________________
:: ૧૦૯::
૩૧૪૦ ૩૧૪૧ ૩૧૪૨ ૩૧૪૩ ૩૧૪૪ ૩૧૪૫
જાળ
ભૂલવણી, ફસામણી વિશુદ્ધાત્મા ભેદજ્ઞાની, સમ્યકષ્ટિ, આત્માને ઓળખનાર ખેદ
fqત્ આશ્ચર્ય, અજંપો, અફસોસ, દુઃખ ગાંઠશે નહીં ન્યૂ ગણશે નહીં, માનશે નહીં, તાબે થઈને આજ્ઞા માનશે નહીં ભ્રમભૂરકી ભ્રાન્તિ, વહેમ, આશંકા, ભરમાવવાની ભૂકી ગભરુ ગાડર ઘેટાનું ભોળું નાનું બચ્ચું શિક્ષાપાઠ ૯૦ તત્ત્વાવબોધ ભાગ ૧૬
એપ્રિલ ૧૮૮૪ દોઢ ડહાપણ વધારે પડતું-ખોટું ડહાપણ, દોઢે, દોઢ (૧૫) ગણું ડાહ્યાપણું પગ પર હાથે કરીને પોતાનો વિરોધ કરવો, પોતાનું અસ્તિત્વ પોતે જ – જાતે જ મિટાવી દેવું, કુહાડો મારવો પોતે જે ડાળ પર બેઠા હોય તે જ તોડી નાખવી
૩૧૪૬ ૩૧૪૭
પૃ.૧૨૦ ૩૧૪૮
૩૧૪૯ ૩૧પ)
૩૧૫૧ ૩૧૫૨ ૩૧પ૩ ૩૧૫૪
૩૧૫૫ ૩૧૫૬ ૩૧૫૭ ૩૧૫૮ ૩૧૫૯ ૩૧૬૦ પૃ. ૧૨૮ ૩૧૬૧ ૩૧૬૨
રજકણ ધૂળનો બારીક કણ, અણુ પુદ્ગલનો નાનામાં નાનો અવિભાજ્ય અંશ-પરમાણુ શિક્ષાપાઠ ૯૮ તસ્વાવબોધ ભાગ ૧૦
એપ્રિલ ૧૮૮૪ ગાળો ભાંડે આત્મટ્ઠા અપશબ્દ બોલે, નિંદા કરે દયાનંદ સંન્યાસી સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા ગામે ઇ.સ.૧૮રપમાં જન્મેલા નામે મૂળશંકર
ભટ્ટ, ધર્મસુધારક, મૂર્તિપૂજાના વિરોધી, આર્યસમાજના સ્થાપક મર્મસ્થાન પૃ. રહસ્ય, મુદ્દાની વાત; જ્યાં ઇજા થવાથી મૃત્યુ થાય તેવો કોમળ ભાગ મૌનતા મુન મૂંગા રહેવું તે; જાણપણું; મુનિપણું અવર્ણભાષા
નિંદા મોહાંધ મોહ વડે આંધળું-ન જોઈ શકનારું શિક્ષાપાઠ ૯૯ સમાજની અગત્ય
એપ્રિલ ૧૮૮૪ આંગ્લભૌમિઓ અંગ્રેજો, આંગ્લભૂમિમાં વસેલા કલાકૌશલ્ય [+નના હુન્નર-ઉદ્યોગ કળામાં હોંશિયારી, કુશળતા, નિપુણતા પ્રમાદસ્થિતિ સ્વરૂપ પ્રમ+થા વિસ્મરણ દશા, અજ્ઞાન દશા, પોતાને-આત્માને ભૂલી જવું શ્રીમંત શ્રી પૈસાદાર, ધનવાન, અમીર, તવંગર, ધનિક; શોભાયુક્ત; પ્રસિદ્ધ ધીમંત
ધી બુદ્ધિમાન, વિદ્વાન ઉપસમાજ ૩૫+સમૂ+ગન પ્રકાશન વગેરે કાર્યો માટે સમિતિ-સભા-સંસ્થાઓ શિક્ષાપાઠ ૧૦૦ મનોનિગ્રહનાં વિષ્કા
એપ્રિલ ૧૮૮૪ મનોનિગ્રહ મનને-મન રૂપી ઘોડાને કાબૂમાં રાખવું, વશ કરવું, મનનો સંયમ લક્ષની બહોળતા મોટો, ઊંચો, વ્યાપક, મોક્ષનો લક્ષ; ઉપયોગનું વિભાવમાંથી મૂકાવું,
વિશાળપણું થવું તે; એનું એ લસોટવું ઘસી નાખવું (ઉપદેશામૃત પૃ.૨૮૫) વિદન
વિ+રનું બાધા, અંતરાય, મુશ્કેલી, રુકાવટ, ખલેલ ઉન્માદ પ્રકૃતિ ક્રોધાદિ કષાય-કામવશાત્ ફાવે તેમ વર્તે, મનસ્વીપણું, નિરંકુશ મન અકરણીય વિલાસ નહીં કરવા જેવા ભોગ-મોજશોખ, જરૂરત ઉપરાંતની વસ્તુઓ આપવડાઈ માપ+વી પોતાની પ્રશંસા પોતે કરે તે, બડાઇ, સ્વસ્તુતિ, આત્મશ્લાઘા રસગારવલુબ્ધતા વિવિધ ભોજનના રસનો ગર્વ, લોભ, લપેટ-લાલચ અતિભોગ જરૂર કરતાં ઘણું વધારે ભોગવવું
૩૧૬૩ ૩૧૬૪ ૩૧૬૫ ૩૧૬૬ ૩૧૬૭ ૩૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.