________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુષ્કસેણ (પુષ્પસેન) પુષ્કકે (૨)નું બીજું નામ.'
૧. આવયૂ.૧.૫.૫૫૯, આવહ.પૃ.૪૨૯. પુઠ્ઠારામ (પુષ્પારામ) રાયગિહ નગરની બહાર આવેલું ઉદ્યાન.
૧. અન્ત.૧૩. પુષ્કાવર (પુષ્પાવર્તી પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨૦. પુષ્કાહાર (પુષ્પાહાર) ફૂલોનો જ આહાર લઈને આવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.'
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. પુફિયા (પુષ્યિકા) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' તે ઉવંગનો ભાગ છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો છે. – (૧) ચંદ(ર), (૨) સૂર(૮), (૩) સુક્ક(પ), (૪) બહુપુત્તિયા(૬), (૫) પુણ(૧), (૬) માણિભદ્ર૩), (૭) દત્ત(૧૩), (2) સિવ(૪), (૯) બલ(૯) અને (૧૦) અણાઢિય(૩),
૧.પાક્ષિપૂ.૪૫,નદિ.૪૪,નદિધૂ. | ૨. નિર.૧.૧. પૃ.૬૦, નદિહ.પૃ.૭૩,નદિમ. . ૩. એજન.૩.૧.
પૃ. ૨૦૦૭-૨૦૮. પુપુજ્જઅ (પુષ્પયુત) તિર્થીયર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. પુષ્કરર (પુષ્પોત્તર) એક સ્વર્ગીય વાસસ્થાન. મહાવીરનો આત્મા આ સ્વર્ગીય વાસસ્થાનમાંથી ચ્યવીને દેવાણંદા(ર)ની કૂખમાં આવ્યો હતો. તેનું બીજું નામ મહાવિજયે છે. ૨
૧. આચા.૨.૧૭૬, કલ્પ. ૨, વિશેષા.૧૮૧૭.
૨. આવયૂ.૧,પૃ.૨૩૬, આચા.૨.૧૭૬. પુડુત્તરવહિંસગ (પુષ્પોત્તરાવતંસકજુઓ પુડુત્તરવડેસઅ.'
૧. સમ. ૨૦. પુડુત્તરવહેંસએ (પુષ્પોત્તરાવર્તસક) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૨૦, આવયૂ.૧.પૃ.૨૩૫. પુરંદર (પુરન્દર) જુઓ સક્ક(૩).
૧. ઉત્તરા.૧૧.૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org