંકાળે સાંજે, સંધ્યાકાળે ૧૧૭૫OA રાત્રિભોજન સર્વ સૂર્યાસ્ત બાદ બીજે દિવસે સૂર્યોદય સુધી અસણં-અન્ન વગેરેનો, પાણં-પીવા
પ્રકારનાનો યોગ્ય પાણી સહિત વસ્તુનો, ખાઇમ-મુખવાસ વગેરેનો અને સાઇમ-સૂકા મેવા
સર્વથા ત્યાગ વગેરેનો સંપૂર્ણ-સર્વ પ્રકારે ત્યાગ ૧૧૭૫૧ આહારગ્રહણ ભોજન લેવું ૧૧૭૫૨
પંચમી પર્યુષણ દરમ્યાનની પાંચમ એટલે ભાદરવા સુદ પાંચમ ૧૧૭૫૩ કાળનિર્ગમન +ન+ન્ ! સમય પસાર કરવો ૧૧૭૫૪ લીલોતરી ની+પત્રિકા સત્તરમા | લીલાં લીલાં પાનવાળી વનસ્પતિ, શાકભાજી ૧૧૭૫૫
પૂનમ, પૂર્ણિમા, હિંદુ મહિનાનો ૧૫ મો દિવસ (ગુજરાત-મહારાષ્ટ્રમાં) ૧૧૭પ૬ શમમ્ લિખિતંગ ઇન્દ્રિયો અને વાસનાઓની શાંતિ, સંયમ, આત્મજ્ઞાનમાં
જરૂરી હિલચાલ સિવાય બીજી બધી હિલચાલ અટકાવવાની પ્રક્રિયા આ પત્રાંક ૯૪૬ કોને ?
ઓગસ્ટ-સપ્ટે. ૧૯૦૦ ૧૧૭પ૭ “પ્રજ્ઞાવબોધ” ભાગ કૃપાળુદેવે લખ્યા મુજબ “મોક્ષમાળા'નો ૪થો ભાગ, ૧૦૮ શીર્ષક.
શ્રી લલ્લુજી મુનિ તે જ શ્રી લઘુરાજ સ્વામી, તે જ પ્રભુશ્રીજી. તેમના વિરહમાં પ.પૂ.બ્રહ્મચારીજીએ ૧૦૮ શીર્ષક મુજબ ખૂબ સ-રસ ૧૦૮ પુષ્પો-પદ્યો ગૂંથ્યાં છે તે “પ્રજ્ઞાવબોધ', શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસથી ઇ.સ.૧૯૫૫ માં
પ્રકાશિત થયેલો છે. ૧૧૭૫૮ સંકલના સ+7 | ગોઠવણી, રચના, ઘણી વસ્તુ-વાતને એક જગાએ એકત્ર કરવી ૧૧૭૫૯ સુખશય્યા સુખની પથારી, સુખ જ્યાં નિરાંતે સૂવે છે તે બિછાનું-પલંગ.
સૂત્ર મુજબ ૪ સુખશધ્યા – સ્વાનુભવ, સંતોષ, સંયમ, ધીરજ ૫.૫૬ ૧૧૭૬૦ વ્યાવહારિક જીવો નિત્ય નિગોદ કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલા જીવો ૧૧૭૬૧ અનેકાંત બનેવી+૩ન્ત ા અંત એટલે ધર્મ. અનેકધર્મ-દૃષ્ટિબિંદુ ૧૧૭૬૨ પ્રમાણતા પ્ર+માં સપ્રમાણ-સમપ્રમાણ હોવાપણું ૧૧૭૬૩ સાર્વત્રિક સર્વવ્યાપી, સર્વ સ્થળે રહેતું; સાર્વજનિક; સર્વ કાળમાં, સર્વ પરિસ્થિતિમાં ૧૧૭૬૪ દેશધર્મ અંશે ધર્મપાલન, ગૃહસ્થ-શ્રાવકધર્મ; પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૭ ૧૧૭૬૫
શ્રાવકને બોધ; પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪૬ ૧૧૭૬૬ પ્રશસ્ત યોગ પ્રશંસિત-ઉત્તમ, શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણેનો, પરમાત્માનો યોગ; પુષ્પ ૪૭ ૧૧૭૬૭ વૈતાલીય અધ્યયન વૈતાલીય નામનો અર્ધસમ-માત્રામેળ-અક્ષરમેળ મિશ્ર છંદ; રાજાને
જગાડવા ભાટ દ્વારા કરાતી સ્તુતિ તેનું અધ્યયન; પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫૪ ૧૧૭૬૮ માથે ન જોઇએ શાલિભદ્રજીની જેમ (શ્રેણિક રાજા પધારતાં) “મારે ય માથે કોઇક છે,
માથે ન જોઇએ તેવી ભાવના; પ્રજ્ઞાવબોધ પુષ્પ પ૭-૫૮ ૧૧૭૬૯ (ચાર) ઉદયાદિ ભંગ જીવને થતો કર્મબંધ, ઉદય, ઉદીરણા, સત્તા; પ્રજ્ઞા પુષ્પ ૫૯-૬૦ ૧૧૭૭0 જિનમત નિરાકરણ જિનમતથી નિવેડો, જિનમતથી અન્ય મતો રદબાતલ; પ્રજ્ઞા પુષ્પ ૬૧ ૧૧૭૭૧ મહામોહનીય સ્થાનક સામાન્ય રીતે આઠે કર્મનાં, વિશેષ રીતે મોહનીય કર્મ બંધાવાનાં ૩૦
નિમિત્તસ્થાન, પ્રજ્ઞાવબોધ પુષ્પ દુર ૧૧૭૭ર તીર્થકરપદસંપ્રાપ્તિ સ્થાનક તીર્થંકર પદ મેળવવાનાં ૨૦ કારણ, પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org