________________
:: ૩૮૬ :: ૧૦૭૬૦ ગારસી લીંપવાની ગાર જેવી ૧૦૭૬૧ જહરસી ઝેર જેવા ૧૦૭૬૨ જોગજતિ કીમિયા વગેરે જોગને ૧૦૭૬૩ કહરસી અશાતા સમાન ૧૦૭૬૪ કરામાતિ કરામત, ઐશ્વર્ય, સિદ્ધિને ૧૦૭૬૫ હહરસી અનર્થ સમાન ૧૦૭૬૬ હૌસા જગતમાં પૂજ્ય થવા માટેની હોંશ ૧૦૭૬૭ પુગલ છબિ પુદ્ગલની છબી જેવી (ઔદારિકાદિ) કાયા-શરીર ૧૦૭૬૮ છારસી રાખ જેવી ૧૦૭૬૯ જાલ સૌ (મૂંઝાવા રૂ૫) જાળ જેવી ૧૦૭૭૦ જગવિલાસ જગતના ભોગવિલાસ ૧૦૭૭૧ ભાલ સૌ ભાલા સમાન ૧૦૭૭૨ ભુવનવાસ ઘરવાસ, ગૃહવાસ ૧૦૭૭૩ કાલ સૌ કાળ સમાન, મૃત્યુ જેવો ૧૦૭૭૪ કુટુંબકાજ કુટુંબના કાર્ય ૧૦૭૭૫ લોકલાજ લોકમાં લાજ-આબરૂ-પ્રતિષ્ઠા વધારવી ૧૦૭૭૬ લાર સી મુખની લાળ જેવી ૧૦૭૭૭ સીઠ સૌ નાકના મેલ જેવી, શ્લેષ્મ સમાન ૧૦૭૭૮ સુજસુ
+યમ્ | જશ-યશ-કીર્તિની ઇચ્છાને ૧૦૭૭૯ બીઠ સૌ વિષ્ટા જેવો ૧૦૭૮૦ બખત પુણ્યના વખત-અવસર-ઉદયને ૧૦૭૮૧ ઐસી ૧૦૭૮૨ જાકી
જેની ૧૦૭૮૩ રીતિ
રીતિ ૧૦૭૮૪ તાહી તેને ૧૦૭૮૫ બંદત
વા વંદે છે ૧૦૭૮૬ બનારસી બનારસીદાસજી, “નાટક સમયસારના કર્તા (બંધકાર ૧૯-ઉપરનું પદ) ૧૦૭૮૭ વિકલ્પ વિ+¥તર્કવિતર્ક, વિચાર, સંદેહ, અનિશ્ચય ૧૦૭૮૮ આણતાં ગા+ની I લાવતાં, કરતાં ૧૦૭૮૯ સુગમપણે સુ+મ્ | સરળતાથી, સહેલાઈથી સમજીને ૧૦૭૯૦ અસ્વિમિંજા અનૂ+વિથના હાડકાં અને હાડકામાં રહેલ ચરબી પણ, હાડોહાડ ૧૦૭૯૧ આજ્ઞાથી રંગાશે મા+જ્ઞાન્ ! આજ્ઞામય થશે, આજ્ઞામાં રંગાઈ જશે-મગ્ન થઈ જશે ૧૦૭૯૨ દશા
આત્મદશા, આત્મસ્થિતિ, હાલત ૧૦૭૯૩ ઉત્કૃષ્ટ દશા +1 સૌથી ઊંચી દશા, વધુમાં વધુ દશા ૧૦૭૯૪ ઉપશાંત કરી ૩૫+શમ્ શમન કરી, ઉપશમન કરી ૧૦૭૯૫ અવલંબને વ+નન્ આધારે ૧૦૯૬ વિજ્ઞાપના વિ+જ્ઞ, જ્ઞ| વિજ્ઞપ્તિ, વિનંતિ; જાહેરાત, સમજણ, સૂચના, નિવેદન, પ્રાર્થના For Private & Personal Use Only
www.jainelibrary.org
એવી
Jain Education International