________________
:: ૪૨૦:: ૧૧૬૪૭ ગોત્રી એક જ વંશનું, સગોત્રી, પિતરાઈ ૧૧૬૪૮ છાંડશે છોડી દેશે, ત્યજી દેશે, પડતાં મૂકશે, બાજુએ મૂકશે <] પત્રાંક ૯૨૯ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૧-૬-૧૯૦૦ ૧૧૬૪૯ રોમાંચિત ભક્તિ મન+શ્ચિત | સંવાડા ખડાં થઈ ગયાં હોય તેવી ભક્તિ, નવાઇભરી ભક્તિ ૧૧૬૫૦
જમીનનો ટુકડો; તીર્થક્ષેત્ર-ભૂમિ; શરીર; પ્રદેશ, વિસ્તાર ૧૧૬૫૧ ધે છેડે ક્યા અંતે, કઈ સીમાએ, કઇ અવધિએ, ક્યા આશ્રયે, ક્યાં ૧૧૬૫ર આર્ય વચન ઉત્તમ વચન ૧૧૬૫૩ અવધારણ ઉલવ+ધમ્ | નિશ્ચય, નિર્ણય ૧૧૬૫૪ શ્રીમાનું શ્રીમત્ | બધા જ પ્રકારની શ્રી લક્ષ્મી શોભા ધરાવે છે તે. સામાન્ય વ્યક્તિની
આગળ લખાતો શબ્દ પણ અહીં અત્યંત બહુમાનવાચક, અનંત ચતુષ્ટય છે પૃ.૫૧ પત્રાંક ૯૩૦ શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા.૧૧-૬-૧૯૦૦ ૧૧૬૫૫ “સમયસાર’ શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “સમયસાર ગ્રંથરાજથી જુદો –
૧. શ્રી દેવસેન આચાર્યકૃત કારણ સમયસાર, કાર્ય સમયસાર ૨. શ્રી વટ્ટકેર સ્વામીકૃત મૂલાચાર'માં સમયસાર અધિકાર ૩. “સંગીત સમયસાર' : વિ.સં.૧૭૮૦માં દિગંબર આચાર્ય શ્રી પાર્શ્વદેવ
કૃત ગ્રંથ જેમાં ૯ અધિકરણ-નાદ, ધ્વનિ, સ્થાયી, રાગ, વાદ્ય, અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્યયોગ છે, ૧૬૦૦ શ્લોક છે, દિગંબર મુનિની
મુદ્રા-ધ્યાન સંબંધી વર્ણન છે. આ સમયસાર” હશે. ૧૧૬૫૬ સ્વરૂપલક્ષિત સ્વરૂપ નિહાળતો, સ્વરૂપને ધ્યાનમાં લેતો, સ્વરૂપના લક્ષવાળો ૧૧૬૫૭ તદનુયાયી પરિણતિનો નિરોધ થાય કર્મતત્ત્વને અનુસરતાં પરિણામ ન થાય તે ૧૧૬૫૮ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ત્રિભુવનભાઈનો શાંત આત્મા શાંતિમાં જ રહે એમ પ્રભુપ્રાર્થના. >િ<! પત્રાંક ૯૩૧ શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને
તા.૨૧--૧૯૦૦ ૧૧૬૫૯ શુભોપમાલાયક શુભ વિશેષણ આપવાને યોગ્ય, પત્રના સંબોધનમાં વપરાતો શબ્દ ૧૧૬૬૦ વજન વધારવું માન રાખવું, પ્રભાવ રાખવો-પાડવો ૧૧૬૬૧ તાણ
ખેંચ, ખોટ, અછત, તંગી; આગ્રહ ૧૧૬૬૨ સમજ્યા ફેર સમજવામાં થતી ભૂલ કે તફાવત ૧૧૬૬૩ અમસ્તો. નકામો, નાહકનો ૧૧૬૬૪ રોષ
ગુસ્સો, રીસ, ખીજ ૧૧૬૬૫ વજન ઘટે ૧૧૬૬૬ બેઉ
બન્ને ૧૧૬૬૭. વ્યસન વિ+સ્ ! આસક્તિ, આદત, ટેવ, હવા; અસ્ત ૧૧૬૬૮ કબજે રાખવાં
અંકુશમાં, અંકુશિત રાખવાં ૧૧૬૬૯ મનખો માનુષ / મનુષ્યનો અવતાર-ભવ, માનવની જિંદગી ૧૧૬૭૦ નકામો નકામનો, ઉપયોગમાં ન આવે એવો, વ્યર્થ, નિરર્થક આ પત્રાંક ૯૩૨ શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા.૨૨-૬-૧૯૦૦ ૧૧૬૭૧ સ્વસ્થાસ્વસ્થ સ્વસ્થ+મસ્વસ્થ તંદુરસ્ત-નાદુરસ્ત, ઠીક-ઠીક
For Private & Personal Use Only
માન ઘટે
Jain Education International
www.jainelibrary.org