________________
:: ૧૩૮ ::
નૂતન
પત્રાંક ૫૦ કોને?
તા.૨૨-૨-૧૮૮૯ ૩૮૯૯ ઉદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લીધે કર્મ જે પોતાની શક્તિ દેખાડે છે તે,
કર્મફળનું પ્રગટવું ૩૯) પ્રાચીન ૩૯૦૧
નવાં, નવીન ૩૯૦૨ પ્રપૂર્ણ પ્ર+પૂ૨ સંપૂર્ણ, ભરપૂર, અત્યંત બળવાન-દૃઢ ૩૯૦૩ શ્રેણીને રીતિને, પદ્ધતિને, કક્ષાને, સમુદાયને ૩૯૦૪ નીરાગ શ્રેણી વિતરાગ દશા, વિતરાગ કક્ષા-દરજ્જા ૩૯૦૫ ભણી મળ્યા તરફ, બાજુએ; પ્રતિ, ને ઉદ્દેશીને; માટે, સારુ, કાજે, ને લીધે ૩૯૦૬ ભૂમિળે દુનિયામાં, પૃથ્વીના પટ પર ૩૯૦૭ ફરતી
ઉદાસીન; વારાફરતી; મુસાફરી-પ્રવાસની ૩૯૦૮ વર્તના વૃત વ્યવહાર, આચરણા, વર્તનચરિત્ર; આજીવિકા, ધંધા ૩૯૦૯ ગણકારે નહીં T+ઉપેક્ષા કરે, સમજે નહીં ૩૯૧૦ સમાવી સમ+મા+વિમ્ સમાવેશ કરી, ભેળવી, ગોઠવી ૩૯૧૧ બનતી બને તેટલી, થાય તેટલી, શક્ય તેટલી પૃ. ૧૮૧ ૩૯૧૨ ઊર્ધ્વગતિનો ઉચ્ચ ગતિનો, ઊંચી દશાનો, ઊંચે જવાનો ૩૯૧૩ મહામોહનીય મોહનીય નામનું મોટું ઘાતી કર્મ; મહામોહનીયનાં ૩૦ સ્થાનક-કારણ પત્રાંક ૫૧ કોને?
તા.૨૨-૨-૧૮૮૯ ૩૯૧૪ સચેત
સ+વિત્ ! જાગૃત, સાવધાન, સભાન ૩૯૧૫ સંશોધન સમ+શુદ્ધ સમ્યક પ્રકારે શોધવું, શુદ્ધ કરવું ૩૯૧૬ સમેત સમ્+આ+છું. યુક્ત, સાથે પત્રાંક પર શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને
તા.૨૫-૨-૧૮૮૯ ૩૯૧૭ આત્મવિચારભરિત માત્મવિવાર+વૃ આત્મવિચાર સહિત, આત્માના વિચારને પોષક ૩૯૧૮ પ્રણીતેલા પ્રજ્ઞી પ્રણીત કરેલા ૩૯૧૯ નિરુપમ ધર્મ ઉપમા ન આપી શકાય તેવો, આત્મધર્મ ૩૯૨૦ મોહ મુ / -પરનું ભાન ભૂલાવે, પરપદાર્થમાં એકત્વ બુદ્ધિ કરાવે ૩૯૨૧ અસમાધિ અસ્વસ્થતા ૩૯૨૨ પ્રયાચના પ્રવાન્ા ઉત્કૃષ્ટ માગણી; પહેલી કે પહેલાં જ માગણી ૩૯૨૩ શી
“શું” ઉપરથી સ્ત્રીલિંગ ૩૯૨૪ શૈલી
શીતા લખાણની રીત, ઇબારત, ઢબ-રીત, શીલ પરથી ૩૯૨૫ ત્રિકાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ ૩૯૨૬ - રોમમાં હ+નિનું રુંવાડામાં, રૂવામાં, શરીર પરના વાળમાં ૩૯૨૭ કવિરાજ મોટા કવિ; પોતે જ આત્મા પર રાજ કરતા હોવાથી, નામથી પણ મહાન પૃ.૧૮૨ ૩૯૨૮ જય મંગળ નિ+É જીત, વિજય, સફળતા; શુભકર, કલ્યાણકર, ભયો ભયો, મોક્ષનો
જયજયકાર, આશીર્વાદ, ભયો ભયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org