________________
સહ-અસ્તિત્વ
સહઅસ્તિત્વ ન. [સં., સંધિ વિના] સાથે હયાતી મેગવવી, સહ-ભાવ, કો-એક્ઝિસ્ટન્સ'
૨૧૯૪
સહ-મારાપી વિ. [સં.,પું,સંધિવિના] અપરાધનું સાથીદાર સહ-ર્મચારી વિ. [સં.,પું.] સાથે ક્રામ કરનાર સહ-ક્રાર પું. [સં.] સાથે મળીને કામ કરવું એ, એકબીજાને કરાતી મદદગારી, અંજુમન. (ર) સાથ, સહાય, ટકા, આધાર, ‘કા-એપરેશન.' (3) એક જાતના સુગંધિત ફળવાળા આંબે
સહારિ-તા સી., -૧ ન. [સં.] સહકારી હોવાપણું સહકારી વિ. સં.,પું.] એક જ પ્રકારના હેતુવાળું. (૨) કાર્ય થવામાં કારણરૂપે સાથ આપનારું. (૩) સહકારથી કામ કરનારું, સહકાર-ક્ષેત્રે કામ કરનારું સહકારી કામણુ ન. [સં.,પું. + સં.] કાર્ય થવામાં કરણસાધનરૂપે સાથ આપનાર તે તે કારણ (કુંભારને ચાકળા ઢારી વગેરે), (વેદાંત.)
સહકારી ભંડાર (-ભણ્ડાર) પું. [સ.,પું. + જએ ‘ભંડાર.'] સહકાર-પદ્ધતિ પ્રમાણે ચાલતી જીવન-જરૂરિયાતના પદાર્થીના વેચાણની દુકાન
સહકારી મંડલ(-ળ) (-મણ્ડલ,-ળ) ન. [સં.,પું. +સ.], લી (-ળી) સી. [ + સં.] પંત્યાળું કરનારી વેપારી કંપનીના ધેારણે સહકારના સિદ્ધાંત ઉપર ચાલતું તે તે મંડળ સહ-મન ન. [સં.] સાથે ચાલતા જવું એ. (૨) પતિ સાથે કે પાછળ પત્નીનું સતી થવું એ સહ-ગામી વિ. [સં.,પું.] સાથે જનારું, સાથેાસાથ ચાલતું, કન્ફન્ટ' [સાર્થીદાર. (૩) પતિ, ધણી કરનારું, (૨) પું. ગેાઢિયા, સાહેલી, સાહેયર. (૨) (લા.)
સહ-ચર વિ. [સં.] સાથે સહચરી શ્રી. [સં.] સખી, પત્ની, ભાર્યા, ધણિયાણી સહચાર પું. [સં.] સાથે કરવું એ, સાહચયૅ. (૨) સેાખત, મિત્રતા. (૩) હળીમળીને ચાલવું એ, મનાવ, મેળ, સંપીલું વન [ધણિયાણી સહ-યારિણી વિ., શ્રી. [સ.] (લા.) પત્ની, ભાર્યાં, સહચારિતા સી., ૧ ન. [સં.] સહચારી હાવાપણું સહચારી વિ. [સં.,પું.] સાથે સાથે ચાલનાર, સાથે ફરનાર કે જનાર. (ર) પું. પતિ, પણી
સહ-જ વિ. [સં.] સાથે જન્મેલું. (૨) વારસામાં મળેલું. (૩) કુદરતી, સ્વાભાવિક. (૪) ક્રિ.વિ. ખાસ કારણ વિના, (પ) સ્વાભાવિક રીતે. (૬) સહેલાઈથી સહજ-જ્ઞાન ન. [સં.] સ્વાભાવિક જ્ઞાન, અંતનિ સહ-જન્મા વિ. [સ,,પું.] સાથે જન્મ થયા હોય તેવું, બેડલા તરીકે જન્મેલું
સહ-જન્મ વિ. સ.] સાથે ઉત્પન્ન થાય તેવું સહજ-પ્રાપ્ત વિ. [સં.] સ્વાભાવિક રીતે મળેલું સહજ-પ્રાપ્તિ સ્રી. [સં.] સ્વાભાવિક રીતે આવી મળવું એ, કુદરતી પ્રાતિ
સહજ-પ્રાપ્ય વિ. સં] સ્વાભાવિક રીતે મળે તેવું સહજ-બુદ્ધિ સ્ત. [સં.] સ્વાભાવિક બુદ્ધિ, સાઢાસૂઝ સહજભાવ હું. [સં.] જન્મ-કુંડળીમાં લગ્નથી ત્રીજા
Jain Education International2010_04
સહ-ભાજન
ભવનની સ્થિતિ. (જ્યેા.)
