________________
:: ૩૮૨ ::
આ પત્રાંક ૦૦૪ કોને ? ૧૦૬૩૪ મોળો મૃદુતા ઢીલો, પોચો, ઓછો, નબળો ૧૦૬૩૫ ઓસડ મા+મોષધિ વનસ્પતિજન્ય દવા, ખનિજમાંથી બનતી દવા, જડીબુટ્ટી ૧૦૬૩૬ પુલવિપાકી વેદના કોઈ એક પુગલના પરિણામથી થયેલી વેદના પૃ.૬૦૨ ૧૦૬૩૭ પુગલ વિપાકી જે કોઈ બહારના પુગલના સમાગમથી પુદ્ગલ વિપાકપણે ઉદય આવે અને
કોઈ બાહ્ય પુગલના સમાગમથી નિવૃત્ત પણ થાય <! પત્રાંક ૭૦૫ મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજીને
તા.૨૧-૪-૧૮૯૭ ૧૦૬૩૮ અપૂર્વ અર્થ અસાધારણ આત્મા, પૂર્વે ન થઈ હોય તેવી સમજૂતિ ૧૦૬૩૯ શાસ્ત્રાધ્યાય શા[+ન+ધ+રૂં . શાસ્ત્રનો અભ્યાસ, વાંચન ૧૦૬૪૦ છકાયનું સ્વરૂપ પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય-ત્રસકાયનું સ્વરૂપ ૧૦૬૪૧ દિશા ટ્રિમ્ | પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ; બાજુ; માર્ગ, રસ્તો.
દ્રવ્યદિશા: ૪ દિશા + ઉપર-નીચે=૬, ભાવદિશાઃ ૪ ગતિ ૧૦૬૪૨ શસ્ત્રપરિજ્ઞા પરિજ્ઞા એટલે વસ્તુનું જ્ઞાન મેળવી તે કરવા-ન કરવાની પ્રતિજ્ઞા.
આત્માને પરમાત્મા બનવામાં જે શસ્ત્ર અર્થાતુ બાધારૂપ છે તેને સંપૂર્ણ જાણવું અને દૂર કરવું. શ્રી આચારાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધનું ૧ લું અધ્યયન તે
“શસ્ત્રપરિજ્ઞા', તેમાં ૭ ઉદ્દેશક છે. ૧૦૬૪૩ પ્રારંભ વાક્ય પ્ર+મા+રમ્ | પૃ+થા શરૂઆત, આરંભનું વાક્ય-વચન ૧૦૬૪૪ સમસ્ત દ્વાદશાંગી આખી દ્વાદશાંગી, બધી આગમવાણી, પૂરાં ૧૨ અંગ Xિ પત્રાંક oo૬ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને
તા.૧૬-૫-૧૮૯૦ ૧૦૬૪૫ સાયલા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં, પ.પૂ.શ્રી સોભાગભાઇનું પવિત્ર જન્મસ્થળ
ભૂમિ રાજકોટથી ૯૦કિ.મી., સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., લીંબડીથી ૩૨ કિ.મી.,
અમદાવાદથી ૧૩પ કિ.મી., અગાસથી ૧૫૦ કિ.મી. ૧૦૬૪૬ મિથ્યાત્વ મિથું ! વિપરીત શ્રદ્ધા ૧૦૬૪૭ અવિરતિ છકાય જીવોની હિંસાનો ત્યાગ ન કરવો, પ ઇન્દ્રિયો, મનને વશમાં ન રાખવા ૧૦૬૪૮ કષાય
++ા રાગદ્વેષની પ્રવૃત્તિ ૧૦૬૪૯ યોગ
યુના મન-વચન-કાયાની પ્રવૃત્તિ ૧૦૬૫૦ પ્રદેશબંધ કર્મરૂપે પરિણત પુગલ પરમાણુઓનો સમૂહ ૧૦૬૫૧ સઘનપણું સઘનતા, તીવ્રતા, ગાઢતા ૧૦૬પર આધંત દ્વિઅન્તા આદિથી અંત સુધી, પહેલેથી છેલ્લે સુધી ૧૦૬૫૩ આપ્ત
| મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસ પ્રવર્તી શકાય એવા આત્મા ૧૦૬૫૪ મહતું પુણ્ય મોટું-ઘણું-ખૂબ પુણ્ય ૧૦૬૫૫ વિશુદ્ધિસ્થાનક વિશુદ્ધિનાં સ્થાનક <! પત્રાંક ooo શ્રી સુખલાલભાઈ છગનભાઈને
તા.૨૮-૫-૧૮૯૭ ૧૦૬૫૬ આજ્ઞા આજ્ઞા-આદેશ પ્રમાણે આરાધના-ભક્તિ ૧૦૬૫૭ મહતું મહત્ પુણ્ય ખૂબ ખૂબ, ઘણું ઘણું, બહુ, સપુણ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org