SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૪૨ :: ૯૫૨૯ અનેકાંતમાર્ગ વીતરાગ માર્ગ, ચાવાદ માર્ગ ૯૫૩) ઊલટું ૩૫ર્ચસ્તા સામી બાજુનું, બીજી તરફનું ૯૫૩૧ પ્રતીત્યા નથી શ્રદ્ધા કરી નથી, પ્રતીતિ આવી નથી ૯૫૩૨ દુર્બોધ દુ+qધુ ખરાબ ઉપદેશ, સમજવામાં મુશ્કેલ પડે તેવો બોધ ૯૫૩૩ બૂક્યા છે વધા બોધ પામ્યા છે પૃ.૫૩૧ ૯૫૩૪ સ્વયંબોધ જાતે જ બોધ ૯૫૩૫ પૂર્વના ઉપદેશની સંધિ પૂર્વના, આગલા ઉપદેશનું અનુસંધાન-જોડાણ ૯૯૩૬ “ગુ વત્ત' ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું, શ્રી સૂયગડાંગ સૂત્ર, શુ.૧, અ.૨, ગાથા ૩૨ एवं मत्ता महंतरं, धम्ममिणं सहिया बहूजणा। गुरुणो छंदाणुवत्तगा, विरया तिन्नमहोधमाहियं ॥ અર્થાત્ આ પ્રકારે માનીને, સર્વોત્તમ અહંદુ ધર્મ સ્વીકારી, જ્ઞાનાદિ સંપન્ન ગુરુના અભિપ્રાયે વર્તનાર જીવો પાપનિવૃત્ત થઈ સંસારસાગર પાર થયા છે ૯૫૩૭ સીયા, સીઝે છે, સીઝશે સિંધુ સિદ્ધ થયા છે, થાય છે અને થશે ૯૫૩૮ નિત્યકામી સદા ઇચ્છા-વંચ્છા કરતો. ૯૫૩૯ ધાતક હના હણનાર, ઘાત કરનાર ૯૫૪૦ લઘુપણું લઘુતા, નીચાપણું, ઓછાપણું ૯૫૪૧ નિરાહારપણે આહાર વિના ૯૫૪૨ મુહૂર્ત દુ બે ઘડી, ૪૮ મિનિટ પૂરી, શુભ-અશુભ સમય પૃ.૫૩૨ ૯૫૪૩ સમદર્શિતા શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કાર વગેરે ભાવ પ્રત્યે સમતા ૯૫૪ પરમથુત ષ દર્શન, વિતરાગ દર્શનનાં તાત્પર્યને જાણનાર ૯૫૪પ પૂર્વપ્રયોગ. પૂર્વના બંધાયેલા પ્રારબ્ધ પ્રમાણે વિચરે ૯૫૪૬ વચનાતિશયતા અપૂર્વ વાણી, અજ્ઞાની કરતાં પ્રત્યક્ષ જુદી પડતી વાણી ૯૫૪૭ અવિરુદ્ધ દશા અવિરોધપણે ૯૫૪૮ આત્મજ્ઞાન સ્વરૂપસ્થિતિ, સમ્યક્દર્શન ૯૫૪૯ એકાવતારીપણું એક જ જન્મ-ભવ-અવતાર પછી મોક્ષગમન પૃ.૫૩૩ ૯૫૫) રોધક સે અટકાવનાર, અવરોધક ૯૫૫૧ ૯૫૫૨ આત્મસ્વભાવ આવિર્ભાવપણું આત્મસ્વભાવનો ઉદ્ભવ, મિથ્યાત્વનો અભાવ સ્વરૂપસ્થિતિ ૯૫૫૩ દેશે કરીને અંશે કરીને ૯પપ૪ પૂર્વનિબંધિત પૂર્વે બાંધેલાં, પૂર્વે નિબંધન કરેલાં ૯પપપ બાહુલ્યતા બહોળતા, બહુલતા, પુષ્કળપણું ૯૫૫૬ શ્રેણિક મહાવીર સ્વામીના સમયમાં મગધ દેશનો રાજા, પરમ ભક્ત, આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર, ચેલણા-નંદા રાણી, કોણિક-અભયકુમાર પુત્રો ૯૫૫૭ જિનરૂપ જિનનું સ્વરૂપ For Private & Personal Use Only અંતે Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy