________________
:: ૨૪૪ ::
૬૮૦૮ ૬૮૦૯ ૬૮૧૦ ૬૮૧૧ ૬૮૧૨ ૬૮૧૩ ૬૮૧૪ ૬૮૧૫ ૬૮૧૬ ૬૮૧૭ ૬૮૧૮ પૃ.૩૪૪ ૬૮૧૯ ૬૮૨૦ ૬૮૨૧ ૬૮૨૨ ૬૮૨૩ ૬૮૨૪ ૬૮૨૫ ૬૮૨૬ પૃ.૩૪પ
ચિંતના વિન્ત વિચારણા, ચિંતા, માન્યતા-મનન ભલામણ સિફારસ, સોપણ, ભાળવણી; ભલું થાય તેવી શિખામણ-શિક્ષા અનુક્રમમાં ક્રમ પ્રમાણે, પરિપાટીમાં વખતે
કિદાચ વિસર્જન થયો ભુલાયો, ભૂલી જવાયો શ્રેય
શ્રી કલ્યાણ બાહ્યપ્રદેશ બહાર, બીજે સ્થળે, બાહ્ય રીતે, બાહ્ય દૃષ્ટિએ અવજ્ઞા
+જ્ઞા અવજ્ઞાન, અવગણના, અવહેલના, અનાદર, નિંદા, તિરસ્કાર ઉજમાળ થવું ઉત્સાહ દાખવવો, ઉદ્યમી થવું ગુણગ્રામ કરવા ગુણ ગાવા, ગુણગાન કરવા, સ્તુતિ કરવી પરમ ઉપયોગદૃષ્ટિ પહેલા-આદ્ય ઉપયોગથી, દર્શન ઉપયોગપૂર્વક, સર્વોત્કૃષ્ટ-નિરપેક્ષ આત્મઉપયોગ
મોહ નામનો મદિરા મોહ રૂપી દારૂ-શરાબ-મધ-સુરા દર્શિત કર્યા છે શું દર્શાવ્યા-બતાવ્યા-દેખાડ્યા-સમજાવ્યા-સ્પષ્ટ કર્યા છે યથાબળવી શક્તિ અને ઉત્સાહ-પરાક્રમ પ્રમાણે મિથ્યા મિથું ! અસત્ય, અવાસ્તવિક, ખોટું-નકામું મૃષા
મૃ૬ ખોટું, અસત્ય, વ્યર્થ, જૂઠું એકાંત અભિપ્રાયે અત્યંત અભિપ્રાય, કેવળ-અવશ્ય અભિપ્રાય ઊતરતી ઓછી ઉપરની વધુ, ચઢતી
૬૮૨૭
૬૮૨૮
૮૨૯ ૬૮૩૦ ૬૮૩૧ ૬૮૩ર ૬૮૩૩
૬૮૩૪
ઓસરીને પ+વૃ શરમાઈને, (ક) ઓછા થઈને નિરાવરણ નિર્+આ+વૃ અજ્ઞાન રહિત સંદેહપાત્ર સમૂ+દ્રિ 7 શંકા-અનિશ્ચય-સંશય-ભયયુક્ત હાલ
હમણાં; અત્યારે; હાલત, દશા; સમાચાર પ્રગટ લેખપણું પ્રગટ-પ્રત્યક્ષ જાહેર લેખનને સેવનીય સેવું સેવન કરવા યોગ્ય ઉપયોગમાં લેવા યોગ્ય, ખૂબ સંગ કરવા યોગ્ય લખી વાળવા ધારેલો લખી નાખવા ધારેલો, લખીને પૂરો કરવાનો વિચાર હતો પરિસમાપ્ત પરિ+સમ્+[ સંપૂર્ણ ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ બાહ્ય ઉદય જુદો પણ ગર્ભમાં-અંદર તો સમાધિ જ રહી છે. વિચારસાગરના તરંગો શ્રી નિશ્ચલદાસજી કૃત વેદાંતગ્રંથ “વિચારસાગર'ના પ્રકરણો પ્રારબ્ધદેહી’ પ્રારબ્ધ આત્મા પત્રાંક ૩૯૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૧-૮-૧૮૯૨ સ્વસ્તિ શ્રી સાયેલા પત્રલેખનમાં શરૂઆતમાં લખાતું અને સ્થળ મંગલ-સૂચક, સૌરાષ્ટ્રમાં લીમડીથી ગ્રામ શુભસ્થાને ૩૪ કિ.મી. સાયલા તે પૂ.સોભાગભાઈનું ગામ. રાજકોટ ૮૫ કિ.મી.,
બાંધણી ૧૫૫ કિ.મી., અગાસ ૧૦૦ કિ.મી. (...) (શ્રી રાજચંદ્ર)
૬૮૩પ ૬૮૩૬ ૬૮૩૭
૬૮૩૮
૬૮૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org