SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પડળ :: ૨૭૮:: ૭૮૦૧ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સંસારભ્રમણ-ભવભ્રમણનો અંત=સંપૂર્ણ શાંતિ શયન દર્શાવતો શાંતિપાઠ પત્રાંક પ૦૬ કોને ? તા.૬-૫-૧૮૯૪ થી ૩--૧૮૯૪ દરમ્યાન ૭૮૦૨ વિપર્યાસ મટી વિ+પર+મા મદ્ બુદ્ધિ, મિથ્યાજ્ઞાન ટળી કે દૂર થઈ ૭૮૦૩ ચાર ઘનઘાતી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ, આત્માના મૂળ કર્મ ગુણનો ઘાત-નાશ કરનારાં ૪ કર્મ પૃ.૪૦૦ ૭૮૦૪ છિન્ન થયાં છે ઉછા છેડાયાં છે ૭૮૦૫ તુર્યાવસ્થા વતુ+છે+ચા ૪થી છેલ્લી તુરીય અવસ્થા, સંપૂર્ણ જ્ઞાન, પરબ્રહ્મદશા ૭૮૦૬ નિર્ભીકપણાને પ્રાપ્ત બીજ-અંકુર વિનાનું, બી રહિત થવાથી ૭૮૦૭ ઉભવ ઊગવું, જન્મ, ઉત્પત્તિ ૭૮૦૮ વિરત્યાદિ ગુણસ્થાનકે વિરતિ વગેરે એટલે ૫ માં ગુણસ્થાનકેથી ૭૮૦૯ દીધી છે. તા આપી છે, દીધેલ છે ૭૮૧૦ સ્થિતિમાન થા સ્થિર ૭૮૧૧ નિષ્કર્ષ નિ+É નિચોડ, સાર, નિશ્ચય, નતીજા ૭૮૧૨ વિપર્યાસ ભાવ વિપરીત, ઊલટો, પ્રતિકૂળ, વિરુદ્ધનો ભાવ, હોય તેનાથી ઊંધું સમજવું ૭૮૧૩ અવગાહન અવ+TIK | સ્નાન કરવું, ડૂબકી લગાવવી, નિષ્ણાત થવું ૭૮૧૪ ઉન્નતિ ત્નમ્ ચડતી, પ્રગતિ, આબાદી, ઊંચાઇ, વૃદ્ધિ ૭૮૧૫ પરતા આંખે આવતો છારીનો રોગ, આવરણ ૭૮૧૬ ગાઢ TIK / ઘટ્ટ, ઘોર, મજબૂત, ખૂબ, ડૂબેલ, ખૂબ ઊંડે ગયેલ, સઘન ૭૮૧૭ અનાસક્ત બુદ્ધિ સ્નેહ વિનાનો ભાવ, વૈરાગ્ય ભાવ, વિરક્ત બુદ્ધિ, અમોહિત બુદ્ધિ ૭૮૧૮ પર્યાયાંતર હાલ-અવસ્થા-દશાની બદલી, ફેરફાર; બીજી પર્યાય ૭૮૧૯ પટળાદિ અંતરાય પતા | આંખની છારી વગેરેની જેમ અંતરાય, દૃષ્ટિનું આવરણ ૭૮૨૦ જેમ છે તેમ પૃ.૪૦૮ ૭૮૨૧ મોહિનીય કર્મ મુદ્દે મોહનીય કર્મ, એક ઘાતી કર્મ ૭૮૨૨ ક્ષયાંતર fH+અન્તર ક્ષય થયા પછી ૭૮૨૩ પ્રતિબોધતી પ્રતિ+qÉ ઉપદેશતી, યાદ કરાવતી ૭૮૨૪ વિચારની નિર્મળતા વિચારની પવિત્રતા, અ-મલિનતા, સ્વચ્છતા, શુદ્ધતા ૭૮૨૫ અધિકાર અધિ+# પ્રકરણ, મુખ્ય નિયમ, શીર્ષક, યોગ્યતા ૭૮૨૬ ચાલ્યા જવા વત્ | જતા રહેવા ૭૮૨૭ અવૈરાગ્ય વૈરાગ્ય ન હોવો તે, આસક્તિ, રાગ, અનુરાગ ૭૮૨૮ અનુપશમ ઉપશમ ન હોય તે, ઉપશમ ૭૮૨૯ મૂળ મૂલ્ ા મૂળિયાં, વનસ્પતિની જડ; મુખ્ય ૭૮૩) કાળ નું મરણ, મૃત્યુ આપનાર, મારી નાખનાર ૭૮૩૧ શ્રી ઠાણાંગ સૂત્રમાં દ્વાદશાંગીમાં ૩જું સૂત્ર, સ્થાન ૨, ઉદ્દેશક ૧, સૂત્ર ૯૬-૯૭-૯૮માં. જીવાદિ પદાર્થોનું અનુક્રમે સ્થાપવું તે સ્થાનાંગ. ૧ શ્રુતસ્કંધ, ૧૦સ્થાન, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશા, ૨૧ સમુદ્શા, હાલ ૩૭૭૦ ગાથા, ૧૦૮૯ સૂત્ર છે. For Private & Personal Use Only www.jainelibrary.org યથાવત્ Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy