________________
સિદ્ધ
૭૯૨૭
:: ૨૮૨ ::
એ સમુદ્રમાંથી દર ૧૦૦ વર્ષે ૧ બાલ કાઢતાં આખો સાગર ખાલી થતાં જે વખત લાગે તે ૧ વ્યવહાર કલ્પ કહેવાય. અસંખ્યાત વ્યવહાર કલ્પ = ૧ ઉધ્ધાર અસંખ્યાત ઉધ્ધાર કલ્પ = ૧ અધ્ધા પલ્ય (પલ્યોપમ)
૧૦ કરોડ x ૧૦ કરોડ અધ્ધાપલ્ય = ૧ સાગરોપમાં ૭૯૧૯ નિવૃત્ત પાછો હટે, વિરામ પામે ૭૯૨૦ દેહમાં વર્તતાં દેહમાં હોય ત્યાં સુધી ૭૯૨૧ વ્યતીત થયે વીતી ગયે, પસાર થયે ૭૯૨૨ તે પ્રથમ તે પહેલાં, તેની પહેલાં પૃ.૪૧૩ ૭૯૨૩ કામ બાળવાનો કામવાસના નાશ કરવાનો, કામના-ઇચ્છાનો નાશ કરવાનો ૭૯૨૪ કામનું જીતવું કામ-ભોગ પર વિજય ૭૯૨૫ પાછો હઠતાં પીછેહઠ કરતાં, વિમુખ જતાં ૭૯૨૬
સાબિત થયેલું, પ્રસિદ્ધ, જાણીતું કંઈક કંઈક કરી થોડું થોડું-જરા જરા-લગાર કરી ૭૯૨૮ જીવનું વીર્ય જીવનું બળ, સામર્થ્ય, ઉત્સાહ, શક્તિ, પ્રયત્ન પત્રાંક ૫૧૨ મુનિશ્રી લલ્લુજીને
તા. ૧૭-૦-૧૮૯૪ ૭૯૨૯ કાજળના દૂપાની પેરે કાજળની શીશીની જેમ, આંજણ રાખવાની શીશીની પેઠે ૭૯૩૦ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં તેવા જીવ ૭૯૩૧ ઔદારિક શરીર સારા મુખ્યપ્રધાન શરીર જે દ્વારા ધર્મની આરાધના કરીને મોક્ષે જવાય,
૩રા પેટ, મનુષ્યો અને તિર્યંચોને હોય, સ્થૂળ શરીર, ૫ શરીરમાં ૧લું ૭૯૩૨ વ્યાઘાત વિ++હના વિદન, પ્રબળ આઘાત, ભંગ, નાશ ૭૯૩૩ વાટે વહેતો હોય એક દેહ છોડીને બીજા દેહ ધારણ કરતાં પહેલાંનો, રસ્તે પડેલો જીવ ૭૯૩૪ અપર્યાપ્તપણે પૂર્ણ અવસ્થામાં, બધી પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં ૭૯૩૫ તેજસ્ ૫ શરીરમાં કહ્યું, આહાર પચાવવાનું, ઉષ્ણતામાનનું કાર્ય કરતું શરીર ૭૯૩૬ કાર્પણ કર્મસ્વરૂપ, ૫ શરીરમાં છેલ્લું શરીર ૭૯૩૭ સકર્મ
સહ કર્મ સહિત ૭૯૩૮ વૈક્રિય શરીર વિI નાનાં-મોટાં વિવિધ રૂપ લઇ શકે તેવું સૂક્ષ્મ શરીર,
પમાં ૨ જુ દેવો અને નારકોને જન્મથી, મનુષ્યોમાં કોઈ વિરલ લબ્ધિધારીને ૭૯૩૯ નિયમિત નિયમથી ૭૯૪૦ પર્યાપ્ત સ્થિતિમાં આહાર વગેરેનું ગ્રહણ કરવા રૂપ સામર્થ્ય-શક્તિ ૭૯૪૧ વિદ્યમાનપણાની અવશ્ય હાજરીની જરૂર પૃ.૪૧૪ ૭૯૪૨ બળવાન હાનિ મોટું-ભારે નુકશાન ૭૯૪૩ સંભવિત સમ્પૂ I શક્યતા, શક્ય, સંભવ થાય તેવું ૭૯૪૪ નિવર્તન યોગ્ય નિવૃત વિરામ કરવા યોગ્ય, પરવારી જવા જેવો
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org