________________
પરિપકવતા
પરિપત્ર-તા સ્ત્રી. [સં.] પરિપવ-પણું પરિ-પતિત વિ. [સં.] ચારે ગમથી જેની પડતી થઈ છે તેનું. (૨) (લા.) સર્વથા ભ્રષ્ટ થઈ ચૂકેલું પરિ-પત્ર હું. [ર્સ., ન.] લાગતાં વળગતાંને જાણ કરવા માટેના કાગળ, ‘સર્કયુલર.’[॰ કાઢવા (રૂ. પ્ર.) પરિપત્ર તૈયાર કરી ફેરવવા મેકલવા] પરિપત્રિત વિ. [સં.] પરિંપત્ર દ્વારા જાણ કરવામાં આવેલું પરિ-પંથી (-પથી) વિ., પું. [સં., પું.] લુટારા, (૨) શત્રુ પરિ(-રી)-પાક યું. [સં.] પરિપકવ થવું એ. (૨) પરિણામ, ફળ પરિપાટિ, “ટી સ્રી. [સં.] પદ્ધતિ, રીત, સિસ્ટમ’ (મ. ૨.). (૨) ધારો, નિયમ, (૩) ક્રમ, શ્રેણી. (૪) પારંપરિક રિવાજ, પ્રણાલી, કાર્યક્રમ, પ્રેોગ્રામ.' (૫) રૂઢિ, ‘ઇન્ડિયમ’ (8. 141.) [ત્યાં ત્યાં તાલી મારી એ પરિપાણિક છું. [સં,] ગાનના ચાલુ તાલથી જરા ખસી પરિ-પાત પું. [સં.] સંપૂર્ણ પડતી, પૂરા અધઃપાત પરિ-પાલક વિ. [સં,] ચેાગમથી રક્ષણ કરનાર પરિ-પાલન ન., -ના સ્રી. [સં.] નિભાવવું એ. (૨) ચારે બાજુથી સંરક્ષણ
પરિ-પાણનીય વિ. [સં.] પરિપાલન કરવા જેવું હોય તેવું પરિ-પાલિત વિ. [સં.] જેનું પરિપાલન કરવામાં આવ્યું પરિ-પાય વિ. [સં.] જુએ ‘પરિ-પાલનીય.’ [હષ્ટ-પુષ્ટ પરિ-પુષ્ટ વિ. [સં.] સારી રીતે પાષણ પામેલું. (ર) પરિ-પુષ્પ-તા, પરિ-પુષ્ટિ સ્ત્રી. [સં.] પરિ-પુષ્ટ હોવાપણું પરિ-પૂત વિ. [સં.] ખૂબ પરિ-પૂરિત, પરિપૂર્ણ વિ. [સં] સંપૂર્ણ રીતે ભરેલું પરિપૂર્ણ-તા, પરિ-પૂર્તિ . [સં.] પરિપૂર્ણ હોવાપણું પરિ-પુચ્છક વિ. [સં.] જાણવાને માટે પૂછપરછ કરનાર, જિજ્ઞાસુ પૃચ્છક
જ પવિત્ર
૧૩૭૧૭
પરિ-પૃચ્છા સ્ત્રી. [ä,] જિજ્ઞાસાવાળી પૂછપરછ પરિ-પેષ પું, [સં.] પૂર્ણ પાષણ, પરિ-પેષણ પરિ-પાષક વિ. [સં.] પૂર્ણ પેષણ આપનાર પરિ-પેષણ ન. [સં.] જુએ પરિ-પાય.’ પરિષવું સ. ક્રિ. [સં, રિ-યુદ્-પોષ, તત્સમ] સંપૂર્ણ રીતે પાષણ કરવું, સારી રીતે નિભાવવું. પરિપાષાનું કર્મણિ, ક્રિ. પરિપાષાવવું કે.,સ.ક્રિ. રિ-પાષાવવું, પિરપોષાયું જુએ પરીપાવું’માં. પરિપેષિત વિ. [સં.] જેનું સારી રીતે પાષણ કરવામાં આવ્યું હોય તેવું, સારી રીતે નિભાવેલું પરિ-પ્રશ્ન પું, [સં.] જિજ્ઞાસાથી ભરેલેા સવાલ, વારંવાર કરવામાં આવતા તે તે સવાલ [તપાસ પરિ-પ્રેક્ષણ ન. [સં.] ચેાગમથી બારીકીથી જોવું એ, પાકી પરિ-પ્રેક્ષિત વિ. [સં.] ચેાગમ ખારીકીથી જોયેલું-તપાસેલું. (૨) ન. જુએ ‘પરિ-પ્રેક્ષણ,’–‘પર્પેટિવ’ (ન. મા.) પરિ-પ્રેક્ષ્ય વિ. [સ] ચેગમ આરીકીથી જોવા-તપાસવા જેવું. (૨) ન. જએ પરિ-પ્રેક્ષણ,’–પર્પેટિવ.’ પરિ-મ્પ્લાવિત વિ. [સં.] ચેાગમથી પાણીએ તરખાળ કરી નાખેલું, રેલમછેલ કરેલું [વગેરે ઉપકરણ પરિહું છું. [સં.] રાન્ત કે આચાર્ય વગેરેનાં છત્ર ચામર
