________________
:: ૩૯ :: ૧૧૦૯૫ સાનુકૂળ સ+ઝનુન્નતા અનુકૂળ, મદદગાર, રુચતું ૧૧૯૬ દ્રવ્યમન અમૂર્ત મન ૧૧૦૯૭ આઠ પાંખડીનું કમળની આઠ પાંખડી જેવું ૧૧૦૯૮ ચર્ચિત ચર્ચાઇ, ચર્ચાયેલી, ચર્ચા-વિચારણા કરવામાં આવી હોય તેવી ૧૧૦૯૯
સુIY | સરળતાથી સમજાય તેવું, જલ્દી સમજાય તેમ પત્રાંક ૮૪૧ કોને ?
તા.૯-૮-૧૮૯૮ ૧૧૧૦૦ વિશેષ અવસરે વધુ વાત અવસરે (ભવિષ્યમાં), ખાસ પ્રસંગે-સમયે પત્રાંક ૮૪૨ શ્રી રાયચંદભાઈ મનજીભાઈ દેસાઈને
તા. ૧૩-૮-૧૮૯૮ ૧૧૧૦૧ કાવિઠા ચરોતર પ્રદેશમાં અગાસથી ૧૩ કિ.મી., બોરસદથી ૪ કિ.મી. ૧૧૧૦૨ લોકપદ્ધતિ લોકોની રીતિ, પ્રણાલિકા ૧૧૧૦૩ વૈરાગ્યશતક' ઉજ્જયિનીના રાજર્ષિ ભર્તુહરિ રચિત ૧૧૪ શ્લોકનાં વૈરાગ્યસભર પુસ્તકની
વાત લાગે છે; ભાવનગરના શ્રી વિનયચંદ્રજી મહારાજ કૃત પણ છે;
શ્રી પદ્માનંદજી કવિ રચિત ૧૦૩ શ્લોકનું વૈરાગ્યશતક પણ છે. ૧૧૧૦૪ “આનંદઘન ચોવીસી’ શ્રી આનંદઘનજી મહારાજ કૃત ૨૪ તીર્થકરનાં ૨૪ સ્તવનનું પુસ્તક ૧૧૧૦૫ “ભાવનાબોધ' પરમકૃપાળુદેવ વિરચિત ૧૨ ભાવના સંબંધી પુસ્તક, “મોક્ષમાળા' છપાતાં
થયેલા વિલંબ દરમ્યાન લખીને ભેટ આપ્યું તે; વિ.સં.૧૯૪૨-૪૩ ૧૧૧૦૬ મહેતાજી બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈ મહેતા પૃ.૨૬ પત્રાંક ૮૪૩ કોને?
તા.૧૯-૧૦-૧૮૯૮ ૧૧૧૦૭ વસો ગુજરાતના ચરોતર પ્રદેશમાં નડિયાદથી ૧૨ કિ.મી., કૃપાળુદેવનો પ્રભુશ્રીજીને
અપૂર્વ સત્સંગ અને પરિણામે આત્મજ્ઞાન થયેલું તે પવિત્ર ભૂમિ ૧૧૧૦૮ નિશ્ચિતાર્થ કરેલો નિવા નિશ્ચિત, નક્કી કરેલો, સાચાને સાચું જાણીને નિશ્ચય કર્યો છે એવો ૧૧૧૦૯ શ્રીમ શ્રીમતુમ્ શ્રીમાન, સન્માનનીય, પૂજ્ય, દેવ-ગુરુ-આચાર્ય માટે, શોભાયુક્ત;
શ્રીમંત-ધનવાન, સુંદર પ્રસિદ્ધ; અનંત ચતુષ્ટયયુક્ત કેવળી ૧૧૧૧૦ અનંત ચતુટ્યસ્થિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ ૪ અનંત શ્રી યુક્ત ૧૧૧૧૧ ભગવતનો મ/+વત્ | ભગવાનનો ૧૧૧૧૨ જયવંત ધર્મ નિ+વૃ જય જયકારવાળો ધર્મ, વિજયવંતો ધર્મ ૧૧૧૧૩ સામર્થ્ય સમ્+કર્થ | બળ, શક્તિ, તાકાત, જોર ૧૧૧૧૪ નિશ્ચય નિ+વિ નિર્ધાર, નક્કી, સંકલ્પ, ખરેખાત ૧૧૧૧૫ આશ્રય માત્રા શરણ, વિશ્વાસ ૧૧૧૧૬ સંક્ષેપમાં સ+fક્ષ ! ટૂંકમાં, ટૂંકાણમાં, ટૂંકસારમાં ૧૧૧૧૭ અપ્રમત્ત ૩++મદ્ ા પ્રમત્ત-પ્રમાદવાળું નહીં તે, અપ્રમાદી ૧૧૧૧૮ નિર્વિકલ્પ લિખિતંગ વિકલ્પ વિનાના, સ્થિર, ધ્યાનસ્થ એવા પોતે પત્રાંક ૮૪૪ કોને?
તા.૩૦-૯-૧૮૯૮ થી તા.૨૯-૧૦-૧૮૯૮ દરમ્યાન ૧૧૧૧૯ કરાળ કાળ ૧+ના+તાભયંકર કાળ-સમય, વિકરાળ સમય, બિહામણો સમય ૧૧૧૨૦ શ્રમણ ભગવાન શ્રી મહાવીર જૈન મુનિભગવંત શ્રી મહાવીર ૧૧૧૨૧ દીક્ષિત રી દીક્ષા લીધી ૧૧૧૨૨ પ્રથમ ઉપદેશ પહેલી દેશના, કેવળજ્ઞાન પછી સમવસરણમાં અપાતો પહેલો બોધ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org