________________
:: ૧૪૪:: ૪૬૮ ધર્મપત્ર ધર્મ વિષયક પત્ર ૪૦૬૯ સંપાદન કરવું સમ્+પા મેળવવું, પ્રાપ્ત કરવું ૪૦૭૦ દર્શન
તૂ I ધર્મ, ફિલસૂફી ૪૦૭૧ આચારાંગ વાદશાંગીમાં ૧લું આગમ, જેના ૨ શ્રુતસ્કંધ છે ૪૦૦૨ પૂર્વાપર પૂર્વ+પર | પહેલાં-પછી, આગળપાછળ, આગલું-પાછલું, પૂર્વ-પશ્ચિમનું
ક્રમાનુસાર, પહેલું ને છેલ્લે ૪૦૭૩ સિદ્ધાંતિક શાસ્ત્ર સિ+અન્તર્યુ | આગમ, સૂત્ર, સિદ્ધાંત; જ્ઞાનીઓએ નિર્ણત કરેલો મત ४०७४ एगं जाणई से सव्वं जाणई, जे सव्वं जाणई से एगं जाणई ।
એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો.
શ્રી આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૩, અધિકાર ૪, ગદ્ય ૧૨૨ ૪૦૭પ અયથાર્થ ખોટો, અવાસ્તવિક, અસત્ય પૃ.૧૯૦ ૪૦૭૬ જ્ઞાનીદૃષ્ટાનુસાર જ્ઞાનીનાં જ્ઞાનમાં, જણાય તે મુજબ જ્ઞાનીની દૃષ્ટિ પ્રમાણે ૪૦૭૭ જાતિવૃદ્ધતા ઇન્દ્રિયોનો વિકાસ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણું; જ્ઞાતિએ ચઢિયાતાપણું ૪૦૭૮ પર્યાયવૃદ્ધતા ઉંમરમાં મોટા, દીક્ષામાં મોટા ४०७८ નામવૃદ્ધતા નામ પૂરતું, કહેવા પૂરતું ૪૦૮૦ શૂન્યવૃદ્ધતા મીંડાંનો વધારો ૪૦૮૧ ઉત્કૃષ્ટ સંવેગ અતિશય વૈરાગ્ય ૪૦૮૨ ભૂતભવ મૂ! થઈ ગયેલા, આગલા ભવ, પૂર્વભવ ૪૦૮૩ શાસ્ત્રશૈલી શાસ્ત્રપદ્ધતિ, શાસ્ત્રની રીત ૪૦૮૪ સદૃશ
સમાન, એકસરખું ૪૦૮૫ ઉપયોગ ૩૫+પુજ્ઞ ચેતનાની પરિણતિ જે વડે પદાર્થનો બોધ થાય, કોઈપણ વસ્તુ સંબંધી
લાગણી-બોધ-જ્ઞાન, જીવનો મુખ્ય ગુણ-લક્ષણ, મુખ્ય ૨ ભેદ– દર્શનોપયોગ
અને જ્ઞાનોપયોગ, અનુક્રમે ૪ દર્શન-૫ જ્ઞાન-૩ અજ્ઞાન મળી ૧૨ ભેદ પૃ.૧૧ ૪૦૮૬ અનુપૂર્વી
અનુરૂપૂ{I ક્રમ મુજબ, ક્રમબદ્ધ, યથાક્રમ, સિલસિલાબંધ, અનુક્રમ ૪૦૮૭ વિપર્યય વિ+પર+ા વિપરીત, વિરુદ્ધ, ઊલટું ૪૦૮૮ યાવત્ જીવનકાળ જીવું ત્યાં સુધી, આજીવન ૪૦૮૯ પુરુષવેદની પંદર પ્રકૃતિ સ્ત્રીને ભોગવવાની ઇચ્છા તે પુરુષવેદ
અંગ ૮ : ૨ હાથ, જંઘા, પીઠ, માથું, ઉર (હૃદય), ઉદર (પેટ) ઉપાંગ : અંગને લાગેલાં હોય છે. આંગળીઓ, ઢીંચણ, જનનેન્દ્રિય અંગોપાંગ : આંગળીના સાંધા-રેખા, વાળ, રોમરુંવાટાઃ આમ ૧૫ પ્રકૃતિ? પ જ્ઞાનેન્દ્રિયોઃ કાયા, જીભ, નાક, આંખ ને કાન ૫ કર્મેન્દ્રિયો : વાણી, હાથ, ચરણ, ગુદા ને ઉપસ્થ (જનનેન્દ્રિય)
પ વિષયો : રૂપ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ. આ રીતે ૧૫ પ્રકારે? ૪૦૯૦ દર્શન સમય રૂબરૂમાં, મળીએ ત્યારે-મુલાકાત-મેળાપ ૪૦૯૧ ઉપયોગમાં રમી રહ્યું છે જ્ઞાનમાં, જાણમાં, ધ્યાનમાં-લક્ષમાં-સમજમાં આવી ગયું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org