________________
ટીકી
:: ૧૩૪::
સૂગ : ચઉશરણ, આઉરપચ્ચખ્ખાણ, મહાપચ્ચખાણ, ભકતપરિજ્ઞા, તંદુવેયાલિય, સંસ્તારક, ગચ્છાચાર, ગણિવિદ્યા, દેવિંદથુય અને મરણસમાધિ.
આમ શ્વેતાંબર મત મુજબ કુલ ૪૫ આગમ છે. ૩૭૯૨ બત્રીસ સૂત્ર ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ સૂત્ર, ૪ છેદ સૂત્ર અને ૧ આવશ્યક સૂત્ર મળી
૩૨ સૂત્ર; સ્થાનકવાસી, તેરાપંથીને માન્ય આ ૩૨ આગમ છે. ૩૭૯૩ નિર્યુક્તિ નિત્યુના શબ્દની સાથે અર્થને જોડનાર ટીકા; સૂત્ર ગ્રંથોના યોગ્ય અર્થ તારવી
આપનાર વિવરણ-પ્રકાર; સૂત્રમાં નિબદ્ધ અર્થનું સયુતિક પ્રતિપાદન ૩૭૯૪ ભાષ્ય મમ્ સંસ્કૃત-પ્રાકૃતમાં સૂત્ર-સિદ્ધાંતની વ્યાખ્યા કરનાર ગ્રંથ; વિસ્તારવાળી ટીકા ૩૭૯૫
પૂર્ણ છૂટક પદની વ્યાખ્યા; સર્વ વિદ્વાનોના મદને ચૂરે તેવી ટીકા ૩૦૯૬
ટીકા કોઈપણ વાક્ય કે પદનો અર્થ સ્પષ્ટ કરનારું વાક્ય; વ્યાખ્યા ૩૭૯૭ કલમ ચલાવી નથી લખ્યું નથી, લખવાની મહેનત કરી નથી; લખે રાખ્યું નથી ૩૭૯૮ શાસ્ત્રવિચક્ષણ શા+વિ+વક્ષ શાસ્ત્ર વાંચનારા વિદ્વાન-ચતુર-નિપુણ-પારદર્શી-દીર્ઘદર્શી ૩૭૯૯ ન્યાયસંપન્ન નિ+ડૂ+સમ+પદ્ બુદ્ધિથી-વિચારથી ન્યાય કરી શકે તેવા ૩૮૦ પ્રતિકૂળતા ઊલટું, વિરુદ્ધ, અનુકૂળ ન હોય તેવું ૩૮૦૧ દુભાત ટુઃ | દુઃખાત, દુઃખ લાગત ૩૮૦૨ સંક્લેશ સમૂ+વિત્નમ્ ! ક્લેશ-કષાયભાવ થાય તેવા સુખ-દુઃખ-ઉપભોગના વિકલ્પો ૩૮૦૩ ઝીલી લીધો પડવા ન દીધો, સ્વીકારી લીધો, ઝડપી લીધો ૩૮૦૪ સંક્ષેપમાં F+f{ ટૂંકમાં, ટૂંકાણમાં પૃ.૧૦૬ પત્રાંક ૪૧ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૬-૧૨-૧૮૮૮ ૩૮૦૫ વિગત વિ+{ હકીકત, વૃત્તાંત ૩૮૦૬ વિદિત વિદ્ જાણ, જાણકારી ૩૮૦૭ પરમ ભલામણ શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ-અંતિમ-ભલું થાય તેવી શિખામણ ૩૮૦૮ શોકરહિત જીવના દુઃખ વિના, અફસોસ-અજંપા વિના ૩૮૦૯ મુરબ્બીઓ વડીલો, મોટેરાંઓ; ગુરુજનો; કદરદાન; આશ્રય આપનારા પત્રાંક ૪૨ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૧૫-૧૨-૧૮૮૮ ૩૮૧૦ નિયમ નિયમ્ જે વ્રત-પચ્ચખાણ-પ્રતિજ્ઞા લીધી હોય તે; રત્નત્રય ૩૮૧૧ નીરામીત્વ વીતરાગતા, વીતરાગ-સર્વજ્ઞદેવ ૩૮૧૨ વિનયતા વિ+ની વિનય (ધર્મનું મૂળ) ૩૮૧૩ નિરૂપાયતા નિ+૩૫+૩ મ્ ા ઉપાય વિનાની દશા-સ્થિતિ ૩૮૧૪ પુરુષાર્થ પુરું+શી+ગઈ . મોક્ષનો ઉદ્યમ-પ્રયત્ન ૩૮૧૫ વિ૦ રાયચંદ વિનીત (વિશેષ) રાયચંદ, વિનીતનાં ૧૫ લક્ષણો પૃ.૧૦૦ પત્રાંક ૪૩ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને
તા.૨૫-૧૨-૧૮૮૮ ૩૮૧૬ માર્ગશીર્ષ માગશર મહિનો માર્ગશીર્ષ-મૃગશીર્ષ નામનું નક્ષત્ર ૩૮૧૭ ભોમ
મંગળવાર ૩૮૧૮
આંટો, ધક્કો ૩૮૧૯
પોસ્ટકાર્ડ, પાનું ૩૮૨૦ કહ્યું છું વિસ્તૃ૬ કલ્પના કરું છું, ધારું છું, અટકળ કરું છું
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org