________________
:: ૨૪ ::
૩૮ ૭૩૯ ૭૪૦ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ ૭૪૬ ७४७ ७४८ ૭૪૯ ૭પ૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭પ૭ ૭૫૮ ૭૫૯ ૭૬૦ ૭૬૧
ગઢ. કિલ્લો, પર્વત પરનો કોટ સામંત રાજાનો જાગીર ધરાવતો ગરાસિયો, અમલદાર ઉદ્યોત ઘુત્ પ્રકાશ; ખદ્યોત, આગિયો વૈક્રિયિક રિદ્ધિ વિનાનાં મોટાં શરીર વિક્રવાની-ધારણ કરવાની શક્તિ, લબ્ધિ સર્વત્ર સર્વ સ્થળે અને સર્વ સમયે; બધી જગ્યાએ અને કોઇપણ સમયે પાયદળ પાત પગે ચાલીને લડતું લશ્કર-સૈન્ય કોટ કિલ્લાની દિવાલ, શત્રુ ન ભેદી શકે એવી વ્યુહરચના સામ, દામ, દંડ, ભેદ સમજાવટ, પૈસો, શિક્ષા (સજા), કૂટનીતિઃ રાજનીતિના ૪ ઉપાય નિર્જરા નિ+9 નિર્જરી જવું, ખરી જવું, ખરી પડવું દારિત્ર્ય
દ્રા ગરીબાઈ, ગરીબી પરમ પૈર્ય પરમ ધીરજ, હિંમત, સ્વસ્થતા ઘાતક હન I હણનાર, નાશ કરનાર, હત્યારા, હાનિકર કષાયની મંદતા [+મય ક્રોધ-માન-માયા-લોભની મંદતા, ધીમાશ, ઓછા થવાપણું ઊપજવું ૩+૫ જન્મવું, પેદા થવું; નીપજવું, નીવડવું બાહ્ય નિમિત્તો બાહ્ય કારણો, યોગો, ઉદ્દેશો, હેતુઓ છેડો
છેઃ સીમા, અંત સમર્થ સ+ગથુ શક્તિશાળી, બળવાન, સક્ષમ, નિષ્ણાત પંચમકાળમાં પાંચમા આરામાં, આ અવસર્પિણી કાળના પમો વિભાગ; કળિકાળમાં સમ્યકજ્ઞાન સમ્મદર્શન સાથેનું શાસ્ત્રજ્ઞાન; શુદ્ધાત્માનું જ્ઞાન સમ્યક્દર્શન સમકિત, સમ્યકત્વ, આત્મસ્વરૂપની નિશ્ચય પ્રતીતિ સમ્યફચારિત્ર વ્રત-સમિતિ વગેરેનું પાલન; નિજ સ્વરૂપમાં સ્થિતિ સમ્યક્તપ-સંયમ સમ્યક્દર્શન સહિત તપ, સ્વરૂપનું પ્રતપન, સર્વ ભાવથી વિરામ આરાધના મા+{É પૂજા, સેવા; મોક્ષમાર્ગનું સેવન, વીતરાગ વચનનું પાલન ઉત્તમ ક્ષમાદિક ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ-સત્ય-શૌચ-સંયમ-તપ-ત્યાગ-આકિંચ -બ્રહ્મચર્ય
દશ ધર્મ એમ ૧૦ પ્રકારે ધર્મ, ધર્મનાં ૧૦ લક્ષણો સ્વાધીને સુખ આત્માનું સુખ , પરલોક મૃત્યુ પછી દેવલોક, નરક, પાતાળ જ્યાં જન્મવાનું થાય ત્યાં સ્વર્ગલોક દેવો-દેવીઓ જ્યાં વસે છે તે દેવલોક, ઊર્ધ્વલોક ઉજ્જવળતા ૩૪શ્વત્ પ્રકાશ; ચમક સુંદરતા, મનોહરતા દર્શાવનારી | બતાવનારી, દેખાડનારી સંસાર અનુપ્રેક્ષા
નર્વેમ્બર ૧૮૮૩ પહેલાં મિથ્યાત્વ મિથું મિથ્યાદર્શન, જૂઠું-અસત્ય-નિરર્થક-વિપરીત દર્શન પ્રરૂપણ કરેલા કહેલા, બોધેલા, પ્રરૂપેલા, વર્ણવેલા સત્યાર્થ ધર્મને સાચા આત્મધર્મને ચારે ગતિ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક એ ૪ ગતિ
ત્રસ નામકર્મના ઉદયથી એક જગાએથી બીજી જગાએ જઈ શકે તેવા જીવો સ્થાવર સ્થિર નામકર્મના ઉદયથી એક જગ્યાથી બીજી જગ્યાએ ન જઈ શકે તેવા જીવો
૭૬૨ ૭૬૩ ૭૬૪ ૭૬૫
પૃ.૨૧
૭૬૭ ૭૬૮ ૭૬૯ ૭૭૦ ૭૭૧ ૭૭૨
ત્રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org