સહજ-સ્ફુરણ ન., ત્રણા, સહજ-સ્ફૂર્તિ શ્રી. [સં.] સ્વા
ભાવિક રીતે સ્ફુરી આવવું એ, સહજજ્ઞોન સહ-ન્નત વિ. [સં. સાથે સાથે જમેલું, એકસાથે ઉત્પન્ન થયેલાંમાંનું તે તે. (૨) સ્વાભાવિક સહાનંદ (ન) પું. [×. સદ્દન + જ્ઞાન] સ્વાભાવિક આનંદ, કુદરતી હષૅ. (૨) સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રીહરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજ, (સંજ્ઞા) સહજિયા-પંથ (પન્થ) પું. [+′′આ પંથ] બંગાળમાંના એક વૈષ્ણવ સંપ્રદાય. (સંજ્ઞા.)
સહ-જીવન ન. [સં.] સાથે રહીને જિંદગી વિતાવવી -નિભાવવી એ, સાથે પસાર થતું જીવન. (ર) દાંપત્યજીવન, વિવાહિત જીવન, ધર-વાસ સમકાલીન સહ-જીવી વિ. [સં.,પું.] સહ-જીવન ગાળનાર. (૨) સહજેચ્છા સ્ત્રી. [સં, ક્ષજ્ઞ + રૂા] સ્વાભાવિક મર્Ð, સહજ વાંચના [રીતે આવી મળેલું સહોપલબ્ધ વિ.સં. સદ્ન + રૂપઋ] સ્વાભાવિક સહોપલબ્ધિ શ્રી [સ, સહ + ૩૫-] સ્વાભાવિક પ્રાપ્તિ. (ર) અંત:સ્ફૂર્તિ, અંતઃશ્ચેતના, અંતઃપ્રેરણા,
પ્રત્યેષ્ટિ
સહ-તંત્રી (-તન્ત્રી) વિ.,પું. [સં.,પું.] ફ્રાઈ પણ સામયિક પત્રના સાથી તંત્રી, ઉપ-તંત્રી, જોડિયા તંત્રી સહદેવ પું. [સં.] પાંચ પાંડવામાંના સૌથી નાનેા માદ્રીના બીજો પુત્ર. (સંજ્ઞા.) (ર) મગધના પાંડવકાલીન રાન્ત જરાસંધના પુત્ર. (સંજ્ઞા.) [॰ ોશી (રૂ.પ્ર) પૂછ્યા વિના જવાબ ન આપે તેવા જોશો કે વ્યક્તિ] સહ-ધર્મચાર છું. [સં.] સાથે રહી ધર્મનું આચરણ કરવું એ સહધર્મચારિણી વિ., . [સં.] સાથે રહીને ધર્મનું આચરણ કરનારી – ધર્મપત્ની, પત્ની, ભાર્યા, ધરવાળી સહર્ષિણી વિ., સ્ત્રી. [સં.] જએ સહધર્મચારિણી.’ સહધર્મી વિ. [સં.,પું.] એકસરખાં લક્ષણ ધરાવનાર, (૨) એકસરખા ધર્મ-સંપ્રદાય પાળનાર, સમાન-ધર્મી સહન ન. [સં.] ખમનું એ, સહી લેવું એ સહન-શક્તિ . [સ.] ખમી લેવાનું બળ, પ્રમળ રીતે ખમી ખાવું એ સહન કર્યાં કરતું સહન-શીલ વિ. [સં.] ખમી લેવાની ટેવવાળું, હમેશાં સહપાઠી વિ. [સં.,પું.] સાથે મળી સૌ વાંચે કે ખેલે તે. (૨) સાથે મળી અભ્યાસ કરનાર, ‘કા-ટુડન્ટ’ સહ-પ્રતિવાદી વિ. [સં.,પું] પ્રતિવાદમાં સાથે સામેલ કરાવેલા પ્રતિવાદી, ‘કૅ-રિસ્પોન્ડન્ટ’ સહ-ભાગિની વિ.સી. [સં.] સહભાગી
સહ-ભાગી વિ. સં.,પું.] સાથે રહી કામકાજમાં ભાગ લેનારું, સાથે મળી કામ કરનારું. (૨) સાથે રહી ભાગવનારું. (૩) ભાગીદાર, 'પાર્ટનર' સહુ-ભાવ હું. [સં. સાથે હોવું એ, સહ-અસ્તિત્વ સહ-ભૂ વિ. [સં.] જએ ‘સહ-જાત.'
સહ-ભાજન ન. [સં.] સમૂહના રૂપમાં થતા જમણવાર. (૨) ભિન્ન ભિન્ન જાતિ-પાંતીવાળાએનું સામૂહિક જમણ
www.jainelibrary.org
For Private & Personal Use Only