________________
:: ૨00 :: પ૬૦૩
પ૬૦૪
પ૬૦પ પ૬૦૬
તા.૫-૪-૧૮૯૧
પ૬૦૭ પ૬૦૮ પ૬૦૯ પ૬૧૦
ચૈતન્ય આત્મા, વેદાંતી મતે ચિત્તસ્વરૂપ પરમાત્મા, જિન મતે જ્ઞાન-દર્શનયુક્ત જીવ,
ન્યાયાદિ મતે આત્માના ધર્મરૂપ ચેતના, પ્રકૃતિ, જીવ સર્વવ્યાપક બધે વ્યાપીને-ફેલાઈને-વિસ્તરીને રહે તે પત્રાંક ૨૨૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧-૪-૧૮૯૧ કલ્પિત કલ્પેલું, ખોટું, જોડી કાઢેલું વિ.રાયચંદ વિનીત રાયચંદ (પોતાનું નામ આ પત્રમાં લખ્યું છે) પત્રાંક ૨૨૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને પોતાને શિરે પોતાને માથે, મારે માથે, મમ મસ્તકે ઉપનામ વિશેષણ, બિરુદ, તખલ્લુસ, બીજું નામ અતિશય ઘણું જ. સસ્પૃહ સ્પૃહા સાથે, ઇચ્છાવાન, તૃષ્ણાવાન પત્રાંક ૨૨૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૮-૪-૧૮૯૧ देहाभिमाने गलिते, विज्ञातें परमात्मनि । યંત્ર યંત્ર મન યાતિ તત્ર તત્ર સમય: શ્રી શંકરાચાર્યજી કૃત દૃદૃશ્યવિવેક, શ્લોક ૨૦
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
પ૬૧૧
પૃ.૨૯૬ પદ૧૨ પ૬૧૩ પ૬૧૪ પ૬૧૫ પ૬૧૬ પ૬૧૭
પ૬૧૮ પ૬૧૯ પ૬ ૨૦
પરાભક્તિ આત્મા અને પરમાત્માનું એક થઇ જવું, નવધા ભક્તિમાં છેલ્લી પરમ મહામ્યા ઉત્તમ માહાભ્ય-મહિમા-મહત્ત્વ જેનું છે તેવી ગોપાંગનાઓ, ગોપીઓ નિરંજન સિદ્ધ, અરૂપી, અમૂર્ત, કર્મોનાં અંજન વિનાના નિર્દેહ નિ+વિ ા દેહ, આકાર વિનાના, અરૂપી-અમૂર્ત, નિરાકાર દેહધારી પરમાત્મા સદેહે પરમાત્મા, ભગવાન ઐક્યભાવ
એકતા; મેળ, સંપ; પરાભક્તિ, તુજ મુજ એક એવો ભાવ, એકત્વ ભાવ,
પૂર્ણતાનો ભાવ, પરમાત્માનું અનુભવરૂપ ફળ લક્ષ્ય
નક્ષ ધ્યેય પ્રશસ્યો પ્ર+સંસ્ વખાણ્યો નિદાન નિ+રા | કારણ કઠણાઈ કઠિનતા, દુઃખ, આફત, મુશ્કેલી અપ્રગટ કઠણાઇ છાની-અપ્રકટ-અપ્રસિદ્ધ મુશ્કેલી-કઠિન સમય-દુર્ભાગ્ય સંકટરૂપ કઠણાઈ દુઃખ-આફત રૂપ કઠિનાઈ અષ્ટ મહાસિદ્ધિ ૮ મોટી સિદ્ધિ-લબ્ધિ, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય,
ઈશિત્વ, વશિત્વ નવનિધિ પા, મહાપા, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ (મતાંતરે) પાંડુક,
કાલ, મહાકાલ, મહાપા, નૈસર્પ, મનુષ્ય, શંખ,પિંગલ, રત્ન અનુક્રમે ધાન્ય,
ઋતુવસ્તુ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં આપે ઘટારત ઘટતી, અસ્તિત્વમાં, ઘટવી યોગ્ય, વ્યાજબી, ઘટિતાર્થ
પ૬૨૧
પ૬૨૨ પ૬૨૩ પ૬૨૪
પ૬૨૫
પ૬૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org