________________
કેવળ
:: ૧૯૬ :: ૫૪૭૬ સંગતિ સન્મ્ | સંગ, સોબત, સહવાસ, ઐક્ય, સંયોગ, મેળ, પૂર્વાપર સંબંધ ૫૪૭૭ માંડ્યો મદ્ ા શરૂ કર્યો ૫૪૭૮ ચરણરજ વ+જ્ઞા પગની ધૂળ પૃ.૨૯ પત્રાંક ૨૧૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૪-૩-૧૮૯૧ ૫૪૭૯ આ લોક આ મૃત્યુલોક-માનવલોક-
તિથ્થો લોક; આ જગત, આ જનતા, આ દુનિયા ૫૪૮૦ ઝાંઝવાના પાણી સંજ્ઞાવાતા મૃગજળ, પાણીનો આભાસ પ૪૮૧ તૃષા છિપાવવા તરસ મટાડવા ૫૪૮૨ દિીન
લાચાર, ગરીબ, રાંક ૫૪૮૩ અતુલ ખેદ જેની તુલા-સરખામણી ન થઈ શકે તેવો શોક, સંતાપ, દિલગીરી, થાક ૫૪૮૪ જ્વરાદિક રોગ તાવ વગેરે રોગ ૫૪૮૫
માત્ર, ફક્ત, સાવ, છેક; એકમાત્ર, અનન્ય, શુદ્ધ ૫૪૮૬ અલ્પ
થોડી, થોડીક ૫૪૮૭ એક અંશ હેજ પણ, જરાક જેટલી, અંશ માત્ર ૫૪૮૮ પૂર્ણકામતા પૂર્ણકૃત્યતા, પૂર્ણકર્તવ્ય, કૃતકૃત્યતા, કૃતાર્થતા ૫૪૮૯ સમર્થતા સમ્+૩ર્થા સામર્થ્ય, શક્તિ, સક્ષમતા, અર્થ-અભિપ્રાયની એકતા-સમાનતા ૫૪૯૦. સ્પૃહા
ઇચ્છા, અપેક્ષા, તૃષ્ણા, દરકાર, પરવા ૫૪૯૧ ઉન્મત્તતા ઉન્માદ, ગાંડપણ, ચિત્તભ્રમ ૫૪૯ર પોતાપણું આપોપું, આત્મત્વ પ૪૯૩ ત્રિલોકના નાથ ત્રણ લોકના નાથ-ધણી-પતિ, પરમેશ્વર, અરિહંત, તીર્થકર ૫૪૯૪ અટપટી દશા અઘરી-જટિલ-મુશ્કેલ-ગૂંચવણભરેલી દશા-હાલત-હાલ ૫૪૯૫ એક સમય આંખના પલકારાનો અસંખ્યાતમો ભાગ ૫૪૯૬ કેવળ અસંગપણું માત્ર વીતરાગતા, દેહાદિક સંબંધ-રાગાદિક ભાવથી પર પ૪૯૭ પુરુષપુરાણ સૌથી પ્રાચીન-પુરાણા પુરુષ, ઋષભદેવ ભગવાન; પુરાણમાં પ્રશંસિત પુરુષ ૫૪૯૮
fમદ્ ા ફરક, તફાવત; રહસ્ય પ૪૯૯ વિશેષ વિ+fશ૬ વધુ, વધારે, ખાસ, અસાધારણ પપCO અધીન વશ, તાબેદાર, આધીન પપ૦૧. દુર્ઘટપણું ટુ દુઃસંભવતા, મેળવવું અશક્યવત્ પપ૦ર સ્તવીએ છીએ તુ . સ્તુતિ-પ્રશંસા કરીએ છીએ પૃ.૨૦૦ પપ૦૩ ઈશ્વરી ઇચ્છા નિયતિ પપ૦૪ અંતર-ઈચ્છા અંતરની-મનની ઇચ્છા, વચગાળાન-અંતરાલકાળની ઇચ્છા, શુભેચ્છા;
મનોકામના, અંતઃકરણની અપેક્ષા, રુચિ, અરજ, દશા, અંતર-દશા પપ૦પ કર્તવ્યરૂપ કરવા યોગ્ય, ફરજ જેવું, ફરજ સમાન, ફરજરૂપે ૫૫૦૬ પારમાર્થિક વાત સ્વાભાવિક-પરમાર્થથી આવેલી-પરમાર્થથી થનાર-સત્ય વાત ૫૫૦૭ ત્રિકાળિક ભૂત-ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની ૫૫૦૮ લક્ષે નથી લક્ષ-ધ્યાન-તપાસ-વિચાર-નિશાન પણ નથી, લક્ષે ય નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org