________________
મલ-ળ)કારણ
સાંકડું અને ઉપરને ભાગે પહેલું થતું જતું (મૂળાના ઘાટનું) મૂલ(-ળ) કારણુ ન. [સં.] આદિ કારણ, અસલ કારણ સૂલ(-ળ) કારિા . [સં.] શ્લેાકાત્મક ગ્ર ંથમાંની અસલ
ગ્રંથની તે તે લેાકકડી
૧૮૨૪
મૂલ(-ળ) કેંદ્ર (-કેન્દ્ર) ન. [સં.] આદિ કેંદ્ર કેંદ્રના એક પ્રકાર, ‘રેડિલ સેન્ટર' (ગ.)
મૂલ(-ળ) કાણ પું. [×.] મુખ્ય ખણે. (ર) કાટખૂણે.. (ગ.) ભૂલકણ્ણીય વિ. [સં.] મૂળ ખૂણાને લગતું મૂલ(~ળ) ખૂણા પું. [+જએ ‘ખૂણે.’] જએ ‘મૂલ (૨) શિવાલયમાં પેઠિયાની બાજુમા તે તે ભાય મૂલ("ળ)ગત વિ. [સં.] મુલમાં રહેલું, આરંભમાં રહેલું. (૨) અસલ સ્વરૂપનું, મુળ, મૂળભૂત, ‘ફન્ડામેન્ટલ,’ ‘ક્રૂડ’ (મન.), ‘કાર્ડિનલ’
મૂલ(-ળ)ગામી વિ. [સંપું.,] મૂળ સુધી જનારું, જડ સુધી પહેાંચનારું. (ર) મૂળ-ભૂત, અગત્યનું સૂલ(-ળ) ગ્રંથ (ગ્રન્થ) પું. [સં.] જેના ઉપર ટીકા-ટિપ્પણ વગેરે કરવામાં આવે તે અસલ પુસ્તક કે એના તે તે ભાગ, ‘સાસ-બુક' (ચં, શુકલ) મૂલ(-ળ) ચિત્ર ન. [સં.] પ્રાથમિક
ચિતરામણ, ‘પ્રાઇમરી
ઇમેઇજ' (મ.ન.) મૂલ(-ળ) ચિલ્ડ્રન ન. [સં,] ચેરસ ધન વગેરેનું મૂળ ખતાવનારું ગણિતનું નિશાન /—, ‘રેટ્રિકલ સાધન.' (ગ.) મૂલ વિ. [સં.] ચંદ્ર આકાશમાં મૂલ નક્ષત્રના તારામાં આન્યા હાય તેવા સમયે જન્મેલું. (જ્યેા.) મૂલ(-લે)જી(ણ્ય) સ્ત્રી. [જએ ‘શ્લી’+ ગુ. ‘અ(એ)ણ’ સ્ત્રીપ્રત્યય.] મૂલે-રાજે આવનારી મજૂર સૂલ(-ળ) તત્ત્વ ન. [સં.] આદિ કારણરૂપ પદાર્થ ૪ દ્રન્ય (આકાશ વાયુ અગ્નિ પાણી અને પૃથ્વી). (૨) કોઈ ચીજનું ઘટક ખીજ. (૩) શાસ્ત્ર કે કલાના પ્રાથમિક
સિદ્ધાંત. (૪) અવયવ-રચનામાંના સૌથી નાનામાં
નાના
ભાગ
મૂલતઃ ક્રિ.વિ. [સં.] મૂળ જોતાં, મૂળમાંથી, અસલથી સૂલ(-ળ) તાલ પું. [સં.] ત્રિતાલ, ત્રેતાલ. (સંગીત.) મૂલ(-ળ) ત્રિકોણ પું. [સં.] સૂયૅ વગેરે ગ્રહોની કાઈ વિશેષ રાશિમાં સ્થિતિ, (જ્યા.) [‘રૅશનલ.' (ગ.) મૂલ-દ વિ. સં.] જેનું મૂળ ખરાખર નીકળે તેનું (રકમ), મૂલ-દાર વિ. [જુએ ‘મૂલ' + ફા. પ્રત્યય] ક્રિમતી,મૂક્યવાન મૂલ(-ળ) ધાતુ સી. [સં.,પું.,ન.] શરીરમાંની રસ-ધાતુ, મન મૂળ(~ળ) નાયક છું. [સં.] જૈન દેરાસરમાંના તે તે મુખ્ય તીર્થંકર, (જૈન.)
કાણુ,’મૂલ(-ળ)~ભૂત વિ. [સ.] જુએ ‘મલ-ગત.’ [ ♦ અધિકાર (ફ.પ્ર.) હક્કથી પ્રાપ્ત અધિકાર, ‘કૅન્ડામેન્ટલ રાઇટ'] મૂળ) રંગ (૨) પુ. [સં] મેળવણી વિનાના મૂળ અસલ વર્ણ મલ-ગત
મૂલ(-ળ)રૂપ વિ. [સં.] અસલ સ્વરૂપની સ્થિતિમા રહેલું, મૂલવવું સર્કિ. (જએ ‘લ’–ના. ધા.] મૂલ્ય કરવું. કિંમત આંકવી. (ર) કદર કરવી.. મૂલવાનું કર્મણિ,, કિ, મુલવાવવું છે., સક્રિ
ભૂત(-ળ) પાઠ પું. [+ સં.] ગ્ર ંથની મૂળ વાચના, ‘ટ્રસ્ટ’ મૂલ(-ળ) પુરુષ પું. [સં.] સૃષ્ટિના આદિ પુરુષ, પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ. (ર) વંશ કે ગોત્રના મુખ્ય પુરુષ ભૂત(-ળ) પ્રકૃતિ સ્ત્રી. [સં.] જગતનું આદિકારણ મનાતી પુરુષની સાથીદાર જડ પ્રકૃતિ. (સંજ્ઞા.) (સાંખ્ય.) (૨) ખીજ શક્તિ-જડ તેમજ ચેતનાત્મક. (ગીતા.)
Jain Education International_2010_04
મૂલ(-ળ) પ્રત સ્ત્રી. [+ જ‘પ્રત.'] તે તે પ્રસિદ્ધ થતા કે કરાતા ગ્રંથના જેના ઉપર આધાર રાખવામાં આન્ય
માંગ
હોય તે મળ આદર્શ, ‘એડિશિયા પ્રિન્સિપા.' (૨) છાપવા માટેનું મૂળ લખાણ, પ્રેસ-કૅપી’ મૂલ(-ળ)-બંધ (-મધ)
(યાગ.)
[સં.] એ નામનું એક આસન. [એક (યાગ.)
મૂલબંધ-મુદ્રા (-મધ-) . [સં.] ખાવીસ મુદ્રાઓમાંની મૂલ(-ળ) બિંદુ (-બિન્દુ) ન. [સં.,પું.] આરંભ-સ્થાન મૂલ(-ળ) ભાગ પું. [સ.] ખોપરીના પાછળના ભાગના એક
અવયવ
મૂલ(-ળ) વાચના સ્ત્રી. [સં] જુએ ‘મલ પાઠ,’ મૂળવાળું જઆ ‘મલવવું’માં. મૂલ(-ળ) વિધિ પું. [સં.] કોઈ પણ સંખ્યાનું મૂળ શોધી કાઢવાની રીત, વાયુરાન.' (ર) મળ નક્ષત્રમાં જન્મેલા બાળક અને એનાં માબાપને કરવામાં આવતા શાંતિ વિધિ
મૂલ(ળ) સૂત્ર ન. [સં.] દશવૈકાલિક ઉત્તરાધ્યયન નંદી અને અનુયાગઢાર એ ચાર ઉપાંગામાંનું તે તે ઉપાંગ. (જૈન.)
મૂલ(-ળ) સ્થાન ન. [સં.] અસલનું સ્થાન, આદિસ્થાન. (ર) મુખ્ય સ્થાન. (૩) ‘મુલતાન’નું સં. નામ. (સંજ્ઞા.) ભૂલ-સ્પર્શી વિ. [સં.,પું.] વસ્તુના અેક અંતરને સ્પર્શ કરનારું, ‘રૅડિકલ' (આ.ખા.)
મૂલાક્ષ પું. [+ સં. શ્ર] જે અસ્થિર બિંદુમાંથી એ આપેલાં વર્તુળને કારેલાં સ્પર્શક સરખાં થાય તે અસ્થિર બિંદુના માર્ગ, રૅડિકલ એસિસ.’ (ગ.)
સૂલ(-ળા)ક્ષર પું. [+ સં. અક્ષર] મૂળ સ્વર-વ્યંજન, માતૃકા, કક્કો, ‘આલ્ફાબેટ.’ (૨) (લા.) આરંભ મૂળાક્ષાન ન. [+સં. અજ્ઞાન] દેહના કારણરૂપ વિશેની સમઝના અભાવ
મૂલાત્મક વિ. +િસં. મમન્ + TM] મૂળરૂપ મૂલા(-ળા)ધાર પું. [+સં. માર] મૂળ પાયેા. (૨) ડૂંટી, નાભિ. (૩) ન. ગુદા અને ઉપસ્થની વચ્ચેનું મનાતું એક ચક્ર, (યાગ.)
મૂલા(ળા)ધાર ચક્ર ન. [સં.] જુએ ‘મૂલાધાર(૩).’ મૂલાહાર પું. [+ સં, મહાર] મૂળિયાં કંદ વગેરેના રૂપના
ખારાક
[કરનાર
મૂલાહારી વિ. [સં.,પું.] કંદમૂળનેા ખોરાક તરીકે ઉપયોગ મૂલાંક (મુલાઙ્ગ) પું, [+સ, મ] મૂળ આંકડા મૂલાં(-ળાં)કુર (મલા(-ળા) કુર) પું. [સં.] મૂળના પહેલા કાંટા, (જર્મબ્લૅક્રમ' (પા.ગો.)
મૂલાંગ (લાક)ન. [+ સં. અ] મુખ્ય અવયવ, બીજરૂપ
www.jainelibrary.org
For Private & Personal Use Only