________________
:: ૩૮૭ :: ૧૦૭૯૭ શમાવ્યો છે || શાંત પાડ્યો છે ૧૦૭૯૮ બળવાનપણાને અર્થે વધુ બળવાન થાય તે માટે, દૃઢતા માટે ૧૦૭૯૯ અખંડ એકરસ એકધારી એક આત્મસમય ૧૦૮૦ વીતરાગદશા વિ+ટ્ર રાગ-દ્વેષ વિનાની સ્થિતિ પૃ.૬૦૬ પત્રાંક ૯૮૨ શ્રી નંબકલાલ સોભાગ્યભાઈને
તા. ૨૬-૬-૧૮૯૭ ૧૦૮૦૧ આર્ય શ્રી સોભાગ ઉત્તમ પુરુષ, ઉત્તમ મુમુક્ષુ, જ્ઞાની શ્રી સોભાગભાઈ ૧૦૮૦ એકપણાની પેઠે એક થઈને, એકરૂપ થઇને, તન્મયતાથી, “દેહ તે હું ગણીને ૧૦૮૦૩ નિજ ઉપયોગમય આત્મ-ઉપયોગમય, સ્વઉપયોગમયમાં લીન ૧૦૮૦૪ વડીલપણાથી મુરબ્બી-માનનીય-પૂજ્ય-પિતા-ઉંમરમાં મોટા હોવાથી ૧૦૮૦૫ વિરલા પુરુષ વિ+રા | દુર્લભ, અનેરા, અલૌકિક; થોડા; છૂટાછવાયા ૧૦૮૦૬ વિસ્મરણ કરવા યોગ્ય વિ+સ્કૃ ભૂલી જવા યોગ્ય ૧૦૮૦૭ અપ્રાપ્તિથી +,+ન મળવાથી ૧૦૮૦૮ “આત્મસિદ્ધિ ગ્રંથ પરમકૃપાળુદેવ રચિત ૧૪૨ ગાથા-દોહરાનો પર્દર્શન સમાવતો અને
ગુરુ-શિષ્યના સંવાદ રૂપે અધ્યાત્મનો અદ્ભુત ગ્રંથ ૧૦૮૦૯ નંબક અને મણિ પ.પૂ.સોભાગભાઈના પુત્ર ત્રંબકભાઈ અને મણિભાઈ પૃ.૬૦૦ પત્રાંક ૦૮૩ શ્રી નંબકલાલ સોભાગ્યભાઈને
તા.૪--૧૮૯૦ ૧૦૮૧૦ ઉત્તરાધ્યયનના ૪ મૂળ સત્રમાં ૨ જું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. તેનાં ૩૬ અધ્યયનમાંથી ૩ જા ત્રીજા અધ્યયનમાં “ચતુરંગીય” નામે અધ્યયનમાં –
चत्तारि परमंगाणि दुल्लहाणीह जन्तुणो । माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥ જીવોને ૪ પરમ અંગ મળવાં દુર્લભ છે મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને
સંયમનો પુરુષાર્થ ૧૦૮૧૧ અલ્પ પ્રયાસે ઓછી મહેનતે, થોડા કે ઓછા સમયમાં ૧૦૮૧૨ અલ્પ કાળે ટૂંક સમયમાં ૧૦૮૧૩ ઓસરાવી +વૃ ઘટાડી ૧૦૮૧૪ ઓસર્યા છે અપ+વૃ પાછા હઠયા છે ૧૦૮૧૫ અનાદિ પ્રકૃતિભાવ અનાદિ સ્વભાવ, અનાદિનો સ્વભાવ-અભ્યાસ 4] પત્રાંક ૦૮૪ કોને ?
તા.૪-૮-૧૮૯૭ ૧૦૮૧૬ સાચા જ્ઞાન સમ્યકજ્ઞાન ૧૦૮૧૭ સાચા ચારિત્ર સમ્યકચારિત્ર ] પત્રાંક ૭૮૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૫-૦-૧૮૯૭ ૧૦૮૧૮ શ્રી ધુરીભાઇ ભાદરણના શ્રી ધોરીભાઇ બાપુજીભાઇ પટેલ જેમને કૃપાળુદેવનો પ્રત્યક્ષ
સમાગમ વિ.સં.૧૯૫૨-૫૪માં કાવિઠા, રાળજ, નડિયાદ, વસોમાં થયેલો.
સ્થાનકવાસી સંપ્રદાયના અને થોડા શાસ્ત્રાભ્યાસી હતા. ૧૦૮૧૯ શુભેચ્છાથી માંડીને આત્મજ્ઞાનની ૭ ભૂમિકામાં ૧લી, આત્મકલ્યાણની ઇચ્છા શરૂ ૧૦૮૨૦ શૈલેશીકરણ શીત+ા | મોક્ષે જતાં પહેલાં, મન-વચન-કાયાના યોગને સંધીને, મેરુ પર્વતનાં
શૈલ-શિખર જેવી અચળતા સ્થિરતા રાખવાની પ્રક્રિયા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International