કા.-૮૭
Jain Education International_2010_04
પરિ-મેય
પરિ-ખલ(-ળ) ન. [સં.] પ્રખળ જોર, અતિ-ખળ પરિ-બ હણુ (બૃહણ) ન. [સં.] ઉન્નતિ, ચડતી. (૨) સમૃદ્ધિ, (૩) સમર્થન, પરિપુષ્ટિ
ધ
પરિ-ભૂ હિત (-બૃ°હિત) વિ. [સં.] પરિગૃહણ પામેલું રિ-આધ પું., -ધન ન., ધના શ્રી. [સં.] જ્ઞાન, પાકી સમઝ (ર) ઉપ-દેશ, પરિ-બ્રહ્મ ન. [સં. પ-શ્ર] જુએ ‘પરબ્રહ્મ.’ પરિ-ભવ પું. [સં.] અનાદર, અપ-માન, અવ-ગણના, (૨) તિરસ્કાર. (૩) પરા-ભવ
પરિ-ભાષક વિ. [સં.] નિંદા કરનાર, નિંદક
પરિ-ભાષ ન. [સં.] વાતચીત કરવી એ, (૨) નિંદા-વચન પરિ-ભાષા સ્ત્રી. [સં.] તે તે શાસ્ત્રમાં અમુક ચાક્કસ પદાર્થ કે ક્રિયા ગુણ વગેરેને માટે નક્કી કરેલા સાંકેતિક શબ્દ, વ્યાખ્યા-શ દ, ‘ટેકનિકલ ટર્મ' (મેટે ભાગે તેા એ તે તે પદાર્થ ક્રિયા ગુણ વગેરેના અર્થ ધરાવતા હોય છે; જેમ કે ‘નામ' ‘સર્વનામ’ ‘વિશેષણ’ વગેરે, પરંતુ કેટલીક વાર માત્ર સાંકૃતિક જ હોય છે; જેમકે પાણિનિ-વ્યાકરણની ભિન્ન ભિન્ન પરિભાષાઓ)
[ક ગાળા
પરિ-ભુક્ત વિ. [સં.] સારી રીતે ભેગવેલું પરિ-મુક્તિ શ્રી. [સં.] સંપૂર્ણ ઉપ-ભાગ, પૂરા ભાગવટા પરિ-ભ્રમ ન. [સં.] ચેાગમ ફર્યાં કરવું એ. (૨) ગાળ ગતિમાં ફર્યાં કરવું એ, ‘રેશન’ પરિભ્રમણુ-કાલ(-ળ) પું, [સં.] ગાળ ગતિમાં ફરવાના સમય પરિભ્રષ્ટ વિ. [સં.] જએ ‘પરિપતિત.’ પરિ-ભ્રંશ (-ભ્રંશ) પું. [સં.] સંપૂર્ણ અધ:પાત, પૂરી પતિત-તા પરિ-ભલ(-ળ) પું. [સં.] સુગંધ, સૌરભ, સાઢમ, સુવાસ પરિમલ(-ળ)વું અ. ક્રિ. [સં. મિ, “ના. ધા.] ચેાગમ પરિમલ પ્રસરાવવા (તા.દ.) [(૩) માત્રા, પ્રમાણ પરિ-માણુ ન. [સં.] માપ, ‘ડાઇમેન્શન' (ઉ. જો.) (૨) વજન, પરિમાણુ-વાચક વિ. [સ.] પરીિ-માણ બતાવનાર પરિમાણાનુસાર ક્રિ. વિ. [ + સં. અનુ-સાર] માપ કે વજન ચા માત્રા પ્રમાણે પરિ-માર્જક વિ. [સં.] સાફ કરનાર, સ્વચ્છ કરનાર પરિમાર્જન ન. [સં.] સાફ કરવું એ, સ્વચ્છ કરવું એ પરિ-માર્જની સ્રી. [સં.] સાવરણી, ઝાડું પરિ-માર્જિત વિ. [સં.] સાર્ક કરાવવામાં આવેલું કે કરવામાં આવેલું [(લા.) અપ, ચાડું, મર્યાદિત પરિ-મિત વિ. [સં.] માપ પ્રમાણેનું, માપસરનું, માપેલું, (૨) પરિમિતતા સ્ત્રી. [સં.] પરૅિમિત હેાવાપણું પરિમિતાધિકાર હું.સં. વર્િ-મિત + અધિ-ñાર] મર્યાદિત સત્તા પરિમિતાહાર પું. [સં. પ-િમિત + આ-હાર્] માપ પ્રમાણેના ખારાક લેવે! એ, માપસરનું ભાજન પરિમિતાહારી વિ. [સં., પું.] માપસર ખાનાર, મિતાહારી પરિમિતિ શ્રી. [સં.] જુએ પરિમાણ.’ (ર) કાઈ પણ આકૃતિની બધી બાજુએની લંબાઈ ના સરવાળા, પરિ-મિતિ, પેરીમીટર'
પરિ-સૃષ્ટ વિ. [સં.] જુએ ‘પરિ-માર્જિત,’ પરિ-મેય વિ. [સં.] માપ વજન કે અંદાજ કરી શકાય
For Private & Personal Use Only
www.jainelibrary.org