________________
સાહસકથા
૪ વલણ
સાહસકથા સી. [સં] કરેલાં સાહસેાનું ચાન આપતી વાર્તા [અને પરાક્રમી પુરુષ સાહસ-વીર પું. [સં.] સાહસ કરવામાં શીર, સાહસી સાહસવૃત્તિ સ્ત્રી. [સં.] સાહસ-ભરેલું કરવાની ભાવના [સાહસ ખેડનાર, સાહસિક સાહસ-દારી વિ. [+ જુએ ‘દેરનું' + ગુ. ‘ઈ ' કૃ.પ્ર.] સાહસિક વિ. [સ.] સાહસ કરનાર. (૨) સાહસ-ભરેલું, જોખમી, (૩) હિમ્મત-ખાજ. (૪) અવિચારી સાહસિની વિ.,હી. [સં.] સાહસિક સ્ક્રી સાહસી વિ. [સં.,પું.] જુએ ‘સાહસિક,’ સાહાત્મ્ય ન. [સં.] સહાય, મદ. (ર) કુમક. (૩) ટેઢા, આય, સહારા
સાહાત્મ્ય-કાર। વિ. [સં.], સાહાચ્ચ-કારી વિ. [સં.,પું.] સહાય કરનારું. (ર) પેાતાના અર્થ ગુમાવી જેની સહાયમાં આવે તેવા ધાતુના અર્થની પુષ્ટિ કરનાર (ક્રિયાપદ). (ન્યા.)
૨૨૩૧
સાહિત્ય ન. [સં.] સાધન-સામગ્રી, સરંજામ, ઉપકરણ, (૨) કાઈ પણ વિષયવિદ્યા કલા હુન્નર વગેરેના વિષય-માં લખાયેલ છપાયેલ સામગ્રી, પ્રજાનાં વિચાર ભાવના કાર્ય જ્ઞાન વગેરેની ભાષામાં સંગ્રહાયેલી સમૃદ્ધિ, વાડ્મય, લિટરેચર ઇન જનરલ.' (૩) કાન્ચ નાટથ વાર્તા પ્રવાસ વગેરે લલિત પ્રકારનું રસિક ભાવ અને કલ્પના-પ્રધાન વામય, લલિત વામય. (સં. પરિભાષામાં એ જ ‘કાવ્ય’ના પર્યાય સ્વીકારાયા છે, જેમાં રસ ગુણ અને અલંકારાના સમાવેશ થયેલેા છે.) સાહિત્યજ્જ વિ.સં.માં આ શબ્દ નથી], -કાર વિ. [×.] લલિત તેમજ લલિતેતર વાક્યની રચના કરનાર વિદ્યાન [શિષ્ટ ભાષાને લગતું, ‘લિટરરી’ સાહિત્યકીય વિ. [સં.] લિખિત સાહિત્યને લગતું. (૨) સાહિત્યકૃતિ . [સં.] લલિત સાહિત્યની રચના, ‘લિટરરી કપાતરાન સાહિત્યને લગતી વાતચીત સાહિત્ય-ગોષ્ઠિ,ઠી સ્ત્રી [સ.] લલિત તેમ લલિતેતર સાહિત્ય-ચર્ચા ઢી. [સં.] લલિત તેમ લલિતેતર સાહિત્યનાં ભિન્ન ભિન્ન અંગેાની વિચારણા સાહિત્ય-તીર્થ ન. [ä.] જ્યાં ભિન્ન ભિન્ન પ્રકારનું લલિત અને લલિતેતર સાહિત્ય સરજાય તેવું ધામ કે સ્થાન. (ર) પું. સંસ્કૃત લલિત સાહિત્યની ઉચ્ચ પરીક્ષા પસાર કરનારની એવી એક પદવી સાહિત્યપરિષદ સ્ત્રી. [સ. °વ] જ્યાં લલિત તેમજ લલિતતર સાહિત્યના વિવિધ પ્રશ્નાની ચર્ચા-વિચારણા થાય તેવા સમારંભ અને સંસ્થા સાહિત્ય-પ્રેમી વિ. [સ.,પું.] સાહિત્યમાં રસ લેનાર, સાહિત્યમાં આદર ધરાવનાર સાહિત્ય-ભાષા . [સં.] સાહિત્યના વાહન માટે સ્વીકારેલું ભાષાસ્વરૂપ (જે લોકભાષા કરતાં સંસ્કારી હેય.), [વિચારણાનું સ્થાન સાહિત્ય-મંદિર (-મહિર) ન. [સં.] સાહિત્યની ચર્ચાસાહિત્ય-માલ(-ળા) સ્રી. [સં.] પ્રસિદ્ધ થતા વિભિન્ન
શિક્ષાષા
Jain Education International_2010_04
સાહેબ
સાહિત્યની શૃંખલા સાહિત્ય-રસિક વિ. [સં.], યું વિ. [+જુએ રસિયું.’] વિવિધ પ્રકારના લલિત-લલિતેતર વામયમાં રસ લેનારું સાહિત્ય-શિરોમણિશું. [સં.] સાહિત્ય રચનાથી ઉચ્ચ
સ્થાન મેળવનાર વિદ્વાન
સાહિત્ય-શાખી (શેખી) વિ. [+ જએ શેાખ' + ગુ. ‘’ ત.પ્ર.], ખાન વિ. [+ જઆ શાખાન] લલિત અને લલિતેતર વાડ્મયના શેખ ધરાવનારું સાહિત્ય-સપ્તાહ ન. [સં.] વિવિધ પ્રકારના સર્જનાત્મક વિવેચનાત્મક વગેરે વાહમય વિશે ચર્ચા-વિચારણા તેમ શ્રવણ-વાચન વગેરે માટે યોજાયેલું અઠવાડિયું સાહિત્ય-સભા સી. [સં.] જ્યાં સાહિત્યકારે એકઠા મળી સાહિત્યના વિસ્તાદ માણે તેવી બેઠક કે મંડળી, ‘ઍકેડેમી' સાહિત્ય-સમૃદ્ધિ શ્રી. [સં.] ઉત્તમ સાહિત્યના વૈભવ સાહિત્ય-સર્જન ન. [સં.] કાઈ પણ એક કે અનેક પ્રકારના સાહિત્યની રચના સાહિત્ય-સંમેલન (-સમ્મેલન) ન. [સં.] સાહિત્યકારાના મેળાવડા [પરિષદ.' સાહિત્ય-સંસદ (-સંસદ) સ્રી. [સં °ક્ષર્ ] જએ સાહિત્યસાહિત્ય-સ્વામી પું. [સં.] જુએ ‘સાહિત્ય-શિરામણિ.’ સાહિત્યાચાય પું. [+ સં. મા-શ્વા] સાહિત્ય-શાસ્ત્રને જ્ઞાતા પંડિત, (૨) વારાણસી વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓની સંસ્કૃત લલિત અને વિવેચન સાહિત્યની અનુસ્નાતક કક્ષાની ઊંચી પદવી અને એ ધરાવનાર પુરુષ સાહિત્યાલય ન. [ + સ, માન, પું.,ન.] પુસ્તકાલય, ગ્રંથાલય, ‘લાઈબ્રેરી'
સાહિત્યાલાપ છું, [ + સં. માવ] જએ સાહિત્યગામ.' [(૨) સાહિત્યકાર સાહિત્યિક વિ. [સં.] સાહિત્યને લગતું, ‘વામયને લગતું. સાહિત્યંતર વિ. [ + સ, ક્રૂતરત્ ] સાહિત્ય સિવાયનું બીજું સાહિત્યાચિત વિ, [+ સં, ચિત] સાહિત્યને માટે યાગ્ય સાહિત્યપાસઢ વિ, [ + સં. જીવાસ] સાહિત્યનાં વાચન તેમજ સર્જનમાં મચી રહેલું સાહિત્યઃપાસના સ્રી. [ + સ. ૩૫સના] સાહિત્યનું સતત વાચન તેમજ સર્જન કર્યાં કરવું એ સાહી શ્રી, કુ. સિયાહી-કાળાશ' દ્વારા હિં.] લખવા માટેનું રંગીન પ્રવાહી, રુશનાઈ, મસી, ‘ઇન્ક.' (૨) પખાવજ તબલાં વગેરેની એક બાજુની પડી ઉપર લગાવાતા કાળા પદાર્થ
સાહી-ચૂસ વિ. [ + જુએ ‘સવું.'] લખાણની સાહીને ચસીલેનાર (એક જાતના કાગળ), ‘“લૅટર’ સાહુકાર જ ‘શાહુકાર,’ સાહુકારી જ શાહુકારી.’ સાહુડી જુએ શાહુડી.'
સાહેબ (સા:એખ) પું. [અર. સાહિબ'–સંગાથી મિત્ર.] ધણી, માલિક, શેઠ. (૨) મેાટા માણસ. (૩) યુરોપિયન ગેરે। માણસ. (૪) ઈશ્વર, પરમેશ્વર. [॰ સામ (૩.પ્ર.) લટક સલામ]
For Private & Personal Use Only
www.jainelibrary.org