________________
:: ૩૬૭ ::
પૃ.૫૮૦ ૧૦૨૬૧ ઉન્માર્ગ ૩મી વિપરીત માર્ગ, અસન્માર્ગ, કપંથ ૧૦૨૬૨ સદુપાય [+૩૫+ ! સાચું-સારું-સતુ પ્રત્યે લઈ જાય તેવું સાધન, યુક્તિ, પ્રયત્ન ૧૦૨૬૩ પરિમાણ પરિ+માં માપ ૧૦૨૬૪ સંકલનાપૂર્વક સ+ન્ ઘણી વસ્તુઓની એક જગ્યાએ ગોઠવણ, રચના, યોજના પત્રાંક ૭૫૦ કોને?
તા.૧૯-૧૦-૧૮૯૮ થી તા.૨૫-૧૦-૧૮૯૦ દરમ્યાન ૧૦૨૬૫ વિવેક વિ+વિક્વા વિચાર, યથાર્થ રીતે, વસ્તુનાં સ્વરૂપનો નિશ્ચય ૧૦૨૬૬
અસ્તિત્વ ૧૦૨૬૭ રૂપી
|| રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોવાળું ૧૦૨૬૮ અરૂપી અ+{ રૂપનો અભાવ એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાનું ૧૦૨૬૯ - અનંતા
મન+અન્તા અંત વિનાના ૧૦૨૭% અવગાહીને વાર્દિી વ્યાપીને ૧૦૨૭૧ સંકોચવિકાસ આત્મપ્રદેશોને નાના-મોટા કરી શકે તેવી આત્માની શક્તિ ૧૦૨૭૨ ભાજન મામ્ પાત્ર, વાસણ, આધાર; યોગ્ય વ્યક્તિ; ભાગ પાડવા ૧૦૨૭૩ કર્મગ્રાહક +પ્રત્ ા કર્મને ગ્રહણ કરનાર ૧૦૨૭૪ - આણ્યાથી મા+ની 1 લાવવાથી ૧૦૨૭૫ અજર અમર +વૃ++મૃ. જરા એટલે વૃદ્ધાવસ્થા અને મર એટલે મરણ, તે રહિત ૧૦૨૭૬ શાશ્વત અશ્વત્ નિત્ય, સનાતન, કાયમ રહેનારી, સદા ટકનાર
પત્રાંક o૫૦. કોને ? ૧૦ર૭૭ નમઃ
નમ: | નમસ્કાર, પ્રણામ ૧૦૨૭૮ સિદ્ધભ્યઃ સિદ્ધો (ભગવંતો)ને ૧૦૨૭૯ અનુયોગ તીર્થકર ભગવંતે ફરમાવેલા અર્થને અનુરૂપ કથન ગણધરો વિસ્તારથી કહે તે
(વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ૧૦૨૮૦ દ્રવ્યાનુયોગ જે શાસ્ત્રોમાં મુખ્ય રૂપે જીવાદિ ૬ દ્રવ્ય, ૭ તત્ત્વોનું કથન હોય તે ૧૦૨૮૧ કરણાનુયોગ જે શાસ્ત્રોમાં મુખ્યપણે કર્મસંબંધી વિચારણા હોય તે કર્મગ્રંથ વગેરે ૧૦૨૮૨ ચરણાનુયોગ જે શાસ્ત્રોમાં મુનિ-શ્રાવકના આચારનું કથન હોય તે (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ૧૦૨૮૩ ધર્મકથાનુયોગ જે શાસ્ત્રમાં તીર્થકર આદિ પુરુષોનાં જીવનચરિત્ર હોય, ધર્મકથા દ્વારા તત્ત્વ
સમજાવ્યું હોય. દા.ત. ઉત્તરાધ્યયન સૂત્ર (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ૧૦૨૮૪ મહાનિધિ મહ+નિ+ધા | મોટો સમુદ્ર, મહાસાગર; મહાકોશ-ખજાનો, મોટો આધાર ૧૦૨૮૫ વિરાજમાન વિ+રાન્ વિરાજી રહેલા, શોભી રહેલા, બિરાજમાન પૃ.૫૮૧ ૧૦૨૮૬ સુવિહિત પુરુષો સુ+વિધા શાસ્ત્રોક્ત, સુવ્યવસ્થિત, સ્થાપિત આચાર્યો ૧૦૨૮૭ શ્રુતસાગર કુમાર I મુતજ્ઞાનના-શાસ્ત્રના દરવા, સમુદ્ર ૧૦૨૮૮ બિંદુમાત્ર વિદ્ માત્ર ટીપું, બુંદ બરાબર-જેટલું ૧૦૨૮૯ ક્વચિતત્વ ક્િરૂઝતુ+વિત્ ! કોઇક જ, ક્યાંક જ, ક્યાંક ક્યાંક જ ૧૦૨૯૦ આર્યજનો 8+નના ઉત્તમ મુમુક્ષુજનો, શ્રી જિનેશ્વર, આર્યદેશનિવાસીને થતું સંબોધન ૧૦૨૯૧ દુષમકાળ દુઃખે કરીને, ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org