________________
: ૧૯૦:: પ૩% પરિચર્યન પરિવર્ા સેવન, પરિચર્યા પ૩૦૧ કાળે કરીને સમય જતાં, ધીમે ધીમે પ૩૦૨ સજીવન મૂર્તિ દેહધારી મહાત્મા ૫૩૩ સુલભબોધિપણું સહેલાઇથી સમ્યફદર્શન મળે તેવું, સહજમાં સમ્યક્દર્શન થઈ શકે તેવું પ૩૦૪ વિનભૂત વિન+ મૂI અંતરાયભૂત, નડતરરૂપ-હરકતરૂપ-બાધારૂપ, ખલેલમય પ૩૦૫ શ્રેયસ્કર પ્રશJ+ર્ફલુના કલ્યાણકારક, હિતકર, શુભકારક, મંગલકરણ પ૩૦૬ સત્નો માર્ગ સત્યનો-મુનિનો-પરમાત્માનો માર્ગ પૃ.૨૨ ૫૩૦૭ મિથ્યા ધર્મ મેળવવાની લગનીની ખોટી રીત; આ લોક, પરલોકમાં સુખી થવાની ઇચ્છા; ધર્મવાસના દેહ તે હું માની પુષ્ટ-સુંદર કરવો; લોકવાસના, દેહવાસના અને શાસ્ત્રવાસના=
શોખથી શાસ્ત્રઅધ્યયન ૫૩૦૮ વિષયાદિકની પ્રિયતા ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનો પ્રેમ પ૩/૯ પ્રિય કરવા જેવું પ્રેમ-પ્રીતિ-આસક્તિ-વહાલ કરવા જેવું પ૩૧૦ સુજ્ઞ
સુ+જ્ઞા / ડાહ્યા, ચતુર, વિદ્વાન પત્રાંક ૧૯૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૧૯-૨-૧૮૯૧ પ૩૧૧ ધર્મને રૂપે મિથ્યા વાસનાઓ ધર્મને-ના નામે લોક-દેહ-શાસ્ત્રની મિથ્યા વાસનાઓ ૫૩૧૨ નિત્ય પ્રતિ અવકાશ લઇ દરરોજ થોડો સમય મેળવી-ફાળવી, નવરાશ મેળવી પ૩૧૩ નિવૃત્તિ નિરાંત, ફુરસદ, સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો પ૩૧૪ પરિચય
ર+વિ ઓળખાણ, અભ્યાસ ચારે તરફથી એકઠું કરવું-વીણવું પત્રાંક ૨૦૦ શ્રી મણિલાલ સો.ને તા.૧૦-૨-૧૮૯૧ થી ૧૦-૩-૧૮૯૧ દરમ્યાન ૫૩૧૫ વચનાવલી વચનોનો સમૂહ, હાર; સંખ્યાનો સમૂહ; પ્રતિજ્ઞાઓની પંક્તિ-હાર-માળા
પ્રતિજ્ઞાની સીડી, પરંપરા; કોલનો સમૂહ ૫૩૧૬ સત્સુખ સાચું-સારું-યથાર્થ સુખ, આત્માના અસ્તિત્વનાં ભાસનું સુખ ૫૩૧૭ અનંતાનુબંધી કષાય અનંત સંસાર (જન્મ-મરણ) કરાવે, સમ્યકત્વ ન થવા દે તેવો કષાય પ૩૧૮ જ્ઞાનીની ઇચ્છા જ્ઞાનીની આજ્ઞા ૫૩૧૯ જિનાગમાદિ જિનેશ્વર કથિત શાસ્ત્ર વગેરે ૫૩૨૦ આસક્તિ ના+સગ્ન પ્રીતિ, મોહ, અતિશય લગની, ચાહ, અનુરક્તિ પૃ.૨૬૩ પ૩૨૧ - પરીક્ષિત રાજા અર્જુનજીના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત, હસ્તિનાપુરના રાજાના સમયમાં
કળિયુગનો આરંભ થયો પ૩૨૨ શુકદેવજી શિવે પાર્વતીને જ્ઞાનવાર્તા આપી ત્યારે આગલા જન્મમાં જેણે પોપટ રૂપે સાંભળી
લીધી, શિવ મારવા દોડ્યા તો જે વ્યાસપત્નીના ઉદરમાં પેસી ગયા, શિવ પણ ત્યાં ૧૨ વર્ષ સુધી રાહ જોઈ રહ્યા, આખરે વિષ્ણુએ સમાધાન કરાવતાં શુકદેવ નામે અવતર્યા, આજન્મ બ્રહ્મચારી, રંભાના મોહિત કરવાના પ્રયત્ન છતાં નિશ્ચલ,
પરીક્ષિત રાજાને ૭ દિ' ભાગવતશ્રવણ દ્વારા આત્મજ્ઞાન કરાવનાર વ્યાસપુત્ર પ૩૨૩ નિજ છંદે પોતાના-અંગત ઇચ્છા-મરજી અભિપ્રાય મુજબ ૫૩૨૪ પરિશ્રમ પરિશ્રમ્ | તકલીફ, મહેનત, થાક, કલેશકારક પ્રયાસ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org