________________
.: ૧૦૮ :: ૩૧૧૩ વાસ
વાન્ ! વન્ ! ઘર, મકાન, નિવાસ, સ્થાન, મુકામ, વસવાટ, લત્તો, પાડો ૩૧૧૪ ખંડ
ર+ડા પૃથ્વીના પ મોટા ભાગમાંનો પ્રત્યેક – એશિયા, અમેરિકા, આફ્રિકા,
યુરોપ, ઓસ્ટ્રેલિયા શિક્ષાપાઠ ૯૨ તસ્વાવબોધ ભાગ ૧૧
એપ્રિલ ૧૮૯૮૪ ૩૧૧૫ મધ્યવયના પ્રૌઢ, આધેડ ૪૨ વર્ષના (મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્યઃ ૩૦ મે વર્ષે
દીક્ષા ગ્રહણ, પછી ૧૨ll વર્ષે કેવળજ્ઞાન) ૩૧૧૬ ક્ષત્રિયપુત્રે મહાવીર સ્વામીએ, ક્ષત્રિયકુળમાં જન્મેલા પુત્રે ૩૧૧૭ | સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ કેવળજ્ઞાનનાં છૂપા રહસ્ય, કેવળજ્ઞાનમાં રક્ષિત રહેલું રહસ્ય પૃ.૧૨૪ ૩૧૧૮ વિશોધવા યોગ્ય વિ+જુદું / ખોજ-સંશોધન કરવા યોગ્ય ૩૧૧૯ અવર્ણવાદીઓ નિંદા કરનારા, નિંદકો, અપશબ્દ કે હલકું-અવળું બોલનારા ૩૧૨૦ અનંત ચતુષ્ટય ચાર ગુણ – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ૩૧૨૧ નિકટતા નિ+ નજીક, લગોલગ, તદન બાજુમાં, સમીપતા શિક્ષાપાઠ ૯૩ તવાવબોધ ભાગ ૧૨
એપ્રિલ ૧૮૮૪ ૩૧૨૨ આદ્યતન માદ્ધિમત્તા આદિથી અંત સુધી, પહેલેથી છેલ્લે સુધી ૩૧૨૩ આત્મસિદ્ધિ આત્મ+સિંધુ આત્માની ઓળખાણ-સિદ્ધિ, મોક્ષ પૃ.૧૨૫ શિક્ષાપાઠ ૯૪ તત્ત્વાવબોધ ભાગ ૧૩
એપ્રિલ ૧૮૮૪ ૩૧૨૪ પુરુષ પુરું+શી આત્માનું શ્રેષ્ઠ એવી જ્ઞાનચેતનાનો સ્વામી તે આત્મા ૩૧૨૫ પરમાર્થ બુદ્ધિ કલ્યાણના હેતુ, સત્ય કહેવાની બુદ્ધિ ૩૧૨૬ આશંકા બા+ડ | અલ્પ શંકા, સંદેહ, સંશય ૩૧૨૭ જૈન મત પ્રવર્તકો જૈન મત ચલાવનારા-પ્રવર્તાવનારા ૩૧૨૮ ભૂરથી દક્ષિણા પૂરિ+રક્ષા ઘણી મોટી રકમ, લાંચ, દાન ભેટ ૩૧૨૯ કલ્પવૃક્ષ કલ્પ-ઇચ્છા મુજબ વસ્તુ આપે તે ઝાડ. ૧૦ પ્રકારઃ જ્યોતિષાંગ, ગૃહાંગ, પ્રદીપાંગ,
ત્રુટિતાંગ, ભોજનાંગ, વસ્ત્રાંગ, કુસુમાંગ, ભાજનાંગ, ભૂષણસંગ, રસાંગ :
યુગલિકોના કાળ-ક્ષેત્રમાં હોય છે (બૃહદ્ દ્રવ્યસંગ્રહ) ૩૧૩૦ સર્વજ્ઞદર્શન રૂપ કલ્પવૃક્ષ જૈન દર્શન રૂપ કલ્પવૃક્ષ, વીતરાગના કહેલા ધર્મરૂપી કલ્પવૃક્ષ શિક્ષાપાઠ ૯૫ તત્ત્વાવબોધ ભાગ ૧૪
એપ્રિલ ૧૮૮૪ ૩૧૩૧ વિચારસંકળના વિચારની ગોઠવણ-વ્યવસ્થા-ગૂંથણી-સાંકળ-સંબંધ ૩૧૩૨ વચનામૃતસિંધુ વચન રૂપી અમૃતનો દરિયો-સાગર ૩૧૩૩ તળાવ ખોદીને તૈયાર કરેલું કે કુદરતી પહોળા ખાડાના રૂપનું નાનું સરોવર ૩૧૩૪ જગતહિતસ્વિતા જગતનાં (સર્વ જીવોનાં) કલ્યાણની ઇચ્છા પૃ.૧૨૬ શિક્ષાપાઠ ૯૬ તસ્વાવબોધ ભાગ ૧૫
એપ્રિલ ૧૮૮૪ ૩૧૩પ રુચિકર
+ા ગમતી, પસંદ ૩૧૩૬ અસંભવિત ઐ+સમ+પૂ. સંભવ ન હોય તે, અશક્ય ૩૧૩૭ ન્યાયને કાંટે તોલન કરવું સાચા-ખોટાનો નિર્ણય કરવો ૩૧૩૮ નગારા પર ડાંડી ઠોકીને ખાસ ભારપૂર્વક ૩૧૩૯ ગાડરિયો પ્રવાહ ગાડર-ઘેટાંની જેમ વગર વિચાર્યે એકબીજાની પાછળ ચાલ્યા કરવું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org