________________
:: ૪૧૬ :: ૧૧૫૪૬ પત્તોતિ પામ્યો ૧૧૫૪૭ તિવ્ય
તીવ્ર ૧૧૫૪૮ સુવું દુઃખને ૧૧પ૪૯ માવદિ
ભાવ ૧૧૫૫૦ નિમાવા જિન ભાવના, જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે
પરમ શાંતસ્વરૂપ ચિંતવના (શ્રી કુંદકુંદાચાર્ય કૃત ભાવપ્રાભૃત, ગાથા ૮) ૧૧૫૫૧ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શાંતિપાઠ Kિ] પત્રાંક ૯૧૪ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૯-૪-૧૯૦૦ ૧૧૫૫૨ જનવૃત્તિ નન+વૃત ! લોકોની વૃત્તિ, વર્તના, વલણ, વળાંક ] પત્રાંક ૯૧૫ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૦-૪-૧૯૦૦ ૧૧૫૫૩ ઉપશમ શ્રેણી જેમાં ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરાય ૧૧પપ૪ દાનાંતરાય જે કર્મને લીધે દાન દેવાની સામગ્રી છતાં પણ દાન ન આપી શકાય તે ૧૧૫૫૫ લાભાંતરાય જે કર્મને લીધે વસ્તુ પ્રાપ્તિ માટે પરિશ્રમ કર્યા છતાં પણ વસ્તુ પ્રાપ્ત ન થાય ૧૧૫૫૬ ભોગવંતરાય જે કર્મને લીધે એકવાર ભોગવવા યોગ્ય ભોજનાદિ પદાર્થ પાસે છતાં પણ
ભોગવી ન શકાય તે ૧૧૫૫૭ ઉપભોગાંતરાય જે કર્મને લીધે વારંવાર ભોગવવા યોગ્ય વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી આદિ પદાર્થ
પ્રાપ્ત થયા છતાં પણ ભોગવી ન શકાય તે ૧૧૫૫૮ વીઆંતરાય જે કર્મને લીધે છતી શક્તિએ પણ શક્તિનો ઉપયોગ ન થઈ શકે એટલે વીર્ય
ફોરવી ન શકાય તે ૧૧૫૫૯ અનંત દાનલબ્ધિ ૪ ઘનઘાતી કર્મના ક્ષયથી કેવળી પ્રભુને પ્રગટતા ૯ ગુણ પૈકી ૧ ૧૧૫૬૦ અનંત લાભલબ્ધિ ૪ ઘનઘાતી કર્મના ક્ષયથી કેવળી પ્રભુને પ્રગટતા ૯ ગુણ પૈકી ૧ ૧૧૫૬૧ અનંત ભોગઉપભોગલબ્ધિ ૪ ઘનઘાતી કર્મના ક્ષયથી કેવળી પ્રભુને પ્રગટતા ૨ ગુણ ૧૧૫૬૨ અનંત વીર્યલબ્ધિ ૪ ઘનઘાતી કર્મના ક્ષયથી કેવળી પ્રભુને પ્રગટતા ૯ ગુણ પૈકી ૧ ૧૧પ૬૩ ક્ષાયિક ભાવે કર્મના નાશથી ઉપજતા ભાવથી ૧૧૫૬૪ ઔદયિક ભાવે કર્મના ઉદયથી થતા ભાવથી, કર્મ બંધાય તેવા ભાવથી પૃ.૬૪૬ ૧૧પ૬૫ ઝીલી ન શકે, વહન ન કરી શકે, પકડી ન શકે, ઉપાડી ન શકે, ઝીપી ન શકે ૧૧૫૬૬ યોગશ્રિત પૂર્વબંધના મન-વચન-કાયાના યોગને લીધે થયેલા આગલા બંધના ઉદયથી
ઉદયમાનપણાથી ૧૧૫૬૭ વિકૃત ભાવ વિકાર-ફેરફાર-પરિવર્તન-વિભાવ ભાવ ૧૧૫૬૮ સઉલ્લાસ ચિત્ત ઉલ્લાસ-ઉત્સાહ-વીર્ય-સામર્થ્ય-આનંદ પ્રકાશવાળું ચિત્ત ૧૧૫૬૯ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શાંતિપાઠ Kિ પત્રાંક ૯૧૬ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૭-૪-૧૯૦૦ ૧૧૫૭૦ યથાવિધિ વિધિવતુ, વિધિ મુજબ ૧૧૫૭૧ વહેંચણ વહેંચણી, ભાગ પાડવા ૧૧૫૭૨ પરમ શાંતિઃ પરમ સમતા, ઉપેક્ષા, માધ્યસ્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org