________________
:: ૨૪૫ ::
૬૮૪૦
સપુરુષ, ભગવાન ૬૮૪૧ જીવાદિ સ્વભાવ સ્વભાવ, વિભાવ, પરભાવ, અસાધારણ ભાવો તે – ઔપશમિક, ક્ષાયિક,
અને પરભાવ ક્ષાયોપથમિક, પારિણામિક, ઔદયિક ભાવ પૃ.૩૪૬ ૬૮૪૨ ક્ષીણપણા યોગ્ય ક્ષી બધું જ ક્ષીણ થતું જતું, પરમાર્થ પણ ૬૮૪૩ વ્યવચ્છેદ વિ+નવ+fછા વિચ્છેદ, નાશ, પૃથકતા, અલગતા; ખંડ ૬૮૪૪ સેંકડાથી સો વર્ષથી (લખાયું ત્યારે, હાલ ઇ.સ.૨૦૦૬ એટલે તેમાં ૧૧૪ વર્ષ ઉમેરવાનાં!) ૬૮૪૫ સહજાનંદ સ્વામીના વખત સુધી વિ.સં.૧૮૩૭-૧૮૮૬, ઇ.સ.૧૭૮૧-૧૮૩૦ સુધી (સ્વામીનારાયણ) ૬૮૪૬ પુરુષરહિત ભૂમિ પુરુષ વિનાની ભૂમિ, ધરતી, પૃથ્વી, જગા ૬૮૪૭ સજીવન સદં+નવું જીવંત, જીવતી, ધબકતી, પ્રાણ પૂરેલી ૬૮૪૮ ચોથા કાળને વિષે આ અવસર્પિણી કાળના ૪થા આરામાં ૬૮૪૯ અમ થકી અમારા થકી, અમારા જેવા થકી, મમત્વરહિત એવા અ-મ થકી,
અમારી ભક્તિથી આખા વચનામૃતજીમાં આ બે શબ્દ નીચે જ લીટી છે! ૬૮૫) અનુકંપા સંયુક્ત ઇચ્છા કરુણા સહિત દશા ૬૮૫૧ ગંગાયમુનાદિનો પ્રદેશ પ્રયાગથી હરિદ્વાર સુધી, બ્રહ્માવર્ત દેશ, ઉત્તર ભારત પૃ.૩૪૦ ૬૮૫ર નિવારણ રોકવું, વારવું, ઉપાય, ઈલાજ ૬૮૫૩ પ્રતિકાર પ્રતિ+f I સામનો, બદલો, પ્રતિશોધ, ઉપાય ૬૮૫૪ નિષ્કામ નિર્મૂ કામના-વાસના-ઇચ્છા-સ્પૃહા-સ્વાર્થ વિનાના ૬૮૫૫ આત્મસંભાવના માત્મન+સમ્+À આત્મવિચાર, આત્મસમ્માન; આત્માને સંભવ-શક્યતા ૬૮૫૬ કેવા પ્રકારના સંપ્રદાયે સં++Rા કેવી પ્રણાલીથી, માર્ગે, પંથે,વંશ કે ગુરુપરંપરાએ ૬૮૫૭ અવિચાર અલ્પ વિચાર કે નહીં જેવા વિચાર ૬૮૫૮ નિર્વિચાર નિ+વ+ા વિચારવિહીનતા, વિચારશૂન્યતાનું વિચારવાની ઉદાસીનતા ૬૮૫૯ દૂભવવાની સુવ્ દુઃખિત કરવાની, મનદુઃખ પહોંચાડવાની ૬૮૬૦
સદ+મના | ઇચ્છા, ફળની ઇચ્છા, સ્વાર્થબુદ્ધિ, સ્પૃહા ૬૮૬૧
ધુ અવરોધ, રુકાવટ, પ્રતિબંધ, અંતરાય, આડખીલી જેવું ૬૮૬૨ ભાસી શકે એવું લાગે, દેખાય, લાગતું હોય, ખ્યાલ આવે, છાપ પડતી હોય ૬૮૬૩ આરોપિત આ+{ આક્ષેપ મૂકવા બરાબર, તહોમતનામું રાખવા જેવું, આરોપેલું પૃ૩૪૮ ૬૮૬૪
બહુ થોડા; જરા ૬૮૬૫ શ્રી......
શ્રી અભેદરૂપ ૬૮૬૬ ઉદાસીન સમપણું; સામાન્યપણું
પત્રાંક ૩૯૯ શ્રી અંબાલાલભાઈને તા.૨૪-૯-૧૮૯૨ થી ૨૨-૮-૧૮૯૨ દરમ્યાન ૬૮૬૭ ઉલ્લાસિત
{ ઉલ્લાસમય, આનંદિત, પ્રફુલ્લિત, હર્ષિત; પ્રકાશિત ૬૮૬૮ નિર્વિવાદતા નિ+વિ+વદ્ ા ચોક્કસતા, વિવાદ વિનાની વાત, બિનતકરારીપણું ૬૮૬૯ અદ્વેષ પરિણામ મ+દિ૬ / ફ્લેષ વિનાના પરિણામ, દ્વેષ ન રહે તેવો અંત-ફળ ૬૮૭૦ વેઠીને વિષ્ટિ/ સહીને, ખમીને, નિભાવીને, વૈતરું કરીને, ધંધો-ઉપાધિ કરીને For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International