________________
૫૫ ૯
X ૫૫૧૦ ૫૫૧૧ ૫૫૧૨ ૫૫૧૩ પપ૧૪ પપ૧૫ પપ૧૬ પપ૧૭ પપ૧૮ પપ૧૯ પપ૦૦ ૫૫૨૧
૫૫૨૨ પપ૨૩ પપ૨૪. ૫૫૨૫ પપર૬ ૫૫૨૭ પૃ.૨૦૧ પપ૨૮ ૫૫૨૯ પપ૩૦ પપ૩૧ પપ૩ર પપ૩૩ પપ૩૪ પપ૩પ પપ૩૬
: ૧૯૭:: વેદાંતગ્રંથ પ્રસ્તાવના વેદાંતનો પરિચય આપતું પુસ્તક પત્રાંક ૨૧૪ શ્રી સોભાગ્યભાઈ લલુભાઈને
તા.૧૫-૩-૧૮૯૧ અભેદ દશા અદ્વૈત દશા-ધબ્દાતીત દશા જગતની રચના માયા, પ્રપંચનું સ્વરૂપ-બંધારણ અહંરૂપ બ્રાન્તિ હું દેહ છું, વાણિયો છું, જૈન છું, ગૃહી છું એવી ભ્રમણા નિશ્ચય વાર્તા નક્કી વાત, ખાતરીપૂર્વકનું કથન-હકીકત, પારમાર્થિક વાત બિચારાં દુઃખી, લાચાર, ઉપાય વિનાનાં મોહાંધ મોહ-અજ્ઞાનથી અંધ-આંધળાં પરમ કરુણા ઘણી કરુણા-દયા, ઉત્કૃષ્ટ દયા, પહેલી દયા, છેવટની દયા હે નાથ હે સ્વામી, માલિકસંન્યાસીની અટક ગતિમાં દશામાં-માર્ગમાં-મતિમાં પ્રબોધશતક વેદાંતનું પુસ્તક તૃણવતું તૃણ સરખું-જેવું, ખડતુલ્ય, તણખલા જેવું, તરણાના તાલે વિભૂતિરૂપે વિ+પૂ. દિવ્ય-અલૌકિક શક્તિ, સંપત્તિ-ઐશ્વર્ય મહત્ત્વ; ભસ્મ પત્રાંક ૨૧૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૮-૩-૧૮૯૧ પાઠીને પા વાચનારને, ગોખનારને, પાઠ કરનારને મનમાનતી મનગમતી, મનમાન્ય, મનપસંદ વનવાસ વનમાં વસવું તે
અંતર્ વૃત્તિ, આંતરિક વલણ સર્વોત્તમ પ્રજ્ઞા સર્વોત્તમ બુદ્ધિ, ડહાપણ-શાણપણ, અક્કલ, વિદ્વત્તા ઓથ
આશરો, મદદ પત્રાંક ૨૧૬ કોને ? એકાકી
+નિર્ા એકલું, નિરાધાર અને કાકી એકલું નહીં, બહુ કે એકથી વધુ, અનેક હોય તેવું સુવર્ણ સોનું કુંડલ કાને પહેરવાનું એક ઘરેણું
હાથનાં ઘરેણાં સાંકળાં પગનું ઘરેણું બાજુબંધાદિક
હાથનું ઘરેણું વગેરે પર્યાયાંતર વિશેષ ગુણ બદલાતાં, રૂપાંતર, પર્યાયનો ફેર-ભેદ સત્તા
અસ્તિત્વ, અધિકાર પત્રક ૨૧૦ શ્રી સોભાગ્યભાઈને તા.૧૦-૨-૧૮૯૧ થી તા.૨૩-૨-૧૮૯૧ દરમ્યાન વિકટ વા વિકરાળ-ભયંકર-મુશ્કેલ-દુર્ગમ-રસ્તે રીતે બીડું છું પરબીડિયામાં (કવર) મૂકી બંધ કરું છું તન્મય ભક્તિ તે મય, તે રૂપ, તદાકાર, તલ્લીન ભક્તિ એકતાર સ્નેહ એકરસ-તાર-ચિત્તવાળો સ્નેહ આવરણ ના+વૃ આચ્છાદન, વિન
કડાં
પપ૩૭ પપ૩૮ પપ૩૯ ૫૫૪૦ ૫૫૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org