________________
:: ૩૩૬ ::
આ પત્રાંક ૯૦૮ શ્રી અંબાલાલભાઈ આદિને તા.૮-૯-૧૮૯૦ થી ૬-૧૦-૧૮૯૬ દરમ્યાન ૯૩૭૬ તત્સંબંધી તે સંબંધી, તે વિષે ૯૩૭૭ અમ જેવાને કારે અમારા જેવા દ્વારે-વડે ૯૩૭૮ બાહ્ય કુટારો માથાકૂટ, ભાંજગડ, પંચાત, કડાકૂટ, બહારની દેખાદેખી, ધમાલ
૩૭૯ અંતર્માર્ગ અંતરનો-અંદરનો-આત્માનો માર્ગ ૯૩૮૦ સચેત
+ વેતન્ ! સજીવન, જાગ્રત, જીવંત ૯૩૮૧ “મૂળમાર્ગ અસલ, મુખ્ય, પાયાનો મૂળ સુધી લઈ જાય તેવો માર્ગ પૃ.૫૧૮ ૩૮૨ મૂળ લક્ષપણે આત્માર્થે, આત્માપણે ૩૮૩ પરમ શ્રુત પર્દર્શનની યથાસ્થિત અને અવિરુદ્ધ જાણકારી (પત્રાંક ૭૧૮) ૩૮૪ તરવાના કામી સંસારસાગર તરવાની કામનાવાળા-ઇચ્છાવાળા-કામ કરનારા ૯૩૮૫ દર્શિત થયો નથી | I દર્શાવ્યો નથી, દર્શાવાયો નથી ૯૩૮૬ સ્વવશ
સ્વને વશ, પોતાને અધીન, પોતાના પૂરતી ૩૮૭ તાવી જોતાં ત{ ચકાસી જોતાં, કસોટી-પરીક્ષા કરતાં. ઊલટભેર તપાસ કરતાં ૩૮૮ સત્તાગત સત્તામાં રહેલા પત્રાંક ૭૦૯ કોને ?
તા.૮-૯-૧૮૯૬ થી તા.૬-૧૦-૧૮૯૬ દરમ્યાન ૩૮૯ ધર્મોન્નતિ ધૃત્નમ્ | ધર્મની ઉન્નતિ, આબાદી ૯૩૯૦ જડપ્રધાન દશા મુખ્યત્વે મૂઢતા, જાડી બુદ્ધિ, સ્કૂર્તિ વિનાની, સ્થિતિ, જડ જેવી ૯૩૯૧ સ્વરૂપનિરૂપણ સ્વરૂપવર્ણન, સ્વરૂપ વિષે વિસ્તારથી કહેવું, લેખનથી રજૂ કરવું ૯૩૯૨ આત્મવિદ્યાપ્રકાશ આત્મજ્ઞાનનો પ્રકાશ પત્રાંક ૭૧૦ કોને ?
તા.૨૧-૯-૧૮૯ ૯૩૩ ચૈતન્યઘન ચેતન્ય પ્રદેશાત્મક, ચેતન તત્ત્વથી પૂર્ણ-પરમાત્મતત્ત્વ ૯૩૯૪ અમિલન સ્વરૂપ ન મળવું, ન ભળવું, ન મેળાપ થાય તેવું સ્વરૂપ, અસંયોગી ૯૩૯૫ સ્વભાવપરિણામી સ્વભાવમાં પરિણમે પૃ.૫૨૦ ૯૩૯૬ ક્ષેત્ર
ભૂમિ, સ્થળ, જગ્યા (સ્વર્ગ-નરક) ૩૯૭ સાયિક સમ્યકત્વ નિરંતર આત્મપ્રતીતિ વર્યા કરે તે ૯૩૯૮ ક્ષયોપશમ સમ્યકત્વ ક્યારેક મંદ-તીવ્ર, ક્યારેક ભૂલાઈ જાય યાદ રહે તેવી પ્રતીતિ
૩૯૯ ઉપશમ સમ્યકત્વ આત્મપ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી તે ૯૪) સાસ્વાદન સમ્યક્ત્વ આત્માને આવરણ ઉદય આવ્યે પ્રતીતિથી પડી જાય તે ૯૪૦૧ વેદક સમ્યકત્વ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું તે પત્રાંક ૧૧ કોને?
તા.૮-૯-૧૮૯ થી તા.૬-૧૦-૧૮૬ દરમ્યાન ૯૪૦૦ બૌદ્ધ દર્શન ગૌતમ બુદ્ધ પ્રણીત દર્શન, માત્ર વૈરાગ્ય તરફ વલણવાળું દર્શન, ૪ મુખ્ય
ફિરકા – વૈભાષિક, સૌત્રાંતિક, વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી ૯૪૦૩ તૈયાયિક દર્શન ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિ (અક્ષપાદ, દીર્ઘતપ નામ પણ છે).
ન્યાય એટલે કોઈપણ વિષયમાં પ્રવેશ કરવો. આ દર્શનમાં માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, વેદશાસ્ત્રની ચર્ચા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org