________________
:: ૧૩૫ ::
૩૮૨૧ ૩૮૨૨ ૩૮૨૩ ૩૮૨૪ ૩૮૨૫ ૩૮૨૬ ૩૮૨૭ ૩૮૨૮
૩૮૨૯ ૩૮૩૦
૩૮૩૧
વખતસર કદાચ, સમયસર હશે
જે હોય તે, કંઈ વાંધો નહીં, વારુ દેશમાં વતનમાં, વવાણિયામાં પામર મનુષ્ય હજુ સિદ્ધશિલા પર સ્થિત નથી પણ આ સંસારમાં છું, સદેહે છું તેવો વિદિતમાં વિદ્યા જાણમાં, જાહેરમાં સ્મરો
મૃ. યાદ કરો, સ્મૃતિમાં લાવો પ્રાર્થના પ્ર+અર્થ ! માગણી, નમ્ર વિનંતિ, અરજ લિઃ
ઉત્તરવતવના લિખિતંગ, પત્રલેખનના અંતે પત્ર લખનારનું નામ-સહી પત્રાંક ૪૪ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૨૯-૧૨-૧૮૮૮ સમયાનુસાર અવસર પ્રમાણે, આત્માની રીતે, પરમાર્થને અનુસરતો વદ ૦)) અમાસ, અમાવાસ્યા માટે ૩૦ નો આંક નથી લખાતો પણ ૦)) લખાય છે,
કૃષ્ણ પક્ષ-અંધારિયામાં ચંદ્રની કળા શૂન્ય છે અને પછી ૨ ઓળાયા)) પત્રાંક ૪૫ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૧-૧-૧૮૮૯ નિરુપાય નિ+૩૫+૩ મ્ા ઉપાય, સાધન, સામ-દામ-દંડ-ભેદની યુક્તિ વિનાનો પત્રાંક ૪૬ શ્રી જૂઠાભાઈને તા.૪-૧૨-૧૮૮૮ થી ૧-૧-૧૮૮૯ દરમ્યાન પ્રશસ્તભાવભૂષિત પ્ર+શું+ન્યૂ+મૂળ્યું ! ઉત્તમ ભાવવાળો આણો લાવો, રાખો ચિત્રપટ ફોટો, છબી પત્રાંક ૪૦ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને
તા.૧૩-૨-૧૮૮૯ આત્મહિતસ્વી ઝાત્મન+ધ+વિના આત્મકલ્યાણકર અનંતાનુબંધી ક્રોધ અનંત ભવનો બંધ થાય અને સમકિત થતું અટકાવે તેવો ગુસ્સો અનંતાનુબંધી માન ન છૂટે તેવાં બંધનવાળું માન, ઘણા કાળ સુધી રખડાવનાર ગર્વ અનંતાનુબંધી માયા અનંત ભવ રખડાવનાર કપટ, સમકિત ગુણને અટકાવનાર અનંતાનુબંધી લોભ ઘણા કાળ સુધી સંસાર સાથે સંબંધ કરાવનાર તીવ્ર લોભ મિથ્યાત્વ મોહિની પદાર્થનાં સ્વરૂપનો વિપરીત પ્રતિભાસ-પ્રતીતિ કરાવનાર કર્મ મિશ્ર મોહિની સર્વ કહ્યા મુજબ પદાર્થનાં સ્વરૂપ પ્રમાણે માનવાની રુચિ નહીં તેમ અરુચિ પણ
નહીં એવો મધ્યમ પરિણામ ઉપજાવનાર કર્મ. મિથ્યાત્વમોહનીયનાં અર્ધવિશુદ્ધ
થયેલ પરમાણુઓ છે માટે મિથ્યાત્વ મોહનીયનું રૂપાંતર છે સમ્યકત્વ મોહિની સર્વજ્ઞ કથિત તત્ત્વ ઉપર શ્રદ્ધા હોય માટે સમ્યકત્વ અને સૂક્ષ્મ શંકા ઉપજે માટે
મોહનીય એવું આ કર્મ. મિથ્યાત્વનાં શુદ્ધ થયેલ પુગલો હોવાથી મિથ્યાત્વનું
૩૮૩૨ ૩૮૩૩ ૩૮૩૪ પૃ. ૧૭૮ ૩૮૩૫ ૩૮૩૬ ૩૮૩૭ ૩૮૩૮ ૩૮૩૯ ૩૮૪૦ ૩૮૪૧
૩૮૪૨
રૂપાંતર છે
૩૮૪૩
સાત પ્રકૃતિ
૩૮૪૪
ક્ષયોપશમ
દર્શનમોહનીય કર્મની ૩ પ્રકૃતિ – મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સમ્યકત્વ મોહિની, ચારિત્ર્ય મોહનીય કર્મની ૪ પ્રકૃતિ – અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ ઉદયમાં આવેલા કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવવી અને અનુદિત કર્મો જે ઉદીરણા આદિથી ઉદયમાં આવે તેમ છે તેને ત્યાં જ દબાવી દેવાં તે કષાયને શાંત કરવા, દબાવવા
૩૮૪૫
ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org