________________
:: ૪૦૯ ::
૧૧૩૫૫ પરમ તત્ત્વદૃષ્ટિ આત્મદૃષ્ટિ, પરમાત્મદૃષ્ટિ ૧૧૩પ૬ એકાંત યોગમાં એકાંત સ્થળે IMS પત્રાંક ૮૦૫ મુનિશ્રી લલ્લુજીને તા.૯-૬-૧૮૯૯ થી -૭-૧૮૯૯ દરમ્યાન ૧૧૩પ૭ અહો !
અહોભાવ, પૂજ્યભાવ, ધન્યતાસૂચક, આશ્ચર્યકારી બાબત દર્શાવનાર ૧૧૩૫૮ મુદ્રા
મુદ્ ા મુખાકૃતિ, મુખમુદ્રા; છાપ, મહોર ૧૧૩પ૯ સુષુપ્ત સુવર્ ! સારી રીતે સૂતેલું-ઊંઘતું, ગાઢ નિદ્રામાં પોઢેલા, સત્ત્વપ્રધાન અજ્ઞાની ૧૧૩૬૦ પડતી વૃત્તિને પાપ, પ્રમાદ તરફ ઢળતી વૃત્તિને, અસ્થિર વૃત્તિને ૧૧૩૬૧ દર્શન માત્રથી પણ માત્ર દર્શન કરતાં પણ, દર્શનનો લાભ થતાં જ ૧૧૩૬૨ નિર્દોષ ચેતનાને નિર્દોષ-દોષરહિત બનાવીને ૧૧૩૬૩ અપૂર્વ સ્વભાવ અપૂર્વ સ્વભાવને (પ્રગટ કરવા) ૧૧૩૬૪ પ્રેરક પ્રફ્ફા પ્રેરણા કરનાર, પ્રેર્યા કરનાર ૧૧૩૬૫ સ્વરૂપ પ્રતીતિ સ્વસ્વરૂપની શ્રદ્ધા; આત્માની પ્રતીતિ પૃ. ૩૫ ૧૧૩૬૬ અપ્રમત્ત સંયમ સ્વરૂપને ન ભૂલવારૂપ અપ્રમત્ત દશા ૧૧૩૬૭ પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ ચારે ઘનઘાતી કર્મનો ક્ષય થતાં પ્રગટતો સર્વજ્ઞ સ્વભાવ ૧૧૩૬૮ અયોગી સ્વભાવ મન-વચન-કાયાના યોગ સંધીને ૧૪મે ગુણસ્થાને પ્રગટતો સ્વભાવ ૧૧૩૬૯ ત્રિકાળ ત્રણે કાળ; ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ૧૧૩૭૦ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંતિમ શાંતિપાઠ; આ પત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં મંગળાચરણ
તરીકે લેવાય છે, પદ્યાનુવાદ “અહો શ્રી સત્પષકે કર્યો છે અનન્ય રાજભક્ત
શ્રી રત્નરાજ સ્વામીએ, વિ.સં.૧૯૬૯, ગુજરાતમાં અમદાવાદ પાસે કલોલમાં. પત્રાંક ૮૭૬ મુનિશ્રી લલ્લુજીને
તા. ૧૯-૬-૧૮૯ ૧૧૩૭૧ પરમ ભક્તિ ઉત્કૃષ્ટ ભક્તિ ૧૧૩૭૨ કિંકર વિ+ શું કરું? હવે શું કરું? પૂછતો દાસ-અનુચર-સેવક-નોકર ૧૧૩૭૩ રૈલોક
ત્રિ+નોજૂ ! ત્રણે લોક, ત્રિલોક ૧૧૩૭૪ તેહનું
તેનું, જૂની ગુજરાતીમાં “તેહ' વપરાતું ૧૧૩૭૫ દાસી આશા ઇચ્છા-ઉમેદ-તૃષ્ણા દાસી-નોકરાણી (રૂપે થઈ ગઈ) ૧૧૩૭૬ પિશાચી રાક્ષસી, હલકી જાતની દેવી ૧૧૩૭૭ કેદી
કેદમાં પડેલા, કેદ કરેલા, બંદીવાન ૧૧૩૭૮
સનવાનાં સન્ ! સુંદર, મનોહર સંત (શ્રી મનોહરદાસ કવિ રચિત પદ) ૧૧૩૭૯ ઉદર
૩+8ા પેટ, વસ્તુનો અંદરનો ભાગ ૧૧૩૮૦ ચૌદ લોક
ભૂર, ભુવ, , મહર, જન, તપ અને સત્ય (બ્રહ્મ): ૭ ઊર્ધ્વલોક,
અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલઃ ૭ અધોલોક ૧૧૩૮૧ બ્રહ્માનંદ બ્રહ્મનો-આત્માનો આનંદ; બ્રહ્માનંદ કવિ જેમણે આ પદ રચ્યું નથી.
ઇ.સ.૧૮૪૯ આસપાસ સ્વામીનારાયણ સંપ્રદાયના આ ભાટ કવિ જૂનાગઢના નવાબને પોતાનાં ભક્તિપદોથી મુગ્ધ કરી મુસલમાન સત્તાના જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિર બંધાવવામાં સફળ થયા પછી મૂળીમાં તેવું જ મંદિર સ્થાપી તેના મહંતપદે જીવનપર્યત રહ્યા. ચારણી તેમજ હિંદી ભાષામાં પણ કાવ્યો રચ્યાં છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં પદો આપ્યાં છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org