________________
:: ૩૬૬ :: ૧૦૨૩૬ અનુત્તરૌપપાતિક સૂત્ર દ્વાદશાંગીનું ૯ભું સૂત્ર, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૩ વર્ગ,
૩૩ અધ્યયન છે. અનુત્તર વિમાનમાં ઉપપાત જન્મથી ઊપજતા મહાત્માઓ
વિષે છે ૧૦૨૩૭ પ્રશ્નવ્યાકરણ સૂત્ર દ્વાદશાંગીનું ૧૦મું સૂત્ર, જેમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, ૧૦૮ પ્રશ્ના
પ્રશ્ન અને ગૂઢવિદ્યા સંબંધી હતું. હાલ વિચ્છેદ જતાં આસવનાં ૫ અને સંવરનાં
૫ દ્વારમાં અધર્મ-ધર્મનું ૧૦ અધ્યયનમાં નિરૂપણ છે. ૧૦૨૩૮ વિપાકસૂત્ર દ્વાદશાંગીનું ૧૧મું સૂત્ર, જેમાં ૨ શ્રુતસ્કંધ, ૨૦ અધ્યયન છે, ૧લા શ્રુતસ્કંધમાં
૧૦ અધ્યયનમાં દુઃખના ભાવ કહ્યા છે, ૨જા સૂત્રમાં ૧૦ અધ્યયનમાં સુખના
ભાવ કહ્યા છે ૧૦૨૩૯ દૃષ્ટિવાદ ૧૨ મું અંગ વિચ્છેદ ગયું તે. ‘દર્શન’ વિષે તે દૃષ્ટિવાદ. ૫ વિભાગઃ પરિક્રમ,
સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા. પૂર્વગતમાં ૧૪ પૂર્વનું વિસ્તૃત કથન છે.
છેલ્લા ૧૪ પૂર્વી ૧લા ભદ્રબાહુ સ્વામી હતા. ૧૦૨૪૦ સ્થળો
થત્ | જગ્યા, ઠેકાણાં; ગ્રંથના ભાગ; વિવાદગ્રસ્ત વિષયો ૧૦૨૪૧ વિસર્જન થઈ ગયાં વિ+જ્ઞા છોડી દેવાયાં, આટોપી લીધાં, સમાપ્ત કરી નાખ્યાં, પરિત્યાગ ૧૦૨૪૨ એકાદશાંગ ૧+૧૦=૧૧ અંગ ૧૦૨૪૩ શ્વેતામ્બર આચાર્યો સફેદ વસ્ત્ર ધારણ કરનાર જૈન આચાર્ય-મુનિઓ ૧૦૨૪૪ દિગંબરો દિશાને જ વસ્ત્ર માનનારા જૈન આચાર્યો-મુનિઓ ૧૦૨૪૫ અનુમત સંમત, મતને અનુસરતા ૧૦૨૪૬ વિસંવાદ વિરોધ, પ્રતિકૂળતા, અસંગત, મેળ વગરનું, બંધ બેસે નહીં તેવું ૧૦૨૪૭
લાંબો વિચાર-નજર, દૂરંદેશીપણું ૧૦૨૪૮ અપ્રયોજન +V+યુના પ્રયોજન વિનાનું, નકામા, ન-કામનાં ૧૦૨૪૯ અપાત્ર શ્રવણને પાત્ર ન હોય તેવા સાંભળનારા, અનધિકારી, અયોગ્ય ૧૦૨૫૦ દ્રવ્યાનુયોગાદિ ભાવ દ્રવ્યને-તત્ત્વને અનુકૂળ વાત-વિચારણા, અસ્તિત્વ-સ્વત્વ ૧૦૨૫૧ રઢિણ
રહિત, વગરના ૧૦૨૫૨ મટ્ટારસ અઢાર, ૧૮ ૧૦૨૫૩ રોત
દોષ ૧૦૨૫૪ વિવHિU વિવર્જિત, ત્યાગી દીધેલાં, રહિત થયેલા, છોડી દીધેલા ૧૦૨પપ નિ થે
નિગ્રંથ ૧૦૨૫૬ પવાને
પ્રવચન ૧૦૨પ૭ सद्दहणं સદ્ધહણા, શ્રદ્ધા ૧૦૨૫૮ होई
છે, થાય છે ૧૦૨૫૯ सम्मत्तं
સભ્યત્વ ૧૦૨૬૦ હિંસા રહિમે ને, અક્રસ દ્રોત વિવ7 રે | નિષથે પવને સ૬ ટોર્ડ સમત્ત | શ્રી કુંદકુંદાચાર્ય કૃત મોક્ષપ્રાભૃત ૯૦
હિંસારહિત ધર્મ, અઢાર દોષ વિનાના દેવ, નિગ્રંથ ગુરુ-પ્રવચનની શ્રદ્ધા તે સમ્યકત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org