________________
:: ૨૪૧ ::
પૃ.૩૩૮ પત્રાંક ૩૮૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.--૧૮૨ ૬૭૧૮ આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર આત્મપ્રદેશે સમતા-વિશ્રામ છે તેવી સ્થિતિએ નમસ્કાર પત્રાંક ૩૮૯ શ્રી મનસુખભાઈ દેવસીભાઈને
તા.૩-૮-૧૮૯૨ ૬૭૧૯ સજ્ઞાન સજ્ઞાન, સત્વજ્ઞાન, સમ્યકજ્ઞાન ૬૭૨૦ અભાવના ભાવના-કામના-અભિલાષા-આસ્થા-ધારણા-ચિંતન ન હોવાં પત્રાંક ૩૯૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩-૮-૧૮૯૨ ૬૭૨૧ ક્ષયપણાને ક્ષી | નાશને, વ્હાસને ૬૭૨૨ સંકલ્પ નિશ્ચય, મનસૂબો, ઇરાદો, નિર્ધાર ૬૭૨૩ નાગર સુખ શ્રેષ્ઠ-કુશળ સુખ ૬૭૨૪ ૬૭૨૫ કુમારી કુંવારી કન્યા ૬૭૨૬ ભવિકા ભવ્યો, ભવિજનો, મોક્ષે જઈ શકે તેવા જીવો ૬૭૨૭ મહિલા
સ્ત્રી, નારી-પતિવ્રતા નારી ૬૭૨૮ વહાલા પ્રિયતમ, નાવલિયો, પતિ પત્રાંક ૩૯૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૩-૮-૧૮૯૨ ૬૭૨૯ પાઠવવાનું પ્ર+થા મોકલી આપવાનું, મોકલવાનું, લખવાનું ૬૭૩) સત્ય
આત્મા, અસ્તિત્વ, દ્રવ્ય ૬૭૩૧ એક પ્રદેશ પણ એક પણ પ્રદેશ પ્રદેશેપ્રદેશ વ્યાપીને રહેલો, અસંખ્યાત પ્રદેશી આત્મા) ૬૭૩ર લોકપ્રમાણે લોકાકાશના એક પ્રદેશથી આરંભી અસંખ્યાત પ્રદેશ જેટલા; (એક પ્રદેશ કે ૬૭૩૩ પ્રત્યેક અસંખ્યાત પ્રદેશમાં અનંત સ્કંધ રહે તેમ અંતરાય) જીવને લોકાલોકના પ્રદેશ
જેટલા મિથ્યાત્વભાવના અધ્યવસાયો છે ૬૭૩૪ શ્રવણ
શ્રા સાંભળવું; સાંભળવાથી ઉત્પન્ન થતું જ્ઞાન, કાન ૬૭૩પ મનન
મના વિચારવું, ચિંતન કરવું ૬૭૩૬ નિદિધ્યાસન નિર્ગે ચિંતવન, વારંવાર ચિંતન; અંતઃકરણની વૃત્તિઓ બ્રહ્માકારે ઊપજવા
દેવી તે સજાતીય પ્રવાહ, માત્ર સજાતીય પ્રવાહને ચાલવા દેવો તે પૃ.૩૩૯ પત્રાંક ૩૯૨ કોને ?
તા.૩-૮-૧૮૯૨ ૬૭૩૭ જે અવસરે જે પ્રસંગે, જે નિમિત્તે, જે સમયે ૬૭૩૮ સંતોષ પરિતોષ, અપરિગ્રહ, રાગદ્વેષરહિતતા, તૃપ્તિ, સમાધાન, આનંદ ૬૭૩૯ સનાતન ધર્મ જ્યાંથી ત્યાંથી રાગાદિ રહિત થવું તે, પ્રાપ્ત સંયોગોમાં સમભાવે રહેવું તે
જ્યાંથી ત્યાંથી રાત્રિ ર ક 2 , ૬૭૪૦ વસિષ્ઠ વશિષ્ટ રામચંદ્રજીના ગુરુ, સૂર્યવંશી રાજાઓના કુલગુરુ, વિશ્વામિત્ર ઋષિ પણ
જેમની સ્પર્ધા કરતા પત્રાંક ૩૯૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩-૮-૧૮૯૨ ૬૭૪૧ શ્રતધર્મે જ્ઞાની સંબંધી શ્રવણ કરેલો ઉપદેશધર્મ ૬૭૪૨ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞા+આ+fક્ષવર્તી સમ્યક્રદૃષ્ટિ આત્માનું જ્ઞાનપ્રિય ૬૭૪૩ પીપળ-પાન પીપળાના વૃક્ષનું પાન જે હલાહલ કર્યા જ કરે છે તેવી મનની ચંચળતા) ૬૭૪૪
મૃ યાદ, સ્મરણ ૬૭૪૫ ઇણવિધ એ પ્રકારે Jain Education International For Private & Personal use only
www.jainelibrary.org