________________
'૭૦
સ્વર્ગનાં દશ્યો દેખાડ્યાં.
૧. બૃભા. ૧૩૫૧, સે.૪૧૧.
૨. આવચૂ.૧.પૃ.૫૫૯,૨.પૃ.૧૭૭-૭૮, નન્દ્રિય.પૃ.૧૬૬.
૫. પુવતી ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિત્શયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. બાકી બધું પુણ્ણા(૨) જેવું છે.
૧. શાતા.૧૫૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૬. પુષ્પવતી કિંપુરિસ(૩) દેવોના ઇન્દ્ર સúરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે ણાગપુરના શેઠની પુવતી(૫) નામની પુત્રી હતી. મહાપુરિસની એક મુખ્ય પત્નીનું નામ પણ પુપ્તવતી જ છે.
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩.
૧. પુસાલ (પુષ્પશાલ) વસંતપુર(૩)નો પ્રસિદ્ધ ગાયક. તે જ નગરના શેઠની પત્ની ભદ્દા(૪) તેના સંગીતમાં એટલી બધી તલ્લીન બની ગઈ હતી કે તે પોતાની જાતને સાવ ભૂલી ગઈ અને ઉપરના માળથી નીચે પડી મરી ગઈ.૧
૧. આવહ.પૃ.૩૯૮, આચાશી.પૃ.૧૫૪, આવચૂ.૧.પૃ.૫૨૯-૩૦.
૨. પુસાલ ગોબ્બરગામ(૧)ના શેઠ.૧
૧. આવચૂ.૧.પૃ.૪૬૯.
૩. પુપ્તસાલ જુઓ પુસાલપુત્ત. ૧. ઋષિ(સંગ્રહણી)
૧
પુષ્કસાલપુત્ત (પુષ્પશાલપુત્ર) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧ ૧. ઋષિ.૫, ઋષિ(સંગ્રહણી).
પુલ્ફસાલસુઅ (પુષ્પશાલસુત) ગોબ્બરગામ(૧)ના શેઠ પુસાલ(૨)નો પુત્ર.૧ તે નમ્ર, વિનયી અને પરોપકારી હતો. જ્યારે તિત્શયર મહાવીરે તેને રજોહરણથી પોતાની સેવા કરવાનું કહ્યું ત્યારે તેને બોધ થયો.૨
Jain Education International
૧. આવચૂ.૧.પૃ.૪૬૯.
૨. એજન, આવનિ.૮૪૭, આચારૢ.પૃ.૧૨૦, વિશેષાકો.પૃ.૭૮૭.
પુષ્કસિંગ (પુષ્પશૃઙ્ગ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન,
૧. સમ.૨૦.
પુસિદ્ધ (સિટ્ટ) (પુષ્પસિદ્ધ(સૃષ્ટ)) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૨૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org