________________
પૃ.૫૦ ૧૧૬૨૨ પરમાર્થ
૧૧૬૨૩
પ્રતિભાસે
૧૧૬૨૪
પત્રાંક ૯૨૦ શરીર
૧૧૬૨૫
વેદનાની મૂર્તિ સ્થૂળ દૃષ્ટિવાન
૧૧૬૨૬
૧૧૬૨૭
ઇન્દ્ર
૧૧૬૨૮ ચંદ્ર
૧૧૬૨૯
નાગેન્દ્ર ૧૧૬૩૦ જિનેન્દ્ર
૧૧૬૩૧ પૂર્વની
૧૧૬૩૨ ભિન્ન
૧૧૬૩૩ જ્ઞાયક આત્મા
પત્રાંક ૯૨૮ આર્ય ત્રિભુવન
૧૧૬૩૪
૧૧૬૩૫
શ્રુત થયા
૧૧૬૩૬ સુશીલ મુમુક્ષુ ૧૧૬૩૭ ઇન્દ્ર
૧૧૬૩૮ સામાન્ય ત્રાયશ્ત્રિશત્
૧૧૬૩૯
૧૧૬૪૦ ચક્રવર્તી ૧૧૬૪૧ વાસુદેવ
૧૧૬૪૨ બળદેવ
૧૧૬૪૩
માંડલિક
૧૧૬૪૪
ઇષ્ટ
૧૧૬૪૫
૧૧૬૪૬
ભોગભૂમિ જ્ઞાતિ
Jain Education International
:: ૪૧૯ ::
ઉત્તમ ભાવાર્થ
પ્રતિ+મામ્ । ઝાંખી થાય, ખ્યાલ આવે, સ્પષ્ટ થાય, પ્રકાશે, ચમકે
શ્રી કુંવરજીભાઈ મગનલાલને
તા.૨૮-૫-૧૯૦૦
શુ, શીવંતે । જે વિખેરાઇ જાય-વિશીર્ણ થઇ જાય તે; જીવના બધા અંગોનો સમૂહ. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ એમ ૫ પ્રકાર. આપણને ઔદારિક, તેજસ્, કાર્મણ : ૩ શરીર છે
વિ+મુ। વેદનાનું પૂતળું, બાવલું, આકૃતિ, સ્વરૂપ, અવતરણ ભૌતિક દૃષ્ટિવાળાને, ઇન્દ્રિય
રૂવ્ । વૈમાનિક દેવોના મુખ્ય દેવ
વર્। જ્યોતિષ્કાય દેવોમાં મુખ્ય દેવ ના1+રૂર્ । ભુવનપતિ દેવોના મુખ્ય ઇન્દ્ર
નિર્વ્ । જિનેશ્વર, જિનેશ, તીર્થંકર; બધા જિન-કેવળીમાં મુખ્ય પહેલાંની, પહેલાંના કર્મબંધની
નિર્ । જુદો, અલગ, જુદા પ્રકારનો, વિલક્ષણ જ્ઞાનસ્વરૂપી-જ્ઞાનસ્વભાવી આત્મા, જાણવાના સ્વભાવવાળો આત્મા
કોને?
તા.૯-૬-૧૯૦૦
મોરબીની નિશાળમાં નોકરી કરતા શ્રી ત્રિભોવનભાઇ વીરચંદભાઇને શ્રી ધારશીભાઇને લીધે કૃપાળુદેવનાં દર્શન-સત્સંગનો યોગ થયેલો. સ્વામીનારાયણના મંદિરે જવાની આજ્ઞા આપીને પરીક્ષા કરેલી. પછી ‘મોક્ષમાળા’, ‘આત્માનુશાસન’નાં મનનની આજ્ઞા મળેલી. આ દશાવાન પુરુષ ઘર સંબંધમાં ઓછું ધ્યાન આપતા. વિ.સં.૧૯૫૬માં કોલેરા થયો, કોઇ કુટુંબવાળા પાસે નહોતા, પણ મુમુક્ષુઓની સમક્ષ સારી રીતે દેહત્યાગ થયેલો
સાંભળ્યા, જાણ્યા
સદાચારી, સદ્ગુણી મુમુક્ષુ
સ્વર્ગ-દેવલોકમાં દેવોના રાજા; ઇન્દ્ર-સામાન્ય-ત્રાયસ્ત્રિશત્ વગેરે ભવનપતિ દેવોના પ્રકાર
સામાનિક દેવો, ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા, ઇન્દ્રને પણ આદરણીય દેવો ઇન્દ્રને સલાહ આપનાર મંત્રી સમાન, શાંતિક-પૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનાર પુરોહિત જેવા, ભોગાસક્ત હોવાથી દોગુંદક દેવો કહેવાય છે. છ ખંડ ભૂમિનો રાજા, સમ્રાટ, અવસર્પિણી કાળના ૧૨ ચક્રવર્તી શ્રીકૃષ્ણ, અર્ધચક્રી, ૩ ખંડના ધણી, અવસર્પિણી કાળના૯ મા વાસુદેવ, વાસુદેવના મોટાભાઇ, હળધર, બલરામ, ૯મા બળદેવ
સામાજિક, સમાજનો મુખી-આગેવાન, માંડવિયા
રૂક્। ઇચ્છિત, સારી, હિતાવહ, યોગ્ય, પ્રિય
અકર્મભૂમિ જ્યાં અસિ-મસિ-કૃષિનો વ્યાપાર નથી, ધર્મ નથી, મોક્ષ નથી અમુક ચોક્કસ સંજ્ઞાથી જાણીતો ફિરકો, ન્યાત, જાતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org