________________
:: ૩૯૮ :: ૧૧૦૬૫ વિલક્ષણ વિ+જ્ઞક્ષા જુદી, જુદા જ પ્રકારના ગુણધર્મવાળી, અસાધારણ, વિશિષ્ટ ૧૧૦૬૬ વચનાતિશય સંપૂર્ણ નિજ અનુભવરૂપ અને એકમાત્ર આત્માર્થબોધક અપૂર્વ વાણી ૧૧૦૬૭ વાણીધર્મે વર્તતું શ્રત વચન વડે કહેવાતું શ્રુત ૧૧૦૬૮ સાપેક્ષપણે અપેક્ષા સહિત, અપેક્ષિત રીતે - ૧૧૦૬૯ પૂજાતિશય કોઈ નય ન દુભાય તેવી વાણીવાળું શ્રત હોવાથી પૂજવા યોગ્ય ૧૧૦૦ સમદર્શિતા પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતતા, ઇચ્છારહિતતા, મમત્વરહિતતા
પદાર્થને વિષે ઇઅનિષ્ટબઢિરડિત, ૧૧૦૭૧ શ્વેત
ક્વિન્ ! સફેદ ૧૧૦૭૨ સુરભિ સુરમ્ | સુગંધી, મહેક સુગંધિત, સુવાસિત; પ્રિય; પ્રસિદ્ધ; પુણ્યાત્મા ૧૧૦૭૩ દુરભિ ટુરમ્ દુર્ગધી, ખરાબ વાસ ૧૧૦૭૪
હૃાા છાંડવા યોગ્ય છોડવા યોગ્ય, ત્યજવા યોગ્ય, ત્યાગવા યોગ્ય પૃ. ૨૪ ૧૧૦૭પ ઉપાદેય ૩૫++ા આદરવા યોગ્ય ૧૧૦૭૬ દુગંછા અપ્રિયતા, જુગુપ્સા ૧૧૦૭૭ સમવૃત્તિ સમૂ+વૃના પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે વર્તવું, સમભાવ ૧૧૦૭૮ પરાકાષ્ઠા છેલ્લામાં છેલ્લી હદ, સર્વોચ્ચ સ્થિતિ, આખર, છેવટની હદ ૧૧૦૭૯ નિર્વિશેષપણું નિ+વિ+fશમ્ નિર્વિકલ્પતા-વિકલ્પ રહિતતા, નિરપેક્ષતા ૧૧૦૮૦ દાખવવું દ્રા બતાવવું, દેખાડવું, જણાવવું, કહેવું ૧૧૦૮૧ વિવેક વિકળતા ખરું-ખોટું જાણવાની અશક્તિ-ગભરાટ ૧૧૦૮૨ કુશ્રુત
+શ્રુ 1 મિથ્યાશ્રુત ૧૧૦૮૩ ૐ.
સહજસ્વરૂપવિલાસી હોવાથી લિખિતંગમાં લખી શક્યા છે <! પત્રાંક ૮૩૮ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૮-૬-૧૮૯૮ ૧૧૦૮૪ જિનસ્મરણ નિ+મૃ. જિન ભગવંતનું-દશાનું સ્મરણ ૧૧૦૮૫ શ્રી રાજચંદ્ર દેવ લિખિતંગમાં પરમકૃપાળુદેવે પોતે મૂક્યું છે આ 1 જ પત્રમાં! કેવી દશા?
એ અરસામાં જ સુણાવના શ્રી મુનદાસજીએ પદ રચ્યું, “અહો રાજચંદ્ર દેવ !
રાતદિવસ મને રહેજો રટણ તમારું.” પૃ. ૨૫ પત્રાંક ૮૩૯ શ્રી અંબાલાલાભાઈ લાલચંદભાઈને ૧૧૦૮૬ મહામોહજાળ મહામોહરૂપી જળ-પાણી ૧૧૦૮૭ પુરુષ
આત્મા ૧૧૦૮૮ ભવહેતુ ભવનાં કારણરૂપ ૧૧૦૮૯ એક સમયમાત્રમાં માત્ર એક સમયમાં, ફક્ત-કેવળ ૧ સમયની અંદર ૧૧૦૯૦ જાત્યાંતર જાતિફેર, ગુણ-ધર્મ-આકૃતિ વગેરેથી પડેલા તે તે વિભાગનો પલટો-ફેર,
ભવહેતુમાંથી ભવનિવૃત્તિરૂપે ૧૧૦૯૧ ભવનિવૃત્તિરૂપ ભવની નિવૃત્તિરૂપ, ભવથી પાછા ફરવા રૂપ, ભવ ન હોવા રૂપ ૧૧૦૯૨ કલ્યાણમૂર્તિ કલ્યાણની મૂર્તિ, પ્રગટ કલ્યાણ રૂપ, મોક્ષમૂર્તિ, મોક્ષની મૂરત ૧૧૦૯૩ નિર્વિક્ષેપ નિ+વિ+ક્ષન્ વિકલ્પ વિનાનું, મૂંઝવણ વિનાનું, વિલંબ વિનાનું સ્થિર < પત્રાંક ૮૪૦ શ્રી કેશવભાઈ નથુભાઈને
તા.૧-૮-૧૮૯૮ ૧૧૦૯૪ શ્રાવે
શ્રાવણ માસ, ગુજરાતી ૧૦ મો મહિનો
તા.૯-૭-૧૯૯૮
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org