________________
:: ૩૨૧ ::
૯૦૦૧ ભૂત
પૂ. વનસ્પતિકાયના જીવો ૯૦૨ સત્વ
સત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયના જીવો ૯CO૩ જંતુ
નન (જીવ) પંચેન્દ્રિય જીવો; નાનામાં નાનો જીવ ( પત્રાંક ૬૫૦ કોને?
તા.૧૯-૯-૧૮૫ થી તા.૧૮-૧૦-૧૮૫ દરમ્યાન ૯૦૪ અંતર્મુખદષ્ટિ અંતરાત્માપણું, સમ્યક્દૃષ્ટિ ૯૦૫ પરઅધ્યાસ પરનો-બીજાનો અધ્યાસ LOOF સ્થૂળ
ધૂન બાહ્ય, ભૌતિક, જડ, મોટા, મજબૂત, ગાઢ, દૃઢ પૃ.૪૮૭ પત્રાંક ૫૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૯-૧૦-૧૮૫ થી ૧૬-૧૧-૧૮૫ દરમ્યાન ૯૦૭ અધ્યાસ
ધ+માન્ ! એક વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ, ભ્રાંતિમય પ્રતીતિ ૯૦૮ પર્યાયાંતર પર્યાય ભેદ, બીજી પર્યાય અવસ્થા ૯OOG અર્થાતર અર્થભેદ, ગુણભેદ ૯૦૧૦ સ્વમાન્યતા પોતાપણાની માન્યતા ૯૦૧૧ પરમાર્થે મૌન થયા આત્માને જાણ્યો, એમાં જ રહ્યા, શબ્દમાં ન આવ્યા, મૂક-ચૂપ રહ્યા,
વ્યવહારથી બોલવું પડે ત્યાં પણ મમતા નથી તેથી બોલે તો યે મૌન ૯૦૧ર અચિંત્ય ચિંતવી ન શકાય તેવો, ધારણા બહારનો, અવિચાર્ય ૯૦૧૩ કેવળ ન્યારો સાવ-એક જુદો-નોખો-નિરાળો ૯૦૧૪ સ્વાનુભવગોચરપદ આત્મઅનુભવ, આત્મસાક્ષાત્કાર ૯૦૧૫ લીનતા વતી મગ્નતા, અદૃશ્ય થઈ જવું, પરોવાઈ જવું, ડૂબી જવું, મશગૂલ થઈ જવું પૃ૪૮૮ ૯૦૧૬ લોકભાષા લોકબોલી, લૌકિક ભાષા, જ્ઞાનીના આશયથી જુદી ભાષા ૯૦૧૭ પ્રવર્યા છે પ્ર+વૃત્ ફેલાયાં છે, અમલી બન્યા છે, પ્રવૃત્ત થયાં છે ૯૦૧૮ “આત્મભાષા' આત્માની ભાષા, આત્માના પ્રકાશ, આત્મા થઈને આત્મા બોલ્યો ૯૦૧૯ જે પ્રકારે જે રીતે, ભેદે, જાતે, ઢાંચામાં; ભાવથી, વિચારથી ૯૦૨૦ વિભાગાર્થ ભાગ-વિભાગ પાડીને થતો અર્થ ૯૦૨૧ મુખ્યાર્થ મુખ્ય અર્થ ૯૦૨૨ સમજાવા અને શમાવાનું પોતાને પોતાનો બોધ થવાથી પોતાનામાં સમાઈ જવું ૯૦૨૩ ઐક્ય એકતા, એકભાવ, એકપણું, મેળ ૯૦૨૪ શાશ્વત નિત્ય, સનાતન, હંમેશ રહેનારું ૯૦૨૫ સુગોચર સહેલાઇથી અનુભવી શકાય તેવા, સુગમ્ય ૯૦૨૬ ૐ ૐ ૐ ૐ રાજચંદ્ર, ૧-૧ અક્ષર આત્મારૂપ છે પત્રાંક પર મુનિશ્રી લલ્લુજીને
તા.૨૧-૧૦-૧૮૫ ૯૦૨૭ પરાભવ થવાને પરાજય કરવા, હાર પમાડવા ૯૦૨૮ પોતાનું ન્યૂનપણું પોતાની ખામી, ન્યૂનતા, ઓછાપણું, ઊણપ >> પત્રાંક ૬૫૩ મુનિશ્રી લલ્લુજીને
તા.૩૧-૧૦-૧૮૯૫ ૯૦૨૯ આત્મહેતુભૂત આત્માર્થ થાય તેવા, આત્મહિત થાય તેવા, આત્મકલ્યાણકારી ૯૦૩૦ દ્રવ્યસંયમરૂપ સાધુત્વ બાહ્ય-સ્થૂળ સંયમરૂપ દીક્ષાનો વ્યવહાર, દ્રવ્ય દીક્ષા
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org