________________
૨૮૨૬
૨૮૧૪ ગાડ૨
છુરા ઘેટું, મેટું ૨૮૧૫ સુખશીલિયાં શાતાકારી, સગવડિયાં ૨૮૧૬ રુચ્યું રુદ્! ગમ્યું ૨૮૧૭ ચાર પાંચ પેઢી પ્રપૌત્ર-પૌત્ર-પુત્ર-પિતા-પિતામહ-પ્રપિતામહ એમ વંશપરંપરા, વંશાવળી ૨૮૧૮ કુળધર્મ પેઢીઓથી-વર્ષોથી કુટુંબ જે ધર્મ માનતું હોય તે શિક્ષાપાઠ ૬૦ ધર્મના મતભેદ ભાગ ૩
એપ્રિલ ૧૮૮૪ ૨૮૧૯ તત્ત્વપ્રમાણ માપ, અધિકાર, આગમ, મુખ્ય તત્ત્વ, સાક્ષી ૨૮૨૦ એકાંતિકતા એકપક્ષીયતા, નિશ્ચયાત્મકતા ૨૮૨૧ જગકર્તા જગતનો રચનાર ૨૮૨૨ પ્રમાણ પ્ર+માં સાબિતી, સાક્ષી, અધિકાર, આગમ ૨૮૨૩ શ્રેણિબંધ કડીબદ્ધ, હારબંધ, ક્રમસર ૨૮૨૪ અષ્ટાદશ દૂષણો ૧૮ દોષઃ ૫ પ્રકારના અંતરાય (દાન-લાભ-ભોગ-ઉપભોગ-વિય),
૬ નોકષાય (હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સા),
મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ (શિક્ષાપાઠ ૮) ૨૮૨૫ સરાગી રાગ સહિત
| સર્વવ્યાપક મોક્ષ ઘટ ઘટમાં અને પટ પટમાં પથરાઈને રહેલ, બધે પ્રસરેલો ૨૮૨૭ કંઈ નહીં એ રૂપ મોક્ષ શૂન્ય રૂપ મોક્ષ ૨૮૨૮ સાકાર મોક્ષ દેહ છતાં મોક્ષ, સદેહ મોક્ષ ૨૮૨૯ અમુક કાળ સુધી રહી અમુક કાળ ત્યાં રહી પાછું અવાય એ રીતે મોક્ષ, છુટકારો
પતિત થવું એ રૂપે મોક્ષ ૨૮૩૦ સપ્રમાણ પ્રમાણપૂર્વક સંપૂર્ણ ૨૮૩૧ ગંભીર ડોળ ગંભીર દેખાવ ૨૮૩૨ કોટિઓ પ્રકારો ૨૮૩૩ શુદ્ધ આત્મજ્ઞાનની કોટિઓ ગુણસ્થાનો, ગુણસ્થાનકો ૨૮૩૪ ચ્યવન યુ ટ્યુતિ, મરણ, એક દેહ છોડી બીજા દેહમાં જવું; નાશ; ઋષિનું નામ ૨૮૩પ વિગતિ વિન્ | અવગતિ, અધોગતિ; વિગ્રહ ગતિ ૨૮૩૬ યોનિદ્વાર યુનિ. ઉત્પત્તિ સ્થાન, જન્મવાનું સ્થાન ૨૮૩૭ પરંપરાસ્નાયથી અવિચ્છિન્ન ક્રમ શિક્ષાપાઠ ૬૧ સુખ વિષે વિચાર ભાગ ૧
એપ્રિલ ૧૮૮૪ ૨૮૩૮ દરિદ્રાવસ્થાથી કરીને ગરીબાઇથી ૨૮૩૯ દેવનું ઉપાસન ઈષ્ટદેવને પ્રસન્ન કરીને ૨૮૪૦ તુષ્ટમાન તુ પ્રસન્ન, રાજી ૨૮૪૧ રિદ્ધિમાન શ્રદ્ ા સમૃદ્ધ, વૈભવશાળી ૨૮૪૨ જડતા
ના મૂર્નાઇ, મંદબુદ્ધિ ૨૮૪૩ વૈધવ્ય વિધવા, પતિ ગુજરી ગયો હોય તે વિધવાવસ્થા ૨૮૪૪ દ્વારિકા સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ; આગલું સોરઠ, પછી કાઠિયાવાડ અને હાલ સૌરાષ્ટ્ર
(ગુજરાત) દ્વીપકલ્પના છેક પશ્ચિમના નાકા પર આવેલી અસલી યાદવવંશીઓની અને શ્રીકૃષ્ણની રાજધાની, દ્વારકા, દ્વારામતી
પૃ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org