________________
:: ૨૩૬ :: ૬૫૯૭ શ્રી બોધપુરુષ જેની દશા જ બોધસ્વરૂપ છે તેવા અનંત ચતુષ્ટયવંત પોતે જ-પરમકૃપાળુદેવ ૬૫૯૮ લોકભાવના લૌકિક ભાવના ૬પ૯૯ લોકસહવાસ જનસમૂહની સાથે રહેવું, સમાજનો સંગ ૬૬O ઉલ્લાસ પરિણતિ ૩નન્ હર્ષ, આનંદ, ખુશાલી કે પ્રસન્નતાનાં પરિણામ ૬૬૦૧ સંતાપ સ[+[ | પરિતાપ, માનસિક દુઃખ, કોચવણી, પજવણી પૃ.૩૩૦ ૬૬૦૨ ભાસ્યમાન પામ્ | ભાસ થતો હોય તેવું, દેખાતું ૬૬૦૩ રૂડે પ્રકારે ભલમનસાઇથી, સારી રીતે ૬૬૦૪ શ્રી સ્વરૂપના યથાયોગ્ય અનંત ચતુષ્ટયની શ્રી-શોભાસ્વરૂપે જે છે (પોતે) તેના પત્રાંક ૩૦૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા. ૨૫-૫-૧૮૯૨ ૬૬૦પ યથાતથ્ય જેમ હોય તે પ્રમાણે, અદલોઅદલ ૬૬૦૬ અભેદ ચિંતન અદ્વૈત ચિંતન, અભિન્ન ચિંતન, ભેદભાવ-વિકલ્પ વિનાની વિચારણા ૬૬૦૭ વાસ્તવિક ભય પરમાર્થ ભય પત્રાંક ૩૦૩ શ્રી ધારસીભાઈ તથા શ્રી નવલચંદભાઈને
તા. ૨૫-૫-૧૮૯૨ ૬૬૦૮ મોહમયીથી મોહમાં મગ્ન કરી દે તેવી નગરી મુંબઇથી ૬૬૦૯ અમોહપણે મોહ રહિતપણે, મોહ વિના ૬૬૧૦ વિદ્યમાનપણે જીવતો, વર્તમાન, પ્રત્યક્ષ, હાજર ૬૬૧૧ પરમ ફળ શ્રેષ્ઠ ફળ, ઉત્તમ ફળ, મોક્ષ ૬૬૧૨
સંભવપણે જન્મ-ઉત્પત્તિ-શક્યતાપણે ૬૬૧૩ અપ્રતિબદ્ધ પ્રણામ રુકાવટ વિના પ્રણામ, તદ્દન મુક્ત પ્રણામ, અનાસક્ત પ્રણામ પૃ.૩૩૧ પત્રાંક ૩૦૪ શ્રી સોભાગ્યભાઈને તા.૨૦-૪-૧૮૯૨ થી તા.૨૬-૫-૧૮૯૨ દરમ્યાન ૬૬૧૪ વિપત્તિ વિપદ્ દુઃખ, મુશ્કેલી ૬૬૧૫ અકર્તવ્ય +ા અઘટિત, ન કરવા યોગ્ય જેવું) ૬૬૧૬ પરમાર્થ-પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ, યથાર્થના પુરુષાર્થ ૬૬૧૭ ભેળો
ભેગો, મિશ્ર ૬૬૧૮ નિરભિમાની નિ+fપમાન અભિમાન વિનાના, ગર્વરહિત, માન મૂકનારા
પત્રાંક ૩૦૫ મુનિશ્રી લલ્લુજીને તા.૨૭-૪-૧૮૯૨ થી તા.૨૬-૫-૧૮૯૨ દરમ્યાન ૬૬૧૯ જિનાગમ જિનેશ્વર-તીર્થકર દેવ-કેવળી પ્રણીત આગમ-શાસ્ત્ર-સૂત્ર-સિદ્ધાંત ૬૬૨૦ ઉપશમ સ્વરૂપ શાંત સ્વરૂપ, શાંત થવાની ક્રિયા સ્વરૂપ, વૈરાગ્ય, સાંત્વન, ઇન્દ્રિય સંયમ ૬૬૨૧ પ્રરૂપ્યાં છે પ્ર+{ પ્રરૂપણા કરી છે, ઉપદેશ આપ્યો છે, સમજાવ્યાં છે પૃ.૩૩૨ ૬૬૨૨ શ્રવણવું છુ સાંભળવું ૬૬૨૩ ઓઘસંજ્ઞારૂપ ધર્મનો સમજણ વિનાના ભાનરૂપ ધર્મનો, સામાન્ય બોધરૂપ ધર્મનો ૬૬૨૪
અસત્સંગ દુષ્ટનો સંગ, સત્સંગનો અભાવ
વિપરિણામ ઊલટું પરિણામ, વિરુદ્ધ ફળ, ખરાબ નતીજો ૬૬ ૨૬ આણવા જેવી લાવવા જેવી ૬૬૨૭ યથાપ્રારબ્ધ પ્રારબ્ધ પ્રમાણે, પ્રારબ્ધ અનુસાર, પૂર્વસંચિત કર્મ મુજબ
૬૬૨૫
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org