________________
:: ૨૧૩::
તપ
પ૯૬૬ ૫૯૬૭ જ્ઞાનીકા દેશ જ્ઞાનીનો દેશ (આત્મસ્વરૂપમાં) ૫૯૬૮ જ૫
નામ, મંત્ર વગેરેનું રટણ પ૯૬૯
તપશ્ચર્યા, ૬ આંતરિક અને ૬ બાહ્ય પ૯). ઔર
અને પ૯૭૧ વ્રતાદિ
વ્રત વગેરે પ૯૭૨ સબ
બધાં, બધું પ૯૭૩ તહાં લગી ત્યાં સુધી પ૯૭૪ ભ્રમરૂપ ભ્રાન્તિ, વહેમ, ખોટાને ખરું મનાવનાર પ૯૭પ જહાં લગી જ્યાં સુધી પ૯૭૬ સંતકી કૃપા સપુરુષની આજ્ઞાનું આરાધન કરીને યોગ્યતા લાવતાં સપુરુષની સંમતિ ૫૯૭૭ અનૂપ ઉત્તમ, શ્રેષ્ઠ, અતુલ, અજોડ, અનુપમ (જૂની ગુજરાતીમાં અનૂપ) ૫૯૭૮ પાયાકી મૂળ, આધારની, પ્રાથમિક પ૯૭૯
યે, યહ, આ, એ પ૯૮૦ નિજ છંદનકો નિજ મતિ-કલ્પનાને, સ્વચ્છંદને પ૯૮૧ પિછે લાગ પાછળ પડ, પીછો કર, પાછળ પડી જા, અનુસરણ કર પ૯૮૨ સપુરુષકે સત્પરુષની, સદ્ગુરુની પ૯૮૩ અતૃષાતુરને તરસ્યો ન હોય તેને પ૯૮૪ સ્યાદ્વાદની ચોપડી અનેકાંતવાદ વિષેનું નાનું પુસ્તક-પુસ્તિકા પ૯૮૫ થોડાંએક તુવ, તો અલ્પ, થોડાં, થોડાંક, ઓછા; નાના ૫૯૮૬ નહીં પાલવતું હોય નહીં પોષાતું-પરવડતું હોય, પાલન-પોષણ નહીં કરવું હોય પ૯૮૭ વિ.આ. રાયચંદના પ્ર. વિનીત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પત્રાંક ૨૫૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૯-૮-૧૮૯૧ પ૯૮૮ કોઈ રીતે અમુક રીતે, અમુક એકમાત્ર ૫૯૮૯ ભાસે છે મામ્ ા સમજાય છે, દેખાય છે, લાગે છે પૃ.૨૯૩ પ૯૯૦ મૂળ માર્ગ અસલ-મુખ્ય-મૂળભૂત માર્ગ પ૯૯૧ બદલો વાળીએ સારા-નરસા કાર્યના ફળ તરીકે જે તે પ્રવૃત્તિ કરવી પ૯૯૨ ભાગ્યોદય મન્૩વ્ ા ઉન્નતિ, ચડતી, નસીબનું ખીલવું ૫૯૯૩ ઉદ્વેગ
વન ચિંતા, ઉચાટ, ખેદ, ખિન્નતા, વ્યગ્રતા, ગભરાટ, વ્યાકુળતા પ૯૯૪ અશક્તિ સંભાળ લઇ શકવાની શક્તિનો અભાવ પત્રાંક ૨૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૩-૮-૧૮૯૧ પ૯૯૫ નથુરામજી. શ્રી નથુરામજી શર્મા, વેદાંતી આચાર્ય, વિ.સં.૧૯૧૪-ઇ.સ.૧૮૫૮માં લીંબડી
પાસે મોજીદડમાં જન્મ અને વિ.સં.૧૯૮૭-ઇ.સ.૧૯૩૧માં જુનાગઢ પાસે બીલખાના આનંદાશ્રમમાં સમાધિ, પુસ્તકો – પાતંજલ યોગદર્શન',
‘યોગકૌસ્તુભ', “પરમબોધિની', “શ્રીનાથસ્વરોદયના લેખક ૧૯૯૬ ચમત્કાર પ્રકાશનો ઝબકારો; વિસ્મય ઉપજાવે તેવું કામ કરી બતાવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org