________________
:: ૧૩૭ ::
પ્રારંભતા પ્ર+આ+રમ્ | શરૂઆત ઝાવાં નાખવા ઝંખવું, બહુ મન થવું, ઇચ્છવું, વલખાં મારવાં પ્રતિકૂળ ભાગ વિરુદ્ધ, ઊલટો, અણગમતો, વિદનકારક પારિણામિક લાભ આત્મિક લાભ; છેવટનો લાભ મર્યાદા મર્યા+ા હદ, સીમા, અવધિ; અદબ, વિવેક, મરજાદ ધ્યાવાની બૈ ! ધ્યાન કરવાની, ધ્યાન ધરવાની અનાચાર ન કરવા યોગ્ય રીતે મહાશોચ અત્યંત અફસોસ, ખેદ, દુઃખ વિશ્વાસઘાત વિશ્વના દગો દેવો, ધોખો દેવો
३८७८ ૩૮૭૯ ૩૮૮૦ ૩૮૮૧ ૩૮૮૨ ૩૮૮૩ ૩૮૮૪ ૩૮૮૫ ૩૮૮૬ પૃ.૧૮૦ ૩૮૮૭ 3८८८ ૩૮૮૯ ૩૮૯૦ ૩૮૯૧ ૩૮૯૨ ૩૮૯૩ ૩૮૯૪
હિસાબ
થાપણ ઓળવવી કોઈને ત્યાં મૂકેલી વસ્તુ, અનામત લઇ લેવી, પોતાની કરી લેવી, પચાવી પાડવી આળ
+ ખોટો આક્ષેપ, આરોપ, છળ લેખ
ઉતરવું દસ્તાવેજ, કાનૂની લખાણ; હિસાબકિતાબ; લિપિ ગણના, ગણતરી; લેખું, લેણદેણ, રીત, ઢંગ, વિસાત ચૂFI ચૂકાવી દેવી, ભૂલ કરાવવી
ભયંકર, અતિશય, જબરદસ્તી, અત્યાચારી, ખૂબ ઊંચા તોળી આપવું માપવું, જોખવું કર્માદાની ધંધો +આ+દ્વારા જે વેપારમાં ઘણાં ગાઢ કર્મ બંધાય તેવા મુખ્ય ૧૫:
કોલસા પડાવી લુહાર પ્રમુખ ૨૧ જાતની ભઠ્ઠીનો વ્યાપાર, વન-વૃક્ષ છેદવાનો, ગાડાં-પૈડાંનો તથા જલેબીનો આથો વગેરેના સડાનો, ઊંટ-ઘોડા રાખી ભાડાંનો, પૃથ્વીના પેટ ફોડવાનો-સલાટનો-ખેડ કરવાનો-હાથીદાંતનો, ગાય-ઘેટાંના વાળઊનનો, ઘી-તેલ જેવા ગરિષ્ઠ અને દારૂ જેવી નીચ રસનો, લાખનો, અફીણસોમલ-વિષનો, તલ-શેરડી-મગફળી, કપાસ-બીયાંનો, યંત્ર વડે પીલવાનો, બળદ વગેરેના અવયવ છેદવાનો, જંગલ-ખેતરને આગ લગાડવાના, સરોવરતળાવ ઉલેચવાના, હિંસક પશુ, ગુલામ, દુરાચારી મનુષ્યોનો આજીવિકાળું
ઉછેર. શ્રાવક, ગૃહસ્થ ન કરવા-કરાવવા યોગ્ય આ ૧૫ ધંધા-વ્યવસાય-વ્યાપાર લાંચ
અમલદાર કે સત્તાધીશને છૂપી રીતે અપાતી-લેવાતી અઘટિત રકમ, રુશવત અદત્તાદાન ++૩માવાના નહીં આપેલી વસ્તુ લેવી, ચોરી પત્રાંક ૪૯ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૨૨-૨-૧૮૮૯ સંગત સોબત, દોસ્તી, મૈત્રી, પ્રેમ, સત્સમાગમ, સૌહાર્દ વિ. રાયચંદના વિનીત રાયચંદ (પરમકૃપાળુદેવ)ના પ્રણામ. વિનીતનાં ૧૫ લક્ષણોઃ ગતિમાં પ્રણામ તથા નિવાસસ્થાને-વાણીમાં-ભાષામાં સ્થિર-શાંત, સરળ ચિત્ત, કુતુહૂલ રહિત,
અપમાન-તિરસ્કાર ન કરનાર, વિશેષ વખત ક્રોધ ન રાખનાર, મિત્રો સાથે હળનાર-મળનાર, જ્ઞાનના ગર્વરહિત, સ્વદોષ પ્રગટ કરનાર પણ અન્યને આળ ન લગાડનાર, સ્વધર્મી પર ક્રોધ ન રાખનાર, દુમનના ગુણને પણ વખાણનાર, કોઇની છાની વાત પ્રગટ ન કરનાર, વિશેષ આડંબર ન કરનાર, તત્ત્વને જાણનાર, જાતિવંત, લજ્જાવંત-જિતેન્દ્રિય જેવા સરળ ગુણોને લીધે સરળતાથી જ્ઞાનગ્રહણ કરી સ્વપરહિત સાધનાર (શ્રી નંદીસૂત્ર)
૩૮૯૫ ૩૮૯૬
૩૮૯૭ ૩૮૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org