________________
કેપિટલ
પપ૧
કેરિયર
ક'નું લાઘવ + ‘પાસે'] કઈ બાજ, કઈ તરફી કેપિટલ સી. [.]રાજ્યનું મુખ્ય વહીવટી નગર, રાજધાની. (૨) મૂડી, થાપણ. (૩) થાંભલાનું મથાળું, સ્તંભ-શીર્ષે. (સ્થાપત્ય.) (૪) વિ. મુખ્ય પ્રકારનું. [સા (રૂ. પ્ર.) મૃત્યુની સજા, દેહાંત દંડ] કપૂર ન. એક જાતનું ઘરેણું કેપેસિટી સ્ત્રી, [.] ગ્રહણ-શક્તિ, બળ, તાકાત કેપેટ . ધોળો મળે કેપ્ટન પૃ. [અં.] લકરને એક હોદ્દો-પલટણનો નાયક. (૨) વહાણ-આગબોટ વગેરે સમુદ્રયાનાને મુખ્ય અમલદાર. (૩) ક્રિકેટ વગેરે તે તે રમતને બંને પક્ષે આગેવાન મુખ્ય ખેલાડી કેફ (કેફ) પું. [અર. “કયફ” –શા માટે; પરંતુ ફા. “નશાની મસ્તી'] નશાની હાલત, નશાની ખુમારી.[ ઊતર (રૂ. પ્ર.) નશો ખતમ થ. (૨) અભિમાન ઓછું થવું. ૦ કરે (૨. પ્ર.) માદક પદાર્થ પી. ૦ચહ(-) (રૂ. પ્ર) નશાની શકિત વધવી. (૨) મદ-મત્ત થવું. ૦માં પડવું (રૂ. પ્ર.)
વ્યસની થવું]. કેફિયત (કૈકૈયત) સ્ત્રી. [અર. કાફિયત્] બયાન, હકીકત,
વૃત્તાંતની રજૂઆત, “સ્ટેટમેન્ટ.” (૨) ખુલાસે. (૩) જુબાની કેફી (કેફી) વિ. [અર. કયફી] ન કર્યો હોય તેવું. (૨)
ન કરાવનારું, માદક. (૩) (લા.) સ્વચ્છંદી, કુછંદી કેફીન ન. [.] ફીમાં રહેલું ઉત્તેજક દ્રવ્ય કેબલ પું, [૪] સમુદ્ર તેમજ જમીનની અંદર રાખવામાં
આવતું સમાચાર-વાહક તારનું દેરડું. (૨) જમીનની અંદરનું વીજળીના તારનું દેરડું. (૩) કેબલથી મળતે સંદેશ,
કેબલ-ગ્રામ કેબલ-ગ્રામ ડું. [એ.] કેબલથી મળતે સશે, કેબલ કેબિન શ્રી. [અં.] કાર્યાલય વગેરેમાં કાર્યકરોને અલગ અલગ બેસવા માટેની બેલી. (૨) એવી નાની નાની દુકાન. (૩) વહાણ આગબેટ વગેરેમાં અમલદારો તેમજ ઉતારુઓને રહેવાની ખેલી. (વહાણ.) કેબિનેટ સ્ત્રી, [] લાકડાની બનાવેલી પેઢી જેવી વસ્તુ, મોટું ખાનું. (૨) મંત્રી-મંડળની ચર્ચા વિચારણા માટે
એારડે, (૩) મંત્રી-મંડળ, પ્રધાન-મંડળ કિમ (કૅમ) . વિ. સં. વયમેવ>અપ. મા કેવી રીતે (૨) શા માટે? (૩) શું?
[કે, સબબ કે કેમકે, જે (મ) ઉભ. [+ જ “કે.જે.(૧)] કારણ કમણું, -નું (કેમ-) ક્રિ. વિ. જિઓ “એમણું.'] કઈ બાજુ, કઈ તરફ? [ખમીસ માટેનું), એવું ઝીણું એક કાપડ કમરિક ન. [એ. કેબ્રિક] એ નામનું એક કાપડ (મુખ્ય કેમ રે (કેમ) કે. પ્ર. જિઓ કેમ'- + રે'] અરે શા માટે?
અલ્યા કેમ? કે-માં (કે-માં) ક્રિ. વિ. જિઓ “કે” + ગુ. “માં” સા. વિ.ના
અર્થને અનુગ]શામાં, કયા પદાર્થમાં-કયા માણસમાં(વગેરે)! કેમિકલ વિ. [.] રાસાયણિક.(૨) ન. રાસાયણિક દ્રવ્ય કેમિકલ વર્કસ ન. ] રાસાયણિક પદ્ધતિએ રસાયણ-રંગ-
ઓષધ વગેરે બનાવનારું કારખાનું કેમિસ્ટ વિ. [એ.] રસાયણશાસ્ત્રનું જ્ઞાન ધરાવનારું રસાયણ
શાસ્ત્રી, (૨) રસાયણ બનાવનાર વ્યક્તિ, (૩) રાસાયણિક દવા વગેરે વેચનાર વિપારી કેમિસ્ટ્રી સી. [એ.] રસાયણશાસ્ત્ર કેમે, ૧ (કેમેય) ૪. વિ. જિઓ “કેમ” કે “એ” + “.”] કેમે કરીને, કઈ અને કોઈ ઉપાયથી, કોઈ પણ રીતે કેમેરા ૫. [.] છબી પાડવાનું યંત્ર. (૨) આડચ, પડદો, એકાંત કેમેરા-મેન છું. [સં.] કેમેરાથી છબી પાડનારે, કેટેગ્રાફર કંમ્પ . [૪] લવકરી છાવણ, શિબિર. (૨) મુકામ. (૩) લશ્કરી છાવણીનો પૂર્વકાલમાં મુકામ થયે હોય તે લત્તો કે વસાહત કેબ્રિક ન. [૪] જ “કેમરિક.” કેયુર પું. [] બાજુબંધ, “આમેલેટ’ કેર (૨) પું. [અર. ] જબરદસ્તી, જુડમ, અત્યાચાર,
ગજબ, મહાનાશ. [૦ વર્તવ (રૂ. પ્ર.) ભારે જુલમ થવો] કેર-કચર . [નિરર્થક + જુએ “કચરે.'] કચરે-પંજો કેરકટિયું ન. એક જાતનું ઘરેણું
[‘કેરખી.' કેરખડી સ્ત્રી, જિઓ કેરખી' + ગુ. “ડ” સ્વાર્થે ત.ક.] જાઓ કેર-ખર, પું. [નિરર્થક + “ખર.]મોટા લિંગવાળો પુરુષ કેરખી સ્ત્રી. સેનાની ગોળ ટીપકીઓની હાર કે સેર. (૨) કાંગરી કેરાં (કૅરડા) ના, બ. ૧. જિઓ કેરડું - બ. ૧.] કેરડાંનાં ફળ, કેરાં
પ્રિથમ ફાડ્યા વગરનું પાંકડું હેર કેરહિયું ન. જિઓ “કેરડી'+ ગુ. “ઈયું ત. પ્ર.] (લા.) કેરડી (કૅરડી) સહી, જિઓ કેરડે' + ગુ. “ઈ' પ્રત્યય].
જ “કેરડે.” કેરડી સ્ત્રી, નાની વાછરડી. (૨) ચાબુક. (૩) સપાટે, ઝપાટે કેરડું (કેરડું) ન. જિઓ “કેરડે.] કેરડાંનું ફળ, કેરું કેરડો (કૈરડો) . [. વી>પ્રા. વાર, - + ગુ. ‘ડું'
સ્વાર્થે ત.ક.] પાંદડાં વિનાની કાંટાવાળી એક વનસ્પતિ (કે જેનાં નાનાં બેર જેવાં ફળનાં બોળે પ્રકારનાં અથાણાં થાય છે.) કેર (કેરબો) પૃ. [હિ.] એક પ્રકારનું નૃત્ય, (૨) એક પ્રકારને
તાલ, કેરો. (સંજ્ઞા.) (૩) દિલરૂબા પ્રકારનું એક વાઘ કેરમ ન. [.] એ નામની એક અંગ્રેજી રમત (લાકડાના ગોળ પાંચીકાઓથી પાટિયા ઉપર ખેલાતી) કેરમબોર્ડ ન. [અં.] કેરેમની રમત રમવાનું ચાર ખૂણે ચાર
ખાંચાવાળું અને હાંસવાળું ચેરસ પાટિયું કેરલ(ળ) પું. [સ.] દક્ષિણ ભારતને પશ્ચિમ સમુદ્રતટ ઉપર પ્રદેશ, કેરાળા, મલબાર. (સંજ્ઞા.) કેરવો ઢી. એક જાતની માછલી કેર મું. કેરબે તાલ કેરળ જુઓ કેરલ.' કરાતી ઢી. એ નામનો એક નાનો છોડ, પોપટી કરાર ૯૨૫) સ્ત્રી. લેડીની એ નામની એક જાત કેરાળા જાઓ “કેરલ.' કેરાં જ “કેરડાં.' બિરાં (રૂ. પ્ર.) માલ કે બિસાત વિનાનું, લેખામાં ન લેવા જેવું, હાલી-મુવાલી]. કેરિયર ન. સિં.] ભાર લઈ જનારું વાહન, ભાર-ખટારે, ટૂંક. (૨) સાઈકલ વગેરે પાછળ લગાડાતું વસ્તુ મૂકવાનું સાધન. (૩) . ભાર ઉપાડનારે મજ૨. (૪) સ્ત્રી. કારકિર્દી, વ્યવસાય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org