________________
:: ૪૧૭ ::
] પત્રાંક ૯૧૭ મુનિશ્રી લલ્લુજીને
તા.૧-૫-૧ ૦૦ ૧૧પ૭૩ ભીમનાથ અમદાવાદમાં સાબરમતી નદીકાંઠાનો એક વિસ્તાર ૧૧૫૭૪ ખોતરશો નહીં કોતરવું, ખણવું, આછું ખોદવું ૧૧૫૭૫ ચતુરાગુલ હૈ ચતુર-સપુરુષો, અંગુલ-આંગળી, દૃગ-નેત્ર, સમ્યક્દર્શન. જ્ઞાની પુરુષે ૧૧૫૭૬ દૃગસે મિલ હૈ કરેલા અંગુલિનિર્દેશ મુજબ ચાલતાં સમ્યફદર્શન થાય છે ૧૧૫૭૭ ભાન
મા | સ્મરણ ૧૧૫૭૮ ફરી વળે છે વ્યાપી જાય છે પૃ.૬૪ પત્રાંક ૯૧૮ કોને?
તા.૩૦-૪-૧૯૦૦ થી તા.૨૮-૫-૧૯૦૦ દરમ્યાન ૧૧૫૭૯ અંશો
અમુક ભાગો-વિભાગો, હિસ્સો ૧૧૫૮૦ સર્વ નયાત્મક સર્વ અપેક્ષા-દૃષ્ટિબિંદુને આવરી લેતી ૧૧૫૮૧ જ્ઞાનપ્રજ્ઞા Z+પરિજ્ઞા | પરિ—બધી બાજુથી, જ્ઞ=જાણવું, બધી બાજુથી જાણીને ૧૧૫૮૨ પ્રત્યાખ્યાન પ્રજ્ઞા પ્રત્યારાન+પરિણા ! ત્યાગ કરે, પચ્ચખાણ કર-લે ૧૧૫૮૩ પચ્ચખે પ્રત્યાખ્યાન લે-કરે, પચ્ચખાણ લે, ત્યાગે-છોડે ૧૧૫૮૪ પંડિત
શાણા, ડાહ્યા, જ્ઞાની, સમ્યફષ્ટિવાન એક્ટ કારણ તોડીને એક જ કારણથી, એક કારણ ઓછું હોય તો ૧૧૫૮૬ સમકિત અધ્યાત્મની શૈલી યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે
અધ્યાત્મ માર્ગ, જેટલી જેટલી નિવૃત્તિ તેટલા તેટલા સમ્યક અંશ ૧૧૫૮૭ “પુગલસે પુગલમાં રક્તમાનપણું રંગાઈ જવું તે મિથ્યાત્વભાવ છે. રાતો રહે ૧.વિ.સં.૧૭૬પમાં શ્રી જ્ઞાનવિમળસૂરિના શિષ્ય કવિરાજ શ્રી નેમિદાસ રામજી
શાહ રચિત “અધ્યાત્મસારમાલા', પમી કડી ૨. શ્રી ચિદાનંદજી (વિ.સં. ૧૮-૧૯૨૪) કૃત ‘અધ્યાત્મબાવની', કડી ૧૫.
“પુગલસે રાતો રહે, જાને એહ નિધાન; તસ લાભે લોભે રહ્યો, બહિરાતમ અભિધાન” ૧૧૫૮૮ “અંતરાત્મા પરમાત્માને ધ્યાવે” અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય ૧૧૫૮૯ સમકિતી નામ ધરાવી સમકિતી છીએ એમ કહેવરાવી ૧૧૫૯૦ પુદ્ગલભાવ પુદ્ગલ-દેહ-જડ પ્રત્યેનો ભાવ પૃ.૬૪૮ ૧૧પ૯૧ સ્વભાવ દશા આત્મા સ્વભાવમાં રહે તે દશા-સ્થિતિ ૧૧૫૯૨ વિભાવદશા આત્મા વિભાવમાં રહે તે દશા-સ્થિતિ ૧૧૫૯૩ પોરસીનો પહોર-પ્રહર, ૩ કલાક ૧૧૫૯૪ વિધિનિષેધ કરવાની આજ્ઞા અને મનાઈ, કરવું-ન કરવું, કરાય-ન કરાય ૧૧૫૯૫ નિશ્ચયનયાત્મક બોલો નિશ્ચયનયના શબ્દો ૧૧૫૯૬ લોપવામાં નોર્ અદૃશ્ય-નાશ-ઉલ્લંઘન કરવામાં ૧૧૫૯૭ દુરાગ્રહ
+ના+પ્રમ્ | ખોટો આગ્રહ પત્રાંક ૯૧૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૨-૫-૧૯૦૦ ૧૧૫૯૮ પ્રમત્ત-પ્રમત્ત પ્ર+મા પ્રમાદી જ પ્રમાદી; સ્વસ્વરૂપને ભૂલેલા જ ભૂલેલા ૧૧પ૯૯ અપ્રમત્ત
++મદ્ ા સ્વરૂપનું સ્મરણ રાખનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org