________________
:: ૩૮૧ :: ૧૦૬૦૬ ગૂંચાયેલું સૂત્ર ગાંઠ પડી ગયેલો દોરો, આંટીઘૂંટીવાળો દોરો ૧૦૬૦૭ ગાઉ
ચૂત ા કોશ, ૩.૨ કિ.મી., ૨ માઇલ; ૨ કોશ, ૪ માઇલ પણ ગણે છે ૧૦૬૦૮ હેતુ સામગ્રી કારણ સામગ્રી, નિમિત્ત સાધન ૧૦૬૦૯ સંદેહનું ઠેકાણું શંકાનું સ્થાન, શંકાને સ્થાન X પત્રાંક ૭૭૧ કોને?
તા. ૭-૪-૧૮૯૦ ૧૦૬૧૦ ક્ષયોપશમ સમકિત દર્શનમોહનીય કર્મના ક્ષય તથા ઉપશમથી થાય તે, આત્મશ્રદ્ધા ૧૦૬૧૧ ઉપશમ સમકિત જે સમ્યક્ત્વમાં સત્તામાં આવરણ હોય તે ૧૦૬૧૨ ક્ષાયિક સમકિત મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય એ ૩ દર્શનમોહની
પ્રકૃતિ તથા અનંતાનુબંધી, ક્રોધ-માન-માયા-લોભ આ ૭ પ્રકૃતિના ક્ષયથી ઉત્પન્ન
થતું સમ્યકત્વ પૂ.પ૯૯ ૧૦૬૧૩ ઉપદેરા ૩૫+દિક્ ઉપદેશક, ઉપદેશ દેનાર ૧૦૬૧૪ યથાર્થ વક્તા વીતરાગ, જેમ છે તેમ કહી શકનાર [< પત્રાંક ૦૦૨ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને
તા. ૧૨-૪-૧૮૯o ૧૦૬૧૫ પ્રસરી જઇને પ્ર+વૃ ફેલાઈને, રેલાઈને, વિસ્તરીને, વ્યાપી જઈને ૧૦૬૧૬ ઉપચાર પ+વત્ / દર્દીની દવા વગેરે દરેક પ્રકારની સારવાર ૧૦૬૧૭ આસનાવાસના શ્વાસના આશ્વાસન, સાંત્વન; સરભરા, સેવાશુશ્રુષા, સેવાચાકરી ૧૦૬૧૮ સ્વપરિગ્રહિત વન-પર+પ્રદ્ ા પોતાને ભેટેલા, સ્વીકારેલા ૧૦૬૧૯ નિરવદ્ય નિ+નવદ્ય નિષ્પાપ, નિર્દોષ, કલંકરહિત ૧૦૬૨૦ યથાસૂત્ર શાસ્ત્ર-સિદ્ધાંતમાં કહ્યા મુજબ ૧૦૬૨૧ વૈયાવચ્ચાદિ વૈયાવૃા ગુણીજન-મુનિજનની સેવા-ચાકરી વગેરે પૃ.૬૦૦ ૧૦૬રર પરાભવ કરવાનો પર+પરાજય કરવાનો, હાર આપવાનો ૧૦૬૨૩ સાવધ સ+અવદ્ય | પાપ સહિત ૧૦૬૨૪ એકાંત દૃષ્ટિ એકતરફી, એકપક્ષીય દૃષ્ટિ કે અભિપ્રાય પત્રાંક ૭૦૩ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને
તા.૧૯-૪-૧૮૯૦ ૧૦૬૨૫ પરિણામાંતર અસર-ફળ બદલવામાં–થવામાં ૧૦૬ ૨૬ સ્વજાતીય કર્મ તે જ જાતિનું પોતાની જાતનું કર્મ ૧૦૬૨૭ નિકાચિત કર્મ જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય
પણ સમય પર જ ઉદય આવે, ૨ પ્રકારઃ સુનિકાચિત, અલ્પનિકાચિત ૧૦૬૨૮ સાક્ષી સ€+ક્ષની સાબિતી, નજરે જોનારની જુબાની ૧૦૬૨૯ રાજનીતિ રાજન્યાય, રાજશાસન, સામ-દામ-દંડ-ભેદ એમ ૪ પ્રકારે ૧૦૬૩૦ વિપાક વિ+પા પરિણામ, ફળ પૃ.૬૦૧ ૧૦૬૩૧ યથાવસરે સમય પાકતાં ૧૦૬૩૨ ભૂલથાપ ખાતો નથી ભૂલ કરતો નથી, ભૂલી જતો નથી, ચૂકી જતો નથી ૧૦૬૩૩ અહંત ૩ અરિહંત. પરમ પૂજ્ય. ઉપાસ્ય. તીર્થકર. કેવળી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org