________________
:: ૨૯૪ ::
પૃ.૪૩૬ ૮૨૬૨ ઠોકી ઠોકીને આઘાત પમાડીને, ખૂબ ભારપૂર્વક, ઢોલ વગાડીને ૮૨૬૩ સહજ મોક્ષ સદ+નન+મોક્ષુ સ્વાભાવિક મોક્ષ, સહેલાઇથી મોક્ષ, સાથે જ મોક્ષ ૮૨૬૪ ગુપ્ત રહેવાનું સંતાઈ જવાનું, છૂપાઈ જવાનું, અદૃશ્ય રહેવાનું ૮૨૬૫ વિકાર વિ+ા પરિવર્તન, ફેરફાર, બગાડ ૮૨૬૬ ગોપવ્યા સિવાય | છૂપાવ્યા-સંતાડ્યા કે સંકેલ્યા સિવાય-વિના, બચાવ્યા-રાખી મૂક્યા વિના પત્રાંક પ૩૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.-૧૧-૧૮૯૪ ૮૨૬૭ છૂટા મનથી મુક્ત-મોકળા મનથી ૮૨૬૮ તે ઇચ્છા પર વસ્તુની ઇચ્છા ૮૨૬૯ ઇચ્છા નિરોધ્યા સિવાય ઇચ્છા રોક્યા વિના, ઇચ્છા કાબૂમાં રાખ્યા વિના ૮૨૭૦ સંકલેશ પરિણામ સમૂ+વિન[ ! સુખ-દુઃખ ને ઉપભોગના વિકલ્પ ૮૨૭૧ રસ્તો કરવાને બદલે ઉપાય શોધવા, અંતરાય ટાળવા, નિકાલ લાવવાની બદલે ૮૨૭ર નિદાનબુદ્ધિ નિ+ નિયાણું કરવા જેવી બુદ્ધિ, કાર્ય-કારણની બુદ્ધિ, સકામ બુદ્ધિ ૮૨૭૩ સમ્યકત્વનો રોધ સમકિતને અટકાવે-રોકે પત્રાંક ૫૩૯ શ્રી ધારશીભાઈ સંઘવીને
તા.૧૨-૧૧-૧૮૯૪ ૮૨૭૪ સમસ્વભાવી સમ+4+મૂ સિદ્ધ સમાન, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિધાન સહિત,
પોતપોતાના પરિણામિક ભાવે સ્વભાવરૂપ સુખમાં રહે તેવા ૮૨૭૫ પ્રકાશ પામ્યું છે પ્ર+શું પ્રગટ્યું છે, પ્રત્યક્ષ થયું છે, સુસ્પષ્ટ થયું છે ૮૨૭૬ દાસાનુદાસપણે તાત્ | દાસનાય દાસપણે, અત્યંત નમ્ર સેવકના ભાવે ૮૨૭૭ સર્વાશદશા પૃ+ા સંપૂર્ણ-પૂરેપૂરી દશા, પૂર્ણ અંશે, પૂર્ણપણે દશા પૃ.૪૩૦ પત્રાંક ૫૪૦ કોને?
તા.૧૨-૧૧-૧૮૯૪ ચાલી નીકળ્યા વત્ છોડી નીકળ્યા, ચાલી ગયા, મોક્ષમાર્ગે ચાલવા માંડ્યા ૮૨૭૯ વિવાહ વિ+ા વેવિશાળ-સગાઈ, લગ્ન, શાદી, પરિણય ૮૨૮૦ અપ્રવેશક ઉમ++વિમ્ પ્રવેશ પામે નહીં તેવું ૮૨૮૧ ઠર્યું હોવાથી સ્થા, સ્થિર સ્થિર-શાંત હોવાથી; જામવાથી, પડવાથી ૮૨૮૨ એકઠો
P+27 એકત્ર કરેલો, ભેગો, ભેળો ૮૨૮૩ આડત દલાલી, ચીજવસ્તુ લઈને અથવા બારોબાર માલિક વતી કરવામાં આવતું
ખરીદ-વેચાણનું કામ ૮૨૮૪ આતુરતા મ++ રજૂ ા ઉત્સુકતા, ઉતાવળ, અધીરાઈ ૮૨૮૫ જીજીબા પરમકૃપાળુદેવના ૪ બહેનમાં સૌથી નાનાં જીજીબહેન ૮૨૮૬ પછડાટ નુકસાન, જમીન પર પટકાય કે અફળાય અને વાગે તે ૮૨૮૭ રોજગાર કામધંધા ૮૨૮૮ આણવા
બા+ની I લાવવા, લઈ આવવા પૃ.૪૩૮ ૮૨૮૯ ગભરાટ ગભરામણ, વેદના, બાવરાપણું ૮૨૯૦ બળ પામવા જેવો બળવાન, જોરાવર
૮૨૯૧ ટાળવા જતાં રત્ન દૂર-આઘો કરતાં, નાબૂદ કરવા જતાં Jain Education International
For Private & Personal Use Only
૮૨૭૮
www.jainelibrary.org