________________
:: ૪૧૦ ::
૧૧૩૮૨ હૃદે
સૂત્ ા હૃદયે, હૈયામાં, દિલમાં, અંતઃકરણમાં ૧૧૩૮૩ “યોગપ્રદીપ’ યોગશાસ્ત્રને અનુસરતો અજ્ઞાત કવિકૃત સંસ્કૃતમાં ૧૪૩ શ્લોકનો ગ્રંથ, જેનો
પદ્યાનુવાદ પ.પૂ.બ્રહ્મચારીજીએ કર્યો છે. ૨. શ્રી શુભચંદ્રાચાર્ય રચિત “જ્ઞાનાર્ણવ” પણ “યોગપ્રદીપ” કહેવાય છે. ૩. શ્રી દેવાનંદસૂરિએ પણ ૧૨૭૦ શ્લોકપ્રમાણ લખ્યો છે ૪. શ્રી હરિભદ્રસૂરિએ પણ રચ્યો છે. અહીં ૧લા ધોગપ્રદીપની
વાત છે. ૧૧૩૮૪ ૐ.
લિખિતંગ પરમ નિઃસ્પૃહ, પરમ અસંગ K] પત્રાંક ૮૦૦ શ્રી મનસુખલાલ કીરતચંદભાઈ મહેતાને
તા.૨૫-૬-૧૮૯૯ ૧૧૩૮૫ જ્ઞાત
જાણેલું, જાણેલા ૧૧૩૮૬ યથાવસરોદય જેવો પ્રસંગ-તક-અવકાશ મળશે તેવો તે પ્રમાણે પત્રાંક ૮૦૮ શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહને
તા. ૩૦-૬-૧૮૯૯ ૧૧૩૮૭ વ્યવહાર પ્રતિબંધ વ્યવહારના પ્રતિબંધ, પ્રતિબંધવાળા વ્યવહાર ૧૧૩૮૮ પૈર્ય
ધીર | ધીરજ, હિંમત, સ્વસ્થતા, સ્થિરતા, શાંતિ, ગંભીરતા ૧૧૩૮૯ ૐ.
લિખિતંગ સ્વરૂપસ્થ !િ પત્રાંક ૮૦૯ શ્રી સુખલાલભાઈ છગનભાઈ સંઘવીને
તા.૧૬-to-૧૮૯ ૧૧૩૯૦ એથી
એના કરતાં ૧૧૩૯૧ સ્પષ્ટાર્થ અર્થની સ્પષ્ટતા ૧૧૩૯૨ શુદ્ધાત્મસ્થિતિ આત્માની શુદ્ધતા અને સ્થિરતા ૧૧૩૯૩ પારમાર્થિક શ્રુત સદ્ભુત, પરમાર્થને લગતું શ્રુત, વાસ્તવિક શ્રુત ૧૧૩૯૪ ઇંદ્રિયજય ઇન્દ્રિયો પરનો જય ૧૧૩૯૫
ખૂબ જ મજબૂતપણે ૧૧૩૯૬
યાદ કરવું પત્રાંક ૮૮૦ મુનિશ્રી લલ્લુજીને ૧૧૩૯૭
સુ+થા રહેલા, સ્થિર થયેલા ૧૧૩૯૮ સંસ્કૃત ગીર્વાણ ભાષા, સંસ્કારિત, શુદ્ધ ૧૧૩૯૯
લિખિતંગમાં, સહજાત્મસ્વરૂપી પૃ.૬૩૬ પત્રાંક ૮૮૧ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૮-૯-૧૮૯ ૧૧૪00 ત્રિભોવન વીરચંદ મોરબીના સુશીલ મુમુક્ષુ શ્રી ત્રિભોવનભાઇ વીરચંદભાઈ ૧૧૪૦૧ પદ્મનંદિ પંચવિંશતિ શ્રી પદ્મનંદિ મુનિ રચિત આ શાસ્ત્ર, વનવાસી શાસ્ત્ર', તેમાં ૨૬ જુદા જુદા
વિષયના અને ૯૩૯ પદ છે, ૨ પદ પ્રાકૃતમાં છે, બાકી બધાં સંસ્કૃતમાં છે. અમુક અધિકારના ગુજરાતી પદ્યાનુવાદ પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી અને
પૂજ્ય શ્રી રાવજીભાઈ દેસાઈ કૃત શ્રી અગાસ આશ્રમથી પ્રકાશિત છે. પત્રાંક ૮૮૨ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતાને
તા.૩૦-૯-૧૮૯૯ ૧૧૪૦૨ ઉપકારશીલ ઉપકારના સ્વભાવયુક્ત-ટેવવાળું; સહકારી સાધનના સ્વભાવવાળું ૧૧૪૦૩ બાહ્ય પ્રતાપ બાહ્ય પ્રભાવ, શક્તિ, મન-વચન-કાયાના યોગથી પડતો પ્રભાવ ૧૧૪૦૪ પ્રવૃત્તિસ્વભાવ પ્રવૃત્તિ કરવાના સ્વભાવ
તા.૧૬-૭-૧૯૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org