________________
:: ૨૭૭ :: ૭૭૭ર સમક્ષતાથી સાક્ષીએ, નજર સામે, રૂબરૂ ૭૭૭૩ સત્ત્વ હર્ષ સાત્ત્વિક આનંદ ૭૭૭૪ પ્રથમ ભૂમિ પહેલી ભૂમિકા, કથા, યોજના, પૃષ્ઠભૂમિ ૭૭૭૫ અનાથદાસજી વેદાંતી સાધુ, “વિચારમાળા'ના કર્તા ૭૭૭૬ વિચારમાળા વિ.સં.૧૭૨૬ ના વૈશાખ માસમાં, વડોદરાસ્થિત મિત્ર શ્રી નરોત્તમપુરીની
પરમાત્મચિંતનની મહામૂલી માળા’ની માગણીથી, કાશ્મીરસ્થિત
શ્રી અનાથદાસજી રચિત શાસ્ત્રોના સારરૂપ ૨૧૧ દોહાનો ગ્રંથ ૭૭૭૭ સટીક સદ+રી ! ટીકા સાથે, શ્રી ગોવિંદદાસજીએ કરેલી બાળબોધિની ટીકા પૃ.૪૦ પત્રાંક ૫૦૪ કોને ?
તા.૬-પ-૧૮૯૪ થી ૩-૬-૧૮૯૪ દરમ્યાન ૭૭૭૮ વર્યા કરે છે વૃત્ રહ્યા કરે છે, ચાલુ થયા કરે છે ૭૭૭૯ બહોળાપણું વૃ૬ વિસ્તાર, વિશાળતા, વિપુલતા, પુષ્કળતા ૭૭૮૦ ઉત્પત્તિ યોગ ઉત્પન્ન થવાના સંજોગ ૭૭૮૧ વિગ્નસા પરિણામ સ્વભાવ પરિણામ, સ્વાભાવિક પરિણામ, સહજ પરિણામ ૭૭૮૨ વિશેષ સમ્યફ વધુ સાચું, જેમ છે તેમ, વધુ સારું ૭૭૮૩ અવલંબી અવં+નન્ ! આધાર લઇ, અવલંબન-આશ્રય લઇ ૭૭૮૪ આત્મપ્રત્યયી ફળ આત્મ-સાક્ષાત્કારનું ફળ ૭૭૮૫ સેવા-અસેવા ચાકરી-પરિચર્યા કરવાથી કે ન કરવાથી ૭૭૮૬ જાતિભેદ નન+fપદ્ નાત-જાત-કુળ-વર્ણ-યોનિ વચ્ચેનો તફાવત ગ્રંથિભેદ; પ્રકારભેદ ૭૭૮૭ વર્તમાનો વૃત્ વૃત્તો, સમાચારો ૭૭૮૮ પરાવર્તન પરી+વૃત પુનઃ પ્રાપ્તિ, પુગલ પરાવર્તન-પરિવર્તન એક કાળવિશેષ છે જેમાં
નાનામાં નાના રજકણથી માંડી ધૂળમાં સ્થૂળ પુદ્ગલ તે સર્વમાં કે તે સર્વથી જીવે સમગ્ર રીતે ભ્રમણ કર્યું અને ભોગવ્યાં, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ-સ્થૂળ
સૂક્ષ્મ વગેરે ભેદે પુલ પરાવર્તન ૭૭૮૯ અસંયતિ પૂજા A+સન્મ્યમ્ અસંયમીની પૂજા (૧૦ અચ્છેરાં-આશ્ચર્યમાં એક) ૭૭૯૦
હુંડ=વાઘ, ભૂંડ, રાક્ષસ, બિહામણું, ભયંકર, કદરૂપું. ધીટ=વૃષ્ટ, નફટ ૭૭૯૧ બહુ કરી વંદું / બહુ જ, ખૂબ ખૂબ; ઘણી વાર; અનેક રીતે; કમાલ-ભારે કરી ૭૭૯૨ નિરાધારપણે નિ+ની+ધું નિરાશ્રયપણે, સ્વાધીન રહીને, સ્વભાવથી; અરૂપીપણે ૭૭૯૩
ભજાય તેમ મન | આરાધાય તેમ Iિ પત્રાંક ૫૦૫ કોને ? ૭૭૯૪ પરમ શાંતરસમય ધર્મ સાહિત્યના ૯ રસમાં મુખ્ય શાંતરસવાળો વીતરાગનો ધર્મ ૭૭૯૫ અનધિકારીપણાને લીધે અપાત્રતાને કારણે, યોગ્યતા ન હોવાથી ૭૭૯૬ સંસાર રોગ ભવરોગ ૭૭૯૭ પરમ તત્ત્વ મોક્ષનો માર્ગ ૭૭૯૮ અત્યંત નિવૃત્તિ સંપૂર્ણ વિરામ-શાંતિ ૭૭૯૯ ક્લેશરૂપ વિસ્તર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પ ક્લેશ, દુઃખ ૭૮) વિરામ વિ+રમ્ અટક, થોભ, અંત